શોધખોળ કરો
ટ્રમ્પના અમદાવાદ આગમનથી મોટેરા સ્ટેડિયમમાં સંબોધન સુધીની સફર, જુઓ તસવીરોમાં
1/9

અમદાવાદ એરપોર્ટ પર વડાપ્રધાન મોદીએ ભેટીને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું ભવ્ય સ્વાગત કર્યુ હતું.
2/9

મોટેરામાં ટ્રમ્પે કહ્યું,ભારતે અમારુ દુનિયાના સૌથી મોટા સ્ટેડિયમમાં સ્વાગત કર્યું છે.
3/9

મોટેરા સ્ટેડિયમમાં સંબોધન કરતાં પ્રધાનમંત્રી મોદી.
4/9

મોટેરા સ્ટેડિયમમાં પહોંચ્યા બાદ પ્રધાનમંત્રી મોદીએ ટ્રમ્પને ખાસ યાદગીરી આપી હતી.
5/9

અમદાવાદઃઅમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આજથી બે દિવસના ભારત પ્રવાસે આવી પહોંચ્યા છે. તેમણે પ્રવાસની શરૂઆત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગૃહરાજ્ય ગુજરાતના અમદાવાદથી કરી હતી.
6/9

ગાંધીઆશ્રમની મુલાકાત વખતે ટ્રમ્પે વિઝિટર બુકમાં નોંધ કરી હતી.
7/9

ગાંધીઆશ્રમમાં રેટિંયો કાંતતા ડોનાલ્ડ ટ્રમ્પ.
8/9

ગાંધીઆશ્રમની મુલાકાત બાદ ટ્રમ્પ મોટેરા સ્ટેડિયમ જવા રવાના થયા ત્યારે ઠેર ઠેર સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા ભવ્ય સ્વાગત કરાયું હતું.
9/9

મોટેરા સ્ટેડિયમમાં અમેરિકાના રાષ્ટ્રગાન દરમિયાન ટ્રમ્પ અને મોદી.
Published at :
View More
Advertisement





















