શોધખોળ કરો

અયોધ્યામાં મોદી એકલા ભૂમિપૂજન નહીં કરે, આ વ્યક્તિ પણ સજોડે ભૂમિપૂજનની વિધીમાં બેસશે, જાણો કોણ છે આ યજમાન ?

વિશ્વ હિંદુ પરિષદના ભૂતપૂર્વ પ્રમુખ અશોક સિંઘલના મોટા બાઈ પ્રમોદ સિંઘલના સૌથી મોટા પુત્ર સલિલ સિંઘલને યજમાન બનાવાયા હોવાની જાહેરાત શ્રી રામ જન્મભૂમિ તીર્થ ટ્રસ્ટના ચંપત રાયે પોતે કરી છે.

અયોધ્યાઃ નરેન્દ્ર મોદી આવતી કાલે એટલે કે 5 ઓગસ્ટે અયોધ્યા જશે. અયોધ્યામાં 5 ઓગસ્ટ ને બુઘવારે નરેન્દ્ર મોદીના હસ્તે અયોધ્યાના રામમંદિરના ભૂમિપૂજનનો કાર્યક્રમ થવાનો છે.  આ કાર્યક્રમમાં મોદી એકલા ભૂમિપૂજન નથી કરવાના પણ તેમની સાથે આ કાર્યક્રમના યજમાન સલિલ સિંઘલ પણ ભૂમિપૂજન કરશે. સલિલ સિંઘલ તેમનાં પત્નિ સાથે સજોડે ભૂમિપૂજનની વિધીમાં બેસશે. ભૂમિપૂજનના કાર્યક્રમમાં પણ સલિલ સિંઘલને મોદી સહિતના મહાનુભાવો સાથે મંચ પર સ્થાન અપાયું છે. વિશ્વ હિંદુ પરિષદના ભૂતપૂર્વ પ્રમુખ અશોક સિંઘલના મોટા બાઈ પ્રમોદ સિંઘલના સૌથી મોટા પુત્ર સલિલ સિંઘલને યજમાન બનાવાયા હોવાની જાહેરાત શ્રી રામ જન્મભૂમિ તીર્થ ટ્રસ્ટના ચંપત રાયે પોતે કરી છે.  અશોક સિંઘલ રામમંદિર નિર્માણ માટેની ઝુંબેશના પ્રણેતા મનાય છે. સિંઘલે ગિરિરાદ કિશોર સાથે મળીને 1980ના દાયકામાં વિશ્વ હિંદુ પરિષદ તથા બજરંગ દળ જેવાં હિંદુવાદી સંગઠનોનેસાથે રાખીને આ ઝુંબેશ સરૂ કરી હતી. તેના કારણે રામમંદિર નિર્માણ અંગે લોકોમાં જાગૃતિ આવી. સિંઘલના આ યોગદાન તરફ સન્માન બતાવવા શ્રી રામ જન્મભૂમિ મંદિર તીર્થ ટ્રસ્ટે અશોક સિંઘલના પરિવારને યજમાન બનાવ્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દિલ્હી-ફુકેટ ફ્લાઈટમાં બંને પાઇલટ નશામાં હતા? ડોપ ટેસ્ટ પોઝિટિવ આવતા મોટો ખુલાસો
દિલ્હી-ફુકેટ ફ્લાઈટમાં બંને પાઇલટ નશામાં હતા? ડોપ ટેસ્ટ પોઝિટિવ આવતા મોટો ખુલાસો
ઈ-બાઈક અને સ્કૂટર સસ્તા થશે? કેન્દ્ર સરકારે EV સબસિડી માટે મંજૂર કર્યા ₹1,000 કરોડ
ઈ-બાઈક અને સ્કૂટર સસ્તા થશે? કેન્દ્ર સરકારે EV સબસિડી માટે મંજૂર કર્યા ₹1,000 કરોડ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
UPI: વૈશ્વિક સ્તરે ભારતની ડિજિટલ ક્રાંતિ, NRI-ભારતીયોને સીધો લાભ આપવા વિદેશમાં UPI સેવા થશે શરૂ
UPI: વૈશ્વિક સ્તરે ભારતની ડિજિટલ ક્રાંતિ, NRI-ભારતીયોને સીધો લાભ આપવા વિદેશમાં UPI સેવા થશે શરૂ

વિડિઓઝ

Chandipura Virus : ગુજરાતમાં ચાંદીપુરાનો કહેર, મહીસાગરમાં વધુ એકનું મોત
Ahmedabad Water Logging : અમદાવાદમાં 1 ઈંચ વરસાદમાં જળબંબાકાર
Gujarat Monsoon : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ? જુઓ અહેવાલ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં કેવો પડશે વરસાદ? સમજો વિન્ડીની મદદથી
Ambalal Patel Prediction : અમદાવાદ-ગાંધીનગરમાં પડશે ભારે વરસાદ, અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ
દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 4 સિસ્ટમ સક્રીય, આજે 7 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 4 સિસ્ટમ સક્રીય, આજે 7 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ
Embed widget