શોધખોળ કરો

મુંબઇ: ઉત્તર અને પૂર્વીય વિસ્તારમાં કોરોનાના કેસ વધતા, BMCએ 'મિશન ઝીરો' અભિયાન શરૂ કર્યું

બીએમસીનું લક્ષ્ય વધુમાં વધુ સ્ક્રીનિંગ કરી ઉતરી અને પૂર્વી ઉપનગરોને કોરોનાનું હોટસ્પોટ બનતા રોકવાનું છે. તેને લઈને બીએમસીએ સોમવારે 50 મોબાઈલ ડિસ્પેંસરિઓનું ઉદ્ધાટન કર્યું છે.

મુંબઈ : મુંબઈના ઉત્તરી અને પૂર્વ ઉપનગરોમાં ઝડપથી વધતા કોરોનાના કેસના કારણે બીએમસીની ચિંતામાં વધારો થયો છે. જેને લઈને સોમવારે ‘Mission Zero’ અભિયાન લોન્ચ કર્યું છે. પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશિપ મુજબ લોન્ચ કરવામાં આવેલા અભિયાનમાં બીએમસીનું લક્ષ્ય વધુમાં વધુ સ્ક્રીનિંગ કરી ઉતરી અને પૂર્વી ઉપનગરોને કોરોનાનું હોટસ્પોટ બનતા રોકવાનું છે. તેને લઈને બીએમસીએ સોમવારે 50 મોબાઈલ ડિસ્પેંસરિઓનું ઉદ્ધાટન કર્યું છે. આ 50 મોબાઈલ ડિસ્પેંસરી ઉત્તર અને પૂર્વી ઉપનગરોમાં ઘરે-ઘરે જઈને સ્ક્રીનિંગ કરશે. મોબાઈલ ડિસ્પેંસરીમાં ખાસ ડૉક્ટર્સની ટીમ હશે. સાથે કેટલાક વોલંટિયર્સ પણ હશે. બીએમસી ઉત્તરી અને પૂર્વી ઉપનગરોમાં કોરોનાની ચેન તોડવા માંગે છે જેમ કે તેઓ ધારાવી અને વર્લીમાં કરવામાં સફળ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે કાંદિવલીથી લઈને દહિસર સુધી 115 કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. છેલ્લા 25 દિવસમાં કાંદિવલીમાં 2090, મલાડમાં છેલ્લા 19 દિવસમાં 3378, બોરિવલીમાં છેલ્લા 18 દિવસમાં 1825 અને દહિસરમાં છેલ્લા 14 દિવસમાં 1274 કોરોના સંક્રમિત દર્દીઓ મળ્યા છે. મુંબઈના મેયર કિશોરી પેડનેકરે અભિયાન વિશે જણાવ્યું કે બીએમસીનું માત્ર એક જ લક્ષ્યાંક છે કે આ વિસ્તારને કોરોના મુક્ત કરવાના છે. કિશોરી પેડનેકરનું કહેવાનું છે કે બીએમસી ભલે આ મિશન પર કામ કરી રહ્યું હોય પરંતુ લોકોએ પણ અમારો સાથ આપવો પડશે. ઉત્તરી વિભાગમાં રહેતા લોકોને મારી અપીલ છે કે તેઓ સહયોગ કરે. એટલે અમારુ જે એક મહિનાનું લક્ષ્યાંક છે કે ઉત્તરી અને પૂર્વી ઉપનગર વિભાગને કોરોના કેંદ્ર બનતા રોકવાનું તેમાં અમે સફળ થઈ શકીએ.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો

Year Ender 2024: આ પ્રોડક્ટ્સ અને સર્વિસની સફર સમાપ્ત, 2024માં છેલ્લી વખત જોવા મળ્યા

2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ

Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
Year Ender 2024: આ પ્રોડક્ટ્સ અને સર્વિસની સફર સમાપ્ત, 2024માં છેલ્લી વખત જોવા મળ્યા
Year Ender 2024: આ પ્રોડક્ટ્સ અને સર્વિસની સફર સમાપ્ત, 2024માં છેલ્લી વખત જોવા મળ્યા
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Pushpa 2: 'પુષ્પા 2' બની ભારતીય ફિલ્મના છેલ્લા 110 વર્ષોની સૌથી મોટી ફિલ્મ

Champions Trophy 2025 Schedule: ચેમ્પિયન્સ ટ્રોફીને લઇને આવ્યું મોટું અપડેટ, અહી રમાઇ શકે છે ભારત-પાકિસ્તાનની મેચ

દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું

શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો

Embed widget