શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
મુંબઈના સાકીનાકા વિસ્તારમાં ભીષણ આગ, 30 ઝુપડાઓ બળીને ખાક
![મુંબઈના સાકીનાકા વિસ્તારમાં ભીષણ આગ, 30 ઝુપડાઓ બળીને ખાક Mumbai Fire At Sakinaka Area 14 Fire Tenders At Spot મુંબઈના સાકીનાકા વિસ્તારમાં ભીષણ આગ, 30 ઝુપડાઓ બળીને ખાક](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2016/10/31091729/fire_147788172293_650x425_103116082428.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
મુંબઈ: મુંબઈના સાકીનાકા વિસ્તારમાં રવિવારે રાત્રે આગ લાગવાની ધટના બની હતી. ધટના સ્થળ પર 14 ફાયર ફાયટરની ગાડીઓ આગને કાબૂમાં લેવા માટે લાગી છે છતા આગ પર કાબૂ નથી મેળવી શક્યા. આ આગમાં આશરે 25થી30 ઝુપડાઓ બળી ગયાની ખબર સામે આવી છે.
આગ લાગવાની ધટના રાત્રીના આશરે 2 વાગ્યા આસપાસ બની હતી. જાણકારી મુજબ મોટાભાગના લોકો સુઈ રહ્યા હતા એ દરમિયાન ઝુપડાઓમાં આગ લાગવાનું શરૂ થયું હતું. થોડીવારમાં આગે તમામ ઝુપડાઓમાં ફેલાઈ ગઈ હતી.
આગ લાગવાની ધટના બાદ ફાયર ફાઈટરની 14 ગાડીઓ ધટના સ્થળ પર પહોંચી આગને બૂઝાવવા માટે કોશિશ કરી રહી છે પરંતુ આગ પર કાબૂ નથી મેળવી શકાયો.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
સમાચાર
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)