શોધખોળ કરો

મોદી સરકારનો નિર્ણય- ખેડૂતોને MSP કરતા દોઢ ગણી વધુ કિંમત મળશે

કેંદ્રની મોદી સરકાર-2 નું એક વર્ષ પૂર્ણ થતા સોમવારે પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીની અધ્યક્ષતામાં કેબિનેટની પ્રથમ બેઠક મળી હતી.

નવી દિલ્હી: કેંદ્રની મોદી સરકાર-2 નું એક વર્ષ પૂર્ણ થતા સોમવારે પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીની અધ્યક્ષતામાં કેબિનેટની પ્રથમ બેઠક મળી હતી. આ બેઠક બાદ કેંદ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે સરકાર આત્મનિર્ભર ભારત પર જોર આપી રહી છે. સંકટમાં ફસાયેલા એમએસએમઈની મદદ કરશું. તેમણે કહ્યું એમએસએમઈને પર્યાપ્ત ફંડ આપવામાં આવ્યું છે. ખેડૂતો અને મજૂરો માટે નિર્ણય લેવામાં આવ્યા છે. કેબિનેટે 14 ખરીફ પાક માટે ન્યૂનતમ સપોર્ટ ભાવને મંજૂરી આપી છે. ખેડૂતોને ઓછામાં ઓછા 50 થી 83 ટકા વધુ ભાવ મળશે. ફુટપાથ દુકાનદારોને 10 હજાર રૂપિયાની લોન મળશે 50 લાખ રેકડી- પટરીવાળાને લાભ મળશે 3 લાખની લોનના વ્યાજમાં 2 ટકા છૂટ અમલમાં આવેલા પાકના ન્યૂનતમ ટેકાના ભાવ એમએસપી કરતા દોઢ ગણા વધારે ભાવ મળશે. ખેડૂતોને દેણુ ચૂકવવા માટે હવે 31 ઓગષ્ઠ સુધીનો સમય એમએસએમઈને 20 હજાર કરોડ રૂપિયાની લોન એમએસએમઈની પરિભાષા બદલી ગઈ એમએસએમઈમાં નોકરી આવશે કૃષિ મંત્રીએ કહ્યું- દેશમાં પાકનું બમ્પર ઉત્પાદન કૃષિ મંત્રી નરેંદ્ર સિંહ તોમરે કહ્યું કે દેશમાં પાકનું બમ્પર ઉત્પાદન થયું છે. અત્યાર સુધીમાં 360 લાખ મેટ્રિક ટન ઘઉં ખરીદવામાં આવ્યા છે. 14 ખરીફ પાક માટે ન્યૂનતમ સપોર્ટ ભાવને મંજૂરી આપી છે. લોકડાઉનના કારણે ખેડૂતોને લોન ચૂકવવા 31 મે સુધીનો સમય આપ્યો હતો પરંતુ હવે તેને વધારીને 31 ઓગષ્ટ કરવામાં આવ્યો છે. પરિવહન મંત્રી નિતિન ગડકરીએ કહ્યું એમએસએમઈથી 11 કરોડથી વધુ નોકરીઓ મળી છે. દેશમાં 6 કરોડ એમએસએમઈ છે. મેન્યુફેક્ચરિંગ અને સર્વિસ સેક્ટરને એક કરી દેવામાં આવ્યા છે. એમએસએમઈના નાના સેક્ટરમાં ટર્ન ઓવર પચાસ કરોડ રૂપિયા છે. એક્સપોર્ટના ટર્નઓવરને એમએસએમઈની લિમિટથી બહાર કરવામાં આવ્યું છે, જેનાથી બે લાખ એમએસએમઈને ફરી શરૂ કરવામાં ફાયદો મળશે.

ટોપ સ્ટોરી

કેન્સરના દર્દીઓને મોટી રાહત: 137 દવાઓ 70% સુધી સસ્તી થશે, જાણો ક્યારથી લાગુ થશે નિયમ
કેન્સરના દર્દીઓને મોટી રાહત: 137 દવાઓ 70% સુધી સસ્તી થશે, જાણો ક્યારથી લાગુ થશે નિયમ
આવતીકાલનું હવામાન: 9 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, ગુજરાતમાં પણ હવામાન વિભાગની છે આગાહી
આવતીકાલનું હવામાન: 9 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, ગુજરાતમાં પણ હવામાન વિભાગની છે આગાહી
મહારાષ્ટ્રના બીડમાં ભીષણ માર્ગ અકસ્માત, એક જ પરિવારના 5 લોકોના મોત
મહારાષ્ટ્રના બીડમાં ભીષણ માર્ગ અકસ્માત, એક જ પરિવારના 5 લોકોના મોત
ગ્વાલિયરમાં બેકાબૂ ટ્રકનો કહેર, ભયાનક અકસ્માતમાં 13 લોકોનાં મોત
ગ્વાલિયરમાં બેકાબૂ ટ્રકનો કહેર, ભયાનક અકસ્માતમાં 13 લોકોનાં મોત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેલૈયા બેહાલ, આયોજકો માલામાલ
Hun To Bolish : હું તો બોલીશ : આયોજકોના વિવાદ વાયરલ
Bhavnagar Congress: ભાવનગર કોંગ્રેસમાં ભડકો! NSUIના 150 જેટલા હોદ્દેદારોના સામૂહિક રાજીનામા
Gujarat Rain: ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ! કયા વિસ્તારોમાં વરસ્યા મેઘરાજા?
Ambalal Patel Rain Forecast :વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાન: 9 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, ગુજરાતમાં પણ હવામાન વિભાગની છે આગાહી
આવતીકાલનું હવામાન: 9 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, ગુજરાતમાં પણ હવામાન વિભાગની છે આગાહી
હવામાન વિભાગે ખેલૈયાઓને આપ્યા માઠા સમાચાર: આજથી બે દિવસ રાજ્યમાં હળવા વરસાદની આગાહી
હવામાન વિભાગે ખેલૈયાઓને આપ્યા માઠા સમાચાર: આજથી બે દિવસ રાજ્યમાં હળવા વરસાદની આગાહી
IPL 2027 ટ્રેડ અપડેટ: હાર્દિક પંડ્યા MI છોડશે? CSK રેસમાંથી બહાર, અશ્વિને જણાવ્યું કઈ ટીમમાં જોડાશે
IPL 2027 ટ્રેડ અપડેટ: હાર્દિક પંડ્યા MI છોડશે? CSK રેસમાંથી બહાર, અશ્વિને જણાવ્યું કઈ ટીમમાં જોડાશે
અષ્ટમી પર ભદ્રાનો પડછાયો: શું આજે દેવી પૂજા કરી શકાશે? જાણો સાચો સમય અને નિયમ
અષ્ટમી પર ભદ્રાનો પડછાયો: શું આજે દેવી પૂજા કરી શકાશે? જાણો સાચો સમય અને નિયમ
Surat: લીંબાયતમાં મિલકત વિવાદમાં ડબલ મર્ડર: મોટા પુત્રએ જ કરી માતા અને નાના ભાઈની નિર્મમ હત્યા
Surat: લીંબાયતમાં મિલકત વિવાદમાં ડબલ મર્ડર: મોટા પુત્રએ જ કરી માતા અને નાના ભાઈની નિર્મમ હત્યા
મહારાષ્ટ્રના બીડમાં ભીષણ માર્ગ અકસ્માત, એક જ પરિવારના 5 લોકોના મોત
મહારાષ્ટ્રના બીડમાં ભીષણ માર્ગ અકસ્માત, એક જ પરિવારના 5 લોકોના મોત
અમદાવાદમાં નવરાત્રિના ગરબા દરમિયાન ચોંકાવી દેતી ઘટના, યુવકની ચાકુના ઘા ઝીંકી કરી હત્યા
અમદાવાદમાં નવરાત્રિના ગરબા દરમિયાન ચોંકાવી દેતી ઘટના, યુવકની ચાકુના ઘા ઝીંકી કરી હત્યા
ગાંધીનગર મનપામાં મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન પદ માટે લોબિંગ શરૂ, જાણો કયા નામો ચર્ચામાં?
ગાંધીનગર મનપામાં મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન પદ માટે લોબિંગ શરૂ, જાણો કયા નામો ચર્ચામાં?
Embed widget