શોધખોળ કરો

સિદ્ધુની ગૂગલી, 3 નેતાઓ સાથે બનાવ્યો નવો મોર્ચો, પંજાબની 41 સીટ પર પડી શકે છે અસર

નવી દિલ્હીઃ બીજેપી સાથે છેડો ફાડ્યા બાદ નવજોત સિંહ સિદ્ધુએ હવે પંજાબમાં નવો જ મોર્ચો બનાવ્યો છે. આવાજ-એ-પંજાબના નામથી નવા મોર્ચાની શરૂઆત કરવામાં આવી છે. પંજાબમાં આવતા વર્ષે ચૂંટણી થવાની છે. સિદ્ધુના આ નિર્ણયને ખૂબ અગત્યનો ગણવામાં આવી રહ્યો છે. સિદ્ધુની સાથે આ મોર્ચામાં પૂર્વ હોકી કેપ્ટન અને ઓલિમ્પિયન પરગટ સિંહ અને બેન્સ બ્રધર્સ- સિમરજીત સિંહ અને બલવિંદર સિંહ પણ સમેલ છે. જો આ ફ્રન્ટ ચૂંટણી લડવાનો નિર્ણય કરેતો રાજ્યની 41 સીટ તેની અસર થઈ શકે છે. ન્યૂઝ એજન્સીના અહેવાલ અનુસાર આવતા સપ્તાહે આવાજ-એ-પંજાબનું સત્તાવાર લોન્ચિંગ થઈ શકે છે. આ અંગે સિદ્ધુની પત્ની નવજોત કૌરે જણાવ્યું કે, પરગટ સિંહ અને બેન્સ બ્રધર્સની સાથે અને નવો મોર્ચો બનાવ્યો છે. આ મોર્ચો પંજાબની વિરૂદ્ધ કામ કરનારાના વિરોધમાં પોતાનો અવાજ ઉઠાવશે. જાણીતા હોકી પ્લેયર પરગટ સિંહ શુક્રવારે પોતાના ફેસબુક એકાઉન્ટમાં પણ આ મોર્ચાનું પોસ્ટર પોસ્ટ કર્યું છે. તેમાં સિદ્ધુને પરગટ સિંહ, સિમરજીત સિં બેન્સ અને બલવિંદર સિંહની સાથે દેખાડવામાં આવ્યા છે. સિદ્ધુએ જુલાઈમાં રાજ્યસભાના પદેથી રાજીનામું આપ્યું છે. હાલમાંપંજાબમાં બીજેપી-અકાળી દળની ગઠબંધન સરકાર છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પણ ચૂંટણીની તૈયારીમાં લાગી ગઈ છે. કહેવાય છે સિદ્ધૂની આ ગૂગલીથી રાજ્યમાં ચોથા મોર્ચા માટે બેસ તૈયાર થઈ ગયો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Parliament Monsoon Session: સંસદનું ચોમાસું સત્ર આજથી, નીટ પેપર લીક અને ઈથેનોલના મુદ્દે સરકારને ઘેરશે વિપક્ષ

CJP Parliament March: સોનમ વાંગચુક અને અભિજીત દીપકેની 'સંસદ ચલો' માર્ચ, હજારો લોકો પહોંચ્યા જંતર-મંતર, અલર્ટ પર દિલ્હી પોલીસ

Sonam Wangchuk: કાલે પારણા કરી શકે છે સોનમ વાંગચુક, પત્નીએ નેતાઓ સામે મૂકી આ શરત

આવતીકાલનું હવામાનઃ દેશના 22 રાજ્યોમાં આગામી 24 કલાકમાં મુશળધાર વરસાદ ખાબકશે, વાવાઝોડા સાથે...

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જંગલી જાનવર જંગલમાં જ રહે
Hun To Bolish : હું તો બોલીશ : સ્પાના 'ખેલ'માં મિલકતની જપ્તી
Hun To Bolish : હું તો બોલીશ : તમારા બાળકો ઝેર ખાય છે?
Ambalal Patel Prediction: ગુજરાતમાં ક્યાં તૂટી પડશે 8 ઈંચ વરસાદ, અંબાલાલની ચોંકાવનારી આગાહી
CNG Price Hike : ફરી CNGના ભાવમાં વધારો , કેટલા વધ્યા ભાવ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમેરિકી હુમલાથી ધ્રૂજી ઊઠ્યું ઈરાન, ચાબહારથી હોર્મુઝ સુધી ભીષણ વિસ્ફોટ, સતત 9મી રાત્રે થયો એટેક
અમેરિકી હુમલાથી ધ્રૂજી ઊઠ્યું ઈરાન, ચાબહારથી હોર્મુઝ સુધી ભીષણ વિસ્ફોટ, સતત 9મી રાત્રે થયો એટેક
Parliament Monsoon Session: સંસદનું ચોમાસું સત્ર આજથી, નીટ પેપર લીક અને ઈથેનોલના મુદ્દે સરકારને ઘેરશે વિપક્ષ
Parliament Monsoon Session: સંસદનું ચોમાસું સત્ર આજથી, નીટ પેપર લીક અને ઈથેનોલના મુદ્દે સરકારને ઘેરશે વિપક્ષ
FIFA World Cup Final: સ્પેન ફૂટબોલનો નવો બાદશાહ, ફાઈનલમાં મેસ્સીની આર્જેન્ટિનાને 1-0થી હરાવ્યું
FIFA World Cup Final: સ્પેન ફૂટબોલનો નવો બાદશાહ, ફાઈનલમાં મેસ્સીની આર્જેન્ટિનાને 1-0થી હરાવ્યું
CJP Parliament March: સોનમ વાંગચુક અને અભિજીત દીપકેની 'સંસદ ચલો' માર્ચ, હજારો લોકો પહોંચ્યા જંતર-મંતર, અલર્ટ પર દિલ્હી પોલીસ
CJP Parliament March: સોનમ વાંગચુક અને અભિજીત દીપકેની 'સંસદ ચલો' માર્ચ, હજારો લોકો પહોંચ્યા જંતર-મંતર, અલર્ટ પર દિલ્હી પોલીસ
FIFA World Cup 2026 Prize Money: વર્લ્ડ ચેમ્પિયન સ્પેનને મળ્યું કરોડોનું ઈનામ, ફાઈનલમાં હાર છતાં આર્જેન્ટિનાની ટીમ થઈ માલામાલ

મિડલ ઈસ્ટમાં તણાવ વધતા ભારતે જાહેર કરી ટ્રાવેલ એડવાઈઝરી, ભારતીયોને ઈરાન છોડવાની આપી સલાહ

Ind Vs ENG: સિરીઝ હાર્યા બાદ રોહિત-વિરાટ માટે આ શું બોલી ગયો ટીમ ઇન્ડિયાનો કેપ્ટન શુભમન ગિલ, કહ્યું- '...સરળ નહોતું'

EPFOનો નવો નિયમ, UMANG Appથી થશે PF UAN એક્ટિવેશન, જાણો પ્રક્રિયા

Embed widget