શોધખોળ કરો

મુંબઈમાં ગણેશ વિસર્જન દરમિયાન દુર્ઘટના, સમુદ્રમાં ડૂબી ગયેલ ત્રણ બાળકોની શોધખોળ શરૂ, કોન્સ્ટેબલે બેના જીવ બચાવ્યા

ઘટના બાદ ફાયર બ્રિગેડ વિભાગ દ્વારા ત્રણ બાળકોની શોધખોળ માટે કામગીરી ચાલી રહી છે.

મુંબઈ: મુંબઈમાં ગણપતિ વિસર્જન દરમિયાન એક મોટી દુર્ઘટના બની. વિસર્જન દરમિયાન વર્સોવા બીચ વિસ્તારમાં પાંચ બાળકો ડૂબી ગયા હતા. બે બાળકોને ડૂબ્યા બાદ બચાવી લેવામાં આવ્યા હતા જ્યારે ત્રણ બાળકોની શોધ ચાલુ છે. બચાવેલા બાળકોને સારવાર માટે કૂપર હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા જ્યારે બાકીના ત્રણ બાળકોની શોધ ચાલુ છે. બાળકો દરિયામાંથી બહાર આવતા જ પોલીસ નાઈક મનોજ પોહનેકરે તેમને ખભા પર ઉપાડી લીધા. પોલીસ કર્મચારી મનોજ પોળણેકર તેને દોડીને એમ્બ્યુલન્સમાં લઈ ગયા. સમયસર હોસ્પિટલ પહોંચવાના કારણે બંને બાળકોનો જીવ બચી ગયો હતો.

સર્ચ ઓપરેશન શરૂ

ઘટના બાદ ફાયર બ્રિગેડ વિભાગ દ્વારા ત્રણ બાળકોની શોધખોળ માટે કામગીરી ચાલી રહી છે. આ બાળકોને શોધવા માટે લાઈફ બોય અને મનીલા રોપ, ફ્લડ રેસ્ક્યુ ટીમ દ્વારા એક અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાનમાં ડૂબી ગયા હતા તે જગ્યા અને આસપાસની જગ્યાએ એલઇડી લાઇટ દ્વારા ફેરી બોટનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ત્રણેય બાળકોને શોધવા માટે પોલીસ બોટ પાસેથી પણ મદદ લેવામાં આવી છે.

હજુ સુધી કોઈ મળ્યું નહીં

બચાવને ધ્યાનમાં રાખીને ફ્લડ લાઇટ પણ ચાલુ રાખવામાં આવી છે. ફાયરબ્રિગેડ અને પોલીસ આ ત્રણેય બાળકોને વહેલી તકે બહાર કાઢવાનો પ્રયાસ કરી રહી છે. જણાવી દઈએ કે આ ઘટના શનિવારે બની હતી. આ ઘટના બાદથી પોલીસ દ્વારા એક અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, પરંતુ આજ સુધી આ ત્રણ બાળકોની કોઈ ભાળ મળી નથી.

દારુ ભરેલી કારનો થયો અકસ્માત,  લોકોએ દારૂ લેવા માટે કરી પડાપડી 

ગુજરાતમાં બુટલેગરો બેફામ બન્યા છે. રાજ્યમાં દરરોજ દારુ પકડાય છે. બુટલેગરોને હવે પોલીસનો કોઈ ડર નથી રહ્યો. તેઓ ખુલ્લેઆમ દારુની હેરફેર કરતા હોય છે.  કઇંક આવી જ હેરફેરનો પર્દાફાશ રાજકોટ-પોરબંદર હાઇવે પર થયો છે. આ વખતે ઘટના થોડી અલગ બની છે. આ હાઈવે પર દારૂની હેરફેર કરતા બુટલેગરોને  અકસ્માત  નડ્યો હતો.  દારુ લઈને જતી કારનો અકસ્માત થતા રસ્તા પર દારૂની રેલમછેમ જોવા મળી હતી. 

દારુ ભરેલી કારનો  અકસ્માત ગુંદાળા ગામ નજીક થયો હતો. અકસ્માત બાદ સ્થાનિકો અને રસ્તે જતા વાહનચાલકોએ દારૂની રીતસર લૂંટ ચલાવી હતી.  જેના હાથમાં જેટલી બોટલ આવી તેટલી લઇને ચાલતી પકડી હતી. આ ઘટનાનો એક  વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં લોકોએ મન મુકીને દારૂની લૂંટ ચલાવી તે જોવા મળી રહ્યું છે.  કોઇએ બે બોટલ, તો કોઇએ આખે આખી દારૂની પેટીની ઉઠાંતરી કરી હતી.  જેટલી હાથમાં આવે તેટલી બોટલ ઉઠાવીને લોકોએ દોટ  મૂકી હતી. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Shimla Tour Package: શિમલા અને કુફરી જવા ઇચ્છતા લોકો માટે શ્રેષ્ઠ વિકલ્પ, IRCTCનું આ છે સૌથી સસ્તું પેકેજ
Shimla Tour Package: શિમલા અને કુફરી જવા ઇચ્છતા લોકો માટે શ્રેષ્ઠ વિકલ્પ, IRCTCનું આ છે સૌથી સસ્તું પેકેજ
યુપી, બિહાર, ઝારખંડ સહિત 16 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો ગુજરાતમાં કેવું રહેશે હવામાન
યુપી, બિહાર, ઝારખંડ સહિત 16 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો ગુજરાતમાં કેવું રહેશે હવામાન
Jharkhand Exam Cancelled: ઝારખંડમાં રદ કરાઈ 44 પરીક્ષાઓ, સરકારે જાહેર કરી યાદી
Jharkhand Exam Cancelled: ઝારખંડમાં રદ કરાઈ 44 પરીક્ષાઓ, સરકારે જાહેર કરી યાદી
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
ITR Refund Status: ટેક્સ રિફંડ આવવામાં થઈ રહ્યો છે વિલંબ? ઓનલાઈન આ રીતે ચેક કરો પોતાનું સ્ટેટ્સ
ITR Refund Status: ટેક્સ રિફંડ આવવામાં થઈ રહ્યો છે વિલંબ? ઓનલાઈન આ રીતે ચેક કરો પોતાનું સ્ટેટ્સ
Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા
Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
Weather Forecast: અલનીનો અને વરસાદને લઇને અંબાલાલ પટેલે શું કરી આગાહી, જાણો કેવું રહેશે હવામાન
Weather Forecast: અલનીનો અને વરસાદને લઇને અંબાલાલ પટેલે શું કરી આગાહી, જાણો કેવું રહેશે હવામાન
1 કરોડનું ફંડ, ફક્ત વ્યાજથી 65 લાખની કમાણી, Post Officeની કરોડપતિ સ્કીમ
1 કરોડનું ફંડ, ફક્ત વ્યાજથી 65 લાખની કમાણી, Post Officeની કરોડપતિ સ્કીમ
Embed widget