શોધખોળ કરો
Advertisement
આગ્રા એરપોર્ટ પર ટ્રમ્પના સ્વાગતમાં કયા ગુજરાતી રહ્યા હાજર ? જાણો વિગત
આગ્રા એરપોર્ટ પર ટ્રમ્પ પરિવારનું સ્વાગત મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, રાજ્યપાલ આનંદીબેન પટેલે કર્યુ હતું.
આગ્રા: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આજથી 2 દિવસના પ્રવાસે ભારત આવ્યા છે. તેમની સાથે પત્ની મેલેનિયા, ઈવાન્કા અને તેમના જમાઈ ઝૈરેડ કુશનર પણ હાજર છે. ટ્રમ્પ પરિવાર ગુજરાતના અમદાવાદની મુલાકાત કરીને આગ્રા પહોંચી ગયા છે.
આગ્રા એરપોર્ટ પર ટ્રમ્પ પરિવારનું સ્વાગત મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, રાજ્યપાલ આનંદીબેન પટેલે કર્યુ હતું. આનંદીબેન ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી રહી ચુક્યા છે અને હાલ તેઓ ઉત્તરપ્રદેશના ગવર્નર તરીકે સેવા આપી રહ્યા છે.
ગુજરાત બાદ ઉત્તરપ્રદેશમાં પણ ટ્રમ્પ પરિવારના સ્વાગતમાં ગુજરાતી હાજર રહ્યા હતા.Uttar Pradesh: US President Donald Trump and First Lady Melania Trump received by UP Governor Anandiben Patel and Chief Minister Yogi Adityanath in Agra. pic.twitter.com/d53DDzMi35
— ANI (@ANI) February 24, 2020
ટ્રમ્પના અમદાવાદ આગમનથી મોટેરા સ્ટેડિયમમાં સંબોધન સુધીની સફર, જુઓ તસવીરોમાં અમદાવાદના મોટેરામાં બોલ્યા ટ્રમ્પ, આગામી 10 વર્ષમાં ભારતમાંથી ગરીબી થશે દૂર, જાણો 10 મોટી વાત#WATCH US President Donald Trump and First Lady Melania Trump received by UP Governor Anandiben Patel and Chief Minister Yogi Adityanath in Agra. pic.twitter.com/eUJYtY1nIv
— ANI (@ANI) February 24, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગેજેટ
બિઝનેસ
Advertisement