શોધખોળ કરો

મુંબઈમાં NCB ઓફિસમાં લાગી આગ, કોઈ જાનહાનીના સમાચાર નહી

મુંબઈમાં નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરો એનસીબીની ઓફિસમાં આગ લાગી છે. ફાયર બિગેડની ગાડીઓ સ્થળ પર પહોંચી ગઈ છે હાલમાં જ જાનહાનીના સમાચાર સામે નથી આવ્યા.

મુંબઈ: મુંબઈમાં નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરો એનસીબીની ઓફિસમાં આગ લાગી છે. ફાયર બિગેડની ગાડીઓ સ્થળ પર પહોંચી ગઈ છે હાલમાં જ જાનહાનીના સમાચાર સામે નથી આવ્યા પરંતુ સમગ્ર બિલ્ડિંગને તાત્કાલિક ખાલી કરાવવામાં આવી છે. એનસીબી ઓફિસના ઉપરના ભાગે ધુમાડાના ગોટા જોવા મળ્યા હતા બાદમાં બિલ્ડિંગની તમામ લાઈટ બંધ કરી દેવામાં આવી હતી. આગ એટલી બધી ભયાનક નહોતી પરંતુ આસપાસના લોકો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા.
એનસીબી હાલ સુશાંત સિંહ રાજપૂતના મોત મામલે ડ્રગ્સ કનેક્શનમાં તપાસ કરી રહ્યું છે. હાલ સમગ્ર દેશની નજર એક્સચેન્જ બિલ્ડિંગ સ્થિત ઓફિસ પર છે. આજ બિલ્ડિંગની ઓફિસમાં રિયા ચક્રવર્તી અને શૌવિક ચક્રવર્તીને પુછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી. નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરોની તપાસ હાલ સુશાંત સિંહ રાજપૂતની મોતના ડ્રગ્સ કનેક્શનની આસપાસ ફરી રહી છે. સુશાંતની ગર્લફ્રેન્ડ રહેલી એક્ટ્રેસ રિયા ચક્રવર્તીને ઘણી વખત આ બિલ્ડિંગમાં લાવવામાં આવી છે જેના કારણે આ બિલ્ડિંગ ચર્ચામાં છે. એવામાં આ બિલ્ડિંગમાં આગ લાગી છે ત્યારે આશા છે કે સુશાંત સિંહ રાજપૂત કેસ સાથે જોડાયેલા કોઈ દસ્તાવેજ નષ્ટ અથવા તો ક્ષતિગ્રસ્ત ન થયા હોય. કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'વળતર અને વીમામાં તફાવત હોય છે’, અગ્નિવીર અજય કુમાર મુદ્દે હવે રાહુલ ગાંધીએ આપ્યો આ તર્ક

શું જે ભારતીય નાગરિક નથી તેમનું પણ આધાર કાર્ડ બની શકે? UIDAIએ હાઈકોર્ટને આપી માહિતી

LIC પોલિસીધારકોને મોટી રાહત, હવે 48 કલાકમાં થઈ જશે આ કામ, જાણો વિગતો

Brain Eating Amoeba: દેશમાં વધી રહ્યો છે મગજ ખાઈ જતાં અમીબા સંક્રમણનો ખતરો, અત્યાર સુધીમાં 22 લોકોના મોત

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | હવે શાળા પણ નકલીHu to Bolish | હું તો બોલીશ | કોની ચેલેન્જમાં કેટલો દમ?Rajkot Fake School | નકલી ટોલ પ્લાઝા, નકલી કચેરી બાદ હવે નકલી શાળા ઝડપાઈJunagadh Farmer | જૂનાગઢનો ઘેડ પંથક જળબંબાકાર, ખેડૂતોએ કલેક્ટરને તાત્કાલિક સર્વે કરાવવાની માગ કરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'વળતર અને વીમામાં તફાવત હોય છે’, અગ્નિવીર અજય કુમાર મુદ્દે હવે રાહુલ ગાંધીએ આપ્યો આ તર્ક
'વળતર અને વીમામાં તફાવત હોય છે’, અગ્નિવીર અજય કુમાર મુદ્દે હવે રાહુલ ગાંધીએ આપ્યો આ તર્ક
શું જે ભારતીય નાગરિક નથી તેમનું પણ આધાર કાર્ડ બની શકે? UIDAIએ હાઈકોર્ટને આપી માહિતી
શું જે ભારતીય નાગરિક નથી તેમનું પણ આધાર કાર્ડ બની શકે? UIDAIએ હાઈકોર્ટને આપી માહિતી
LIC પોલિસીધારકોને મોટી રાહત, હવે 48 કલાકમાં થઈ જશે આ કામ, જાણો વિગતો
LIC પોલિસીધારકોને મોટી રાહત, હવે 48 કલાકમાં થઈ જશે આ કામ, જાણો વિગતો
Brain Eating Amoeba: દેશમાં વધી રહ્યો છે મગજ ખાઈ જતાં અમીબા સંક્રમણનો ખતરો, અત્યાર સુધીમાં 22 લોકોના મોત
Brain Eating Amoeba: દેશમાં વધી રહ્યો છે મગજ ખાઈ જતાં અમીબા સંક્રમણનો ખતરો, અત્યાર સુધીમાં 22 લોકોના મોત
Umbrella Cover Day: છત્રીના કવરનું પણ છે મ્યૂઝિયમ, ગિનીઝ વર્લ્ડ રેકોર્ડમાં છે નામ

ઘર ખરીદતા પહેલા આ એક વાત જાણી લો, નહીંતર મોટું નુકસાન થશે

માત્ર નારાયણ સાકાર જ નહીં લાંબુ છે ભારતમાં બાબાઓના ગોરખધંધાનું લિસ્ટ, જુઓ કોણ કોણ છે

Shani Dev: વરસાદમાં કઈ ચીજનું દાન કરવાથી શનિ મહારાજ થાય છે ખૂબ પ્રસન્ન, જાણો

Embed widget