શોધખોળ કરો

વર્ષમાં બે વખત યોજાશે NEET અને JEE ની પરીક્ષા, જાણો શું થયા ફેરફાર

દિલ્હી: NEET અને JEE હવે વર્ષમાં બે વખત લેવામાં આવશે. વર્ષમાં બે વખત લેવામાં આવનારી પરિક્ષાની જાહેરાત માનવ સંશાધન વિકાસ મંત્રી પ્રકાશ જાવડેકરે કરી હતી. આ જાહેરાત બાદ NEETની પરીક્ષા ફેબ્રુઆરી અને મે મહિનામાં લેવામાં આવશે, જ્યારે JEE પરિક્ષા જાન્યુઆરી અને એપ્રિલમાં યોજાશે. આ સાથે જ નેશનલ ટેસ્ટિંગ એજન્સી NEET અને JEEની પરીક્ષા લેશે. આ પહેલા આ બંને પરીક્ષાઓ CBSE દ્વારા લેવામાં આવતી હતી. પ્રકાશ જાવડેકરે કહ્યું વિદ્યાર્થીઓને વર્ષમાં બે વખત પરીક્ષા આપવાની તક આપવામાં આવશે, પરંતુ એડમિશન તે વિદ્યાર્થીઓને મળશે જે પરીક્ષામાં બેસ્ટ સ્કોર લાવશે. તેમણે જણાવ્યું કે આ પરીક્ષાના સિલેબસ, પ્રશ્ન અને ભાષાના વિકલ્પમાં કોઈ બદલાવ નથી કરવામાં આવ્યો. પરીક્ષાની ફીમાં પણ કોઈ વધારો કરવાની વાત કેંદ્રીય મંત્રીએ નથી કરી. હવે આ પરીક્ષાઓને તમામ રીતે કોમ્પૂટર બેસ્ડ કરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે NEETમાં આશરે 13 લાખ વિદ્યાર્થીઓ બેસે છે, જ્યારે JEE Mainsની પરીક્ષા 12 લાખ વિદ્યાર્થીઓ આપે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ

સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO

આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ

8મું પગાર પંચ: શું સરકારી કર્મચારીઓનો પગાર બમણો થશે? જાણો DA મર્જરનું ગણિત!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ આફત માટે જવાબદાર કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના સાંસદ થયા લાલઘૂમ
Hun To Bolish : હું તો બોલીશ : પૂરના પાણી, ગામનું દર્દ
MLA Kirit Patel: પાટણમાં સમસ્યાનો ઉકેલ લાવવા MLA ડૉ. કિરીટ પટેલ મેદાને
Morbi News: આમરણ નજીક ડાયવર્ઝનનું ધોવાણ , ભારે વાહનો માટે રસ્તો કરાયો બંધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું

અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ

હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
એશિયા કપ 2026 માટે ટીમ ઈન્ડિયા જાહેર: શ્રેયંકા પાટિલ આઉટ, પ્રેમા રાવતનો સમાવેશ

Embed widget