શોધખોળ કરો

ડ્રગ્સ કેસમાં સંડાવોયેલો બોલીવુડનો આ સુપરસ્ટાર દેશ છોડીને ભાગી જાય એવી એનસીબીને આશંકા, ક્યા દેશને લખ્યો પત્ર ?

મશહૂર અભિનેતા અર્જુન રામપાલને લઇને NCBએ દક્ષિણ આફ્રિકા દૂતાવાસને ચિઠ્ઠી લખીને તેમના દક્ષિણ આફ્રિકા ભાગી જવાની આશંકા વ્યક્ત કરી છે. શું છે સમગ્ર મામલો જાણીએ..

Bollywood Drug Case:  મશહૂર અભિનેતા અર્જુન રામપાલને લઇને NCBએ દક્ષિણ આફ્રિકા દૂતાવાસને ચિઠ્ઠી લખીને તેમના દક્ષિણ આફ્રિકા ભાગી જવાની આશંકા વ્યક્ત કરી છે. શું છે સમગ્ર મામલો જાણીએ..

ગત નવેમ્બર અભિનેતા અર્જુન રામપાલના ઘરે રેડ પડી હતી. તેમના ઘર પરથી પ્રતિબંઘિત ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. જે  ડ્રગ્સ કેસ(Drug Case)માં રિયા ચક્રવર્તીને જેલ જવું પડ્યું હતું. તે કેસમાં જ અર્જુન રામપાલને લઇને મોટો ખુલાસો થયો છે.નોર્ટોટિક્સ કન્ટ્રોલ બ્યુરો એટલે કે NCB દ્વારા દાખલ ચાર્જશીટમાં અર્જુન રામપાલની સંદિગ્ધ ભૂમિકા ડ્રગ્સ કેસમાં જોવા મળી રહી છે. આ મામલે જ NCBને શંકા છે કે, અર્જુન રામપાલ દક્ષિણ આફ્રિકા ભાગી શકે છે.

ચાર્જશીટ મુજબ મુંબઇ NCB 3 ડિસેમ્બર 2020માં દક્ષિણી આફ્રિકાને એક લેટર લખીને કહ્યું હતું કે, જે કેસમાં રિયાની ધરપકડ થઇ છે. તે જ ડ્રગ્સ કેસમાં અર્જુન રામપાલ એક સંદિગ્ધ છે અને શંકા છે કે તે ભારત છોડીને સાઉથ આફ્રિકા ભાગી શકે છે.એનસીબીએ અપીલ કરી છે કે જો તે  વિઝા અરજી કરે તો કાયદા મુજબ આ મુદ્દે નિર્ણય લેવાય.  અર્જુન રામપાલની પત્નીના ભાઇની ધરપકડ પણ ડ્રગ્સ કેસમાં જ થઇ છે. જે આફ્રિકી નાગરિક છે. NCB બે વખત ડ્રગ્સ કેસ માટે અર્જુન રામપાલની પૂછપરછ કરી ચૂકી છે.  જો કે અર્જુન રામપાલે ઘરેથી મળેલી દવાને તેમના ડોગી અને તેની બહેનની એક્ઝાઇટી (ANXIETY)  ની દવા ગણાવી હતી.

અર્જુન રામપાલના ઘરેથી મળી હતી બે પ્રકારની ટેબલેટ્સ

એબીપી ન્યુઝને મળેલી જાણકારી મુજબ એનસીબીને બે પ્રકારની દવા અર્જુન રામપાલની ઘરેથી મળી હતી. તેમાંથી એક ટેબલેટસ તો તેમના ડોગીની હોવાનું જણાવ્યું હતું. જેને વેટેનરી  એકસપર્ટે પ્રિસ્ક્રાઇબ કરી હતી. બીજી એક ટેબલેટ મળી હતી. જે દિલ્લીના સાયકિયાટ્રિસ્ટે તેમની બહેનને (ANXIETY)ની સમસ્યાને ધ્યાનમાં રાખતા પ્રિસ્ક્રાઇબ કરી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સોનિયા ગાંધી સામે ફરિયાદ દાખલ, 'વંદે માતરમ્' ના કથિત અપમાનનો આક્ષેપ
સોનિયા ગાંધી સામે ફરિયાદ દાખલ, 'વંદે માતરમ્' ના કથિત અપમાનનો આક્ષેપ
TMC નેતા આશિષ બેનર્જીએ આખરે આત્મહત્યા કેમ કરી, શું સુસાઇડ નોટથી ખૂલશે રહસ્ય?
TMC નેતા આશિષ બેનર્જીએ આખરે આત્મહત્યા કેમ કરી, શું સુસાઇડ નોટથી ખૂલશે રહસ્ય?
વિમલનો બિઝનેસ કેટલો મોટો છે, જેની જાહેરાત કરે છે શાહરૂખ અને અજય દેવગન
વિમલનો બિઝનેસ કેટલો મોટો છે, જેની જાહેરાત કરે છે શાહરૂખ અને અજય દેવગન
'મિત્રોને ખવડાવવું મારી દિનચર્યાનો ભાગ', મોરને દાણા ખવડાવતા જોવા મળ્યાં PM મોદી
'મિત્રોને ખવડાવવું મારી દિનચર્યાનો ભાગ', મોરને દાણા ખવડાવતા જોવા મળ્યાં PM મોદી

વિડિઓઝ

Kheda Bridge Collapse : ગુજરાતમાં વધુ એક બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો
Gujarat Rain Breaking News : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
West Bengal : બંગાળના પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીની આત્મહત્યા
CM Bhupendra Patel US Visit : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમેરિકા-કેનેડાના પ્રવાસે રવાના
Gujarat Rain Forecast : ચાર જિલ્લામાં વરસાદનું એલર્ટ, જુઓ હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
સોનિયા ગાંધી સામે ફરિયાદ દાખલ, 'વંદે માતરમ્' ના કથિત અપમાનનો આક્ષેપ
સોનિયા ગાંધી સામે ફરિયાદ દાખલ, 'વંદે માતરમ્' ના કથિત અપમાનનો આક્ષેપ
Maharashtra News: અજય દેવગન અને શાહરૂખ ખાનની મુશ્કેલી વધી, FDA એ ફટકારી નોટિસ
Maharashtra News: અજય દેવગન અને શાહરૂખ ખાનની મુશ્કેલી વધી, FDA એ ફટકારી નોટિસ
Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ
Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ
Ban vs Aus: બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને હરાવી રચ્યો ઇતિહાસ, કાંગારૂઓને ઘરઆંગણે જ ધૂળ ચટાડી
Ban vs Aus: બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને હરાવી રચ્યો ઇતિહાસ, કાંગારૂઓને ઘરઆંગણે જ ધૂળ ચટાડી
ગુજરાત-ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, બિહાર-ઝારખંડમાં વાવાઝોડાની આશંકા
ગુજરાત-ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, બિહાર-ઝારખંડમાં વાવાઝોડાની આશંકા
Embed widget