શોધખોળ કરો

મોદી સરકાર 'પ્રધાનમંત્રી નારી શક્તિ યોજના' હેઠળ દરેક મહિલાના ખાતામાં જમા કરાવી રહી છે 2.20 લાખ રૂપિયા ?

કેન્દ્ર સરકારના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પીઆઈબી ફેક્ટ ચેકે જ્યારે આ દાવા અને વાયરલ વીડિયોની તપાસ કરી તો સત્ય સામે આવ્યું.

PIB Fact Check: યૂટ્યૂબ પર હાલમાં એક વીડિયો ખૂબ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, કેન્દ્ર સરકાર તમામ મહિલાઓના બેંક ખાતામાં ‘પ્રધાનમંત્રી નારી શક્તિ યોજના’ અંતર્ગત 2.20 લાખ રૂપિયા જમા કરાવી રહી છે. જો આ પ્રકારનો કોઈ મેસેજ તમારી પાસે આવ્યો હોય તો તમારે સાવધાન થવાની જરૂર છે. કેન્દ્ર સરકારના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પીઆઈબી ફેક્ટ ચેકે જ્યારે આ દાવા અને વાયરલ વીડિયોની તપાસ કરી તો સત્ય સામે આવ્યું. પીઆઆબી Fact Checkએ કહ્યું કે, આ વાયરલ મેસેજ ફેક છે. પીઆઆબી ફેક્ટ ચેકમાં સત્ય સામે આવ્યું છે. પીઆઆબીએ કહ્યું કે, જો તમારી પાસે આવો કોઇ વાયરલ મેસેજ આવે છે તો તેમાં કોઈ લિંક પર ક્લિક ન કરવું જોઈએ. પહેલા એ મેસેજની વિશ્વસનીયતા પારખવી એણ તર જ વિશ્વાસ ન કરવો. આ વાયરલ નેસેજને લઈને પીઆઈબીએ કહ્યું કે, આ મેસેજ નકલી છે અને સરકાર દ્વારા આવી કોઈ યોજના ચલાવવામાં આવી નથી રહી. નોંધનીય છે કે, પીઆઈબી ફેક્ટ ચેક કેન્દ્ર સરકારની પોલિસી- સ્કીમ, વિભાગો, મંત્રાલયોને લઈને ફેલાતી ખોટી સૂચનાઓને રોકવા માટેનું કામ કરે છે. સરકારથી જોડાયેલી કોઈ પણ ખબર સાચી છે કે ખોટી તે જાણવા માટે પીઆઈબી ફેક્ટ ચેકની મદદ લઈ શકાય છે. કોઈ પણ પીઆઈબી ફેક્ટ ચેકનો સંદેહાત્મક સમાચારનો સ્ક્રિનશોટ, ટ્વિટ, ફેસબુક પોસ્ટ અથવા યુઆરએલ વોટ્સએપ નંબર 918799711259 પર મોકલી શકો છો. અથવા પછી pibfactcheck@gmail.com પર મેઈલ કરી શકો છો.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Amit Shah Net Worth: 15 લાખથી વધુની લૉન, ખુદની કાર પણ નથી... જાણો અમિત શાહ પાસે કેટલી છે સંપતિ

Crime News: MCA વિદ્યાર્થીનીએ પ્રેમસંબંધની પાડી ના, એક તરફી પ્રેમમાં પાગલ યુવકે કોલેજ કેમ્પસમાં જ કરી નાંખી હત્યા
MCA વિદ્યાર્થીનીએ પ્રેમસંબંધની પાડી ના, એક તરફી પ્રેમમાં પાગલ યુવકે કોલેજ કેમ્પસમાં જ કરી નાંખી હત્યા
Rajkot: ક્ષત્રિય નેતા પી.ટી.જાડેજાનો મોટો દાવો-'ક્ષત્રિય આંદોલન ભાજપને 8 બેઠકો પર હરાવી શકે છે'

MS Dhoni Milestones: લખનઉ વિરુદ્ધ ધોનીએ રચ્યો ઇતિહાસ, આ સિદ્ધિ હાંસલ કરનાર દુનિયાનો પ્રથમ વિકેટકીપર બન્યો

for smartphones
and tablets

વિડિઓઝ

Ramji Thakor | મહેસાણા કોંગ્રેસના ઉમેદવાર રામજી ઠાકોર ભુવાજીની શરણે | CongressBharuch Politics | મનસુખ વસાવાની સભામાં અચાનક સ્ટેજ પર ચઢી ગયો યુવક અને ગણાવી દીધી બધી સમસ્યાSaurashtra University | પરીક્ષાના એક કલાક પહેલા જ યુનિ.નું પેપર લીક થયું હોવાનો યુવરાજસિંહનો આરોપHeat Stroke Case| રાજ્યની હોસ્પિટલમાં હીટ સ્ટ્રોકના દર્દીઓની સંખ્યામાં થયો વધારો, જુઓ વીડિયો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Amit Shah Net Worth: 15 લાખથી વધુની લૉન, ખુદની કાર પણ નથી... જાણો અમિત શાહ પાસે કેટલી છે સંપતિ
Amit Shah Net Worth: 15 લાખથી વધુની લૉન, ખુદની કાર પણ નથી... જાણો અમિત શાહ પાસે કેટલી છે સંપતિ
Crime News: MCA વિદ્યાર્થીનીએ પ્રેમસંબંધની પાડી ના, એક તરફી પ્રેમમાં પાગલ યુવકે કોલેજ કેમ્પસમાં જ કરી નાંખી હત્યા
MCA વિદ્યાર્થીનીએ પ્રેમસંબંધની પાડી ના, એક તરફી પ્રેમમાં પાગલ યુવકે કોલેજ કેમ્પસમાં જ કરી નાંખી હત્યા
Rajkot: ક્ષત્રિય નેતા પી.ટી.જાડેજાનો મોટો દાવો-'ક્ષત્રિય આંદોલન ભાજપને 8 બેઠકો પર હરાવી શકે છે'
Rajkot: ક્ષત્રિય નેતા પી.ટી.જાડેજાનો મોટો દાવો-'ક્ષત્રિય આંદોલન ભાજપને 8 બેઠકો પર હરાવી શકે છે'
MS Dhoni Milestones: લખનઉ વિરુદ્ધ ધોનીએ રચ્યો ઇતિહાસ, આ સિદ્ધિ હાંસલ કરનાર દુનિયાનો પ્રથમ વિકેટકીપર બન્યો
MS Dhoni Milestones: લખનઉ વિરુદ્ધ ધોનીએ રચ્યો ઇતિહાસ, આ સિદ્ધિ હાંસલ કરનાર દુનિયાનો પ્રથમ વિકેટકીપર બન્યો
Chocolate: બાળકોને ચોકલેટ આપતા પહેલા આ બાબતનું રાખો ધ્યાન, દોઢ વર્ષની બાળકીનું થયું મોત

લોકસભા ચૂંટણી 2024: એક એવો ઉમેદવાર જેની બે પત્નીઓ કરી રહી છે પતિ માટે ચૂંટણી પ્રચાર

Health Tips: શું ઇંડાનો પીળો ભાગ ખાવાથી શરીરમાં ફેટ વધવા લાગે છે? જાણો શું કહે છે એક્સપર્ટ?

HRA Claim: ઇન્કમ ટેક્સ વિભાગ તમને મોકલી શકે છે નોટિસ, હંમેશા તૈયાર રાખો આ દસ્તાવેજો

Embed widget