શોધખોળ કરો

RSSએ કહ્યુ- PM મોદી અને અમિત શાહ રાજ્યોમાં હંમેશા નહી જીતાડી શકે, ભાજપ પણ મહેનત કરે

સંઘના અંગ્રેજી મુખપત્ર ઓર્ગેનાઇઝરમાં છપાયેલા સંપાદકીયમાં દિલ્હી વિધાનસભા ચૂંટણી 2020માં ભાજપની રણનીતિને દોષપૂર્ણ ગણાવી હતી.

 નવી દિલ્હીઃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે સલાહ આપી છે કે ભાજપે દિલ્હીમાં સંગઠનનું પુનઃગઠન કરવાની જરૂર છે કારણ કે રાજ્યોની ચૂંટણીમાં વડાપ્રધાન મોદી અને ગૃહ મંત્રી અમિત શાહ હંમેશા જીત અપાવી શકતા નથી. સંઘના અંગ્રેજી મુખપત્ર ઓર્ગેનાઇઝરમાં છપાયેલા સંપાદકીયમાં દિલ્હી વિધાનસભા ચૂંટણી 2020માં ભાજપની રણનીતિને દોષપૂર્ણ ગણાવી હતી. દિલ્હીમાં આઠ ફેબ્રુઆરીના રોજ મતદાન થયું હતું. આ ચૂંટણીમાં આપએ 62 બેઠકો જીતી હતી અને ભાજપને ફક્ત 8 બેઠકોથી સંતોષ માનવો પડ્યો હતો. ઓર્ગેનાઇઝરના સંપાદક પ્રફુલ કેતકરે લેખમાં લખ્યું હતું કે દિલ્હીમાં વિચારધારા અને નજીરિયાની લડાઇ હતી. આખી ચૂંટણીમાં કેજરીવાલ અને તેમની સરકાર વિરુદ્ધ કોઇ માહોલ નહોતો. તેમની સરકારે વિજળી અને પાણી બિલમાં ઘટાડાનો મોટો ફાયદો થયો. જેના પર ભાજપને દિલ્હીની 1700 ગેરકાયદેસર કોલોનીઓને કાયદેસર જાહેર કરી 40 લાખ લોકોને ફાયદો પહોંચાડ્યો. લેખમાં ભાજપની હાર પાછળ બે કારણો જવાબદાર ગણાવ્યા હતા. 2015 બાદ દિલ્હીમાં ભાજપે જમીની સ્તર પર મહેનત કરી નહી અને બીજું કારણ એ છે કે ચૂંટણી અભિયાન અંત સમયમાં શરૂ કરવામાં આવ્યુ. જેના કારણે ભાજપ ચૂંટણીમાં સારુ પ્રદર્શન કરી શકી નથી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ

સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO

આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ

8મું પગાર પંચ: શું સરકારી કર્મચારીઓનો પગાર બમણો થશે? જાણો DA મર્જરનું ગણિત!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ આફત માટે જવાબદાર કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના સાંસદ થયા લાલઘૂમ
Hun To Bolish : હું તો બોલીશ : પૂરના પાણી, ગામનું દર્દ
MLA Kirit Patel: પાટણમાં સમસ્યાનો ઉકેલ લાવવા MLA ડૉ. કિરીટ પટેલ મેદાને
Morbi News: આમરણ નજીક ડાયવર્ઝનનું ધોવાણ , ભારે વાહનો માટે રસ્તો કરાયો બંધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું

અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ

હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
એશિયા કપ 2026 માટે ટીમ ઈન્ડિયા જાહેર: શ્રેયંકા પાટિલ આઉટ, પ્રેમા રાવતનો સમાવેશ

Embed widget