શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Coronavirus: સંક્રમિત લોકોની સંખ્યા 1613 થઈ, 35ના મોત, જાણો ક્યા રાજ્યમાં ઝડપથી વધ્યા કેસ

કેરળમાં કોરોના વાયરસના ગઈકાલે સાત નવા કેસ સામે આવ્યા હતા. ત્યરા બાદ અહીં સંક્રમિત લોકોની સંખ્યા 241 થઈ ગઈ છે.

નવી દિલ્હીઃ કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા વધીને 1613 થઈ ગઈ છે. તેમાંથી અત્યાર સુધી 35 લોકોના મોત થયા છે જ્યારે 148 લોકો સાજ થઈ ગયા છે. દિલ્હી, મહારાષ્ટ્ર અને તમિલનાડુમાં સંક્રમિત લોકોની સંખ્યા ઝડપથી વધી હી છે. મહારાષ્ટ્રમાં મંગળવારે એક જ દિવસમાં 72 નવા કેસ સામે આવ્યા ત્યાર બાદ રાજ્યમાં કુલ સંક્રમિત દર્દીની સંખ્યા 302 સુધી પહોંચી ગઈ છે. કેરળમાં કોરોના વાયરસના ગઈકાલે સાત નવા કેસ સામે આવ્યા હતા. ત્યરા બાદ અહીં સંક્રમિત લોકોની સંખ્યા 241 થઈ ગઈ છે. તમિલનાડુમાં ગઈકાલે 55 નવા કેસ આવ્યા હતા. તેમાંથી 50 એ છે જેમણે દિલ્હીના નિજામુદ્દીન મરકજ સમ્મેલનમાં ભાગ લીધો હતો. રાજ્યમાં કોરોના વાયરસના સંક્રમિત લોકોની સંખ્યા 124 થઈ ગઈ છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પણ આજે 23 લોકો કોરોના વાયરસ પોઝિટિવ મળી આવ્યા હતા. સ્વાસ્થ્ય વિભાગ અનુસાર 23 નવા કેસ સાથે દિલ્હીમાં સંક્રમિત લોકોની સંખ્યા 120 થઈ ગઈ છે. અન્ય રાજ્યોની વાત કરીએ તો કર્ણાટકમાં 101, યૂપીમાં 101, રાજસ્થાનમાં 93, તેલંગાણામાં 92, ગુજરાતમાં 74, એમપીમાં 66, જમ્મુ અને કાશ્મીરમાં 55, હરિયાણામાં 43, પંજાબમાં 41, આંધ્ર પ્રદેશમાં 40, પશ્ચિમ બંગાળમાં 27, બિહારમાં 21, ચંદીગઢમાં 13, લદ્દાખમાં 13, આંદામાન નિકોબારમાં 10, છત્તીસઘડમાં 8, ઉત્તરાખંડમાં 7, ગોવામાં 5, હિમાચલ પ્રદેશમાં 3, ઓડિશામાં 3, અસમ, ઝારખંડ, મણિપુર, મિઝોરમ અને પુડુચેરીમાં એક એક લોકો કોરોનાથી સંક્રમિત છે. સ્વાસ્થ્ય મંત્રાલયે દિલ્હીના નિજામુદ્દીન વિસ્તારમાં થોડા દિવસ પહેલા થયેલ ધાર્મિક જામવડા દરમિયાન કોરોના વાયરસથી સંક્રમણ ફેલાવવાની આશંકાઓ પર પ્રતિક્રિયા વ્યક્ત કરતાં કહ્યું કે, આ સમય કોઈની ભૂલ શોધવાનો નથી પરંતુ સંક્રમણને રોકવા માટે કામ કરવાનો છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Constitution Day: બંધારણ દિવસ પર સુપ્રીમ કોર્ટના કાર્યક્રમમાં બોલ્યા PM મોદી, આતંકી સંગઠનોને જડબાતોડ જવાબ આપવામાં આવશે  

PAN 2.0 સાથે જોડાયેલા મોટા સમાચાર, સરકારે જણાવ્યું પાન કાર્ડ કરી રીતે કરવાનું છે અપગ્રેડ 

રાજ્યસભાની 6 ખાલી બેઠકો માટે 20 ડિસેમ્બરે ચૂંટણી, NDAની તાકાતમાં થશે વધારો

27 કરોડમાં વેચાયેલા ઋષભ પંતને નહીં મળે પૂરી રકમ ? જાણો ટેક્સમાં કેટલા કપાશે પૈસા 
27 કરોડમાં વેચાયેલા ઋષભ પંતને નહીં મળે પૂરી રકમ ? જાણો ટેક્સમાં કેટલા કપાશે પૈસા 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Murder Case: મોતીવાડા હત્યા કેસમાં  સાયકો કિલરને સાથે રાખી પોલીસનું રિકન્સ્ટ્રક્શનHun To Bolish : હું તો બોલીશ : ખનીજ માફિયાના બાપનો પર્દાફાશHun To Bolish : હું તો બોલીશ : સમાજના નામે સંગ્રામ કેમ?Ahmedabad News: નિકોલમાં બાળકી સાથે બળાત્કાર અને હત્યાનો પ્રયાસ કરનાર આરોપી ઝડપાયો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Constitution Day: બંધારણ દિવસ પર સુપ્રીમ કોર્ટના કાર્યક્રમમાં બોલ્યા PM મોદી, આતંકી સંગઠનોને જડબાતોડ જવાબ આપવામાં આવશે  
Constitution Day: બંધારણ દિવસ પર સુપ્રીમ કોર્ટના કાર્યક્રમમાં બોલ્યા PM મોદી, આતંકી સંગઠનોને જડબાતોડ જવાબ આપવામાં આવશે  
PAN 2.0 સાથે જોડાયેલા મોટા સમાચાર, સરકારે જણાવ્યું પાન કાર્ડ કરી રીતે કરવાનું છે અપગ્રેડ 
PAN 2.0 સાથે જોડાયેલા મોટા સમાચાર, સરકારે જણાવ્યું પાન કાર્ડ કરી રીતે કરવાનું છે અપગ્રેડ 
રાજ્યસભાની 6 ખાલી બેઠકો માટે 20 ડિસેમ્બરે ચૂંટણી, NDAની તાકાતમાં થશે વધારો
રાજ્યસભાની 6 ખાલી બેઠકો માટે 20 ડિસેમ્બરે ચૂંટણી, NDAની તાકાતમાં થશે વધારો
27 કરોડમાં વેચાયેલા ઋષભ પંતને નહીં મળે પૂરી રકમ ? જાણો ટેક્સમાં કેટલા કપાશે પૈસા 
27 કરોડમાં વેચાયેલા ઋષભ પંતને નહીં મળે પૂરી રકમ ? જાણો ટેક્સમાં કેટલા કપાશે પૈસા 
જિયોના 3 મહિના સુધી ચાલનારા સૌથી સસ્તા રિચાર્જ પ્લાન,  ફ્રીમાં મળશે આ ગજબના ફાયદાઓ 

મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી સારો નફો કેવી રીતે મેળવી શકો, રોકાણ કરવાની શું છે પૂરી પ્રોસેસ ? 

Pushpa 2 Advance Booking: 'પુષ્પા 2' ના ફેન્સ માટે સારા સમાચાર, આ દિવસે શરુ થશે ફિલ્મનું એડવાન્સ બુકિંગ 

ખ્યાતિ હોસ્પિટલકાંડને લઈને સૌથી મોટા અપડેટ્સ,  આણંદ પાસેના એક ફાર્મમાંથી ઝડપાયા પાંચ આરોપી

Embed widget