શોધખોળ કરો

BCG રસી કોરોનાનું સંક્રમણ ઘટાડી શકે છે, રિસર્ચમાં કરવામાં આવ્યો દાવો, જાણો વિગત

શરૂઆતના 30 દિવસમાં બીસીજીની રસી ઈન્ફેકશન રોકવામાં અસરકારક સાબિત થઈ.

નવી દિલ્હીઃ કોરોના વાયરસથી બચવા માટે વિશ્વના વૈજ્ઞાનિકો રસી તૈયાર કરવામાં લાગ્યા છે, પરંતુ હજુ સુધી કોઈ સફળતા મળી નથી. ભારતમાં આ દિશામાં ઝડપથી કામ થઈ રહ્યું છે. આ દરમિયાન  બીસીજીની રસી કોરોનાની સારવારમાં અરસરકારક સાબિત થતી હોવાનું એક રિસર્ચમાં સામે આવ્યું છે. ટાઇમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ પ્રમાણે સાયન્સ એડવાન્સમાં પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ,અમેરિકન એસોસિએશન ફોર ધ એડવાન્સમેન્ટ ઓફ સાયન્સે કહ્યું તેમના દેશમાં કોરોના વકર્યો ત્યારે શરૂઆતના 30 દિવસમાં બીસીજીની રસી ઈન્ફેકશન રોકવામાં અસરકારક સાબિત થઈ હતી. જો બીસીજી રસી ફરજિયાત કરવામાં આવી હોત તો માર્ચ 29 સુધીમાં અમેરિકામાં 468 લોકોના મોત થઈ શકત તેવો રિસર્ચરે અંદાજ લગાવ્યો હતો. જ્યારે આ તારીખ સુધીમાં 2467 મોત નોંધાઈ ચુક્યા હતા. રિસર્ચમાં એવી વાત પણ સામે આવી કે બીસીજીની રસીનો ઉપયોગ જે લોકો કરે છે તેમાં કોરોના સામે લડવાની ઈમ્યુનિટી વધારે હોય છે. જેના આધારે રિસર્ચરનું માનવું છે કે બીમારીના કારણે જે લોકોએ આ વેક્સીનનો ઉપયોગ કર્યો હતો તે કોરોનાને હરાવવામાં વધારે સફળ થયા હતા. તેથી સંશોધકોનું માનવું છે કે આ વેક્સીન જે લોકોને આપવામાં આવે છે તેમનામાં કોરોના લક્ષણ ઘટવાની આશા છે પરંતુ તેની અસર પણ ઓછી થાય છે. જો કોઈ વ્યક્તિમાં કોરોનાના વધારે લક્ષણ હોય તો બીસીજીની રસીથી તે ઘટાડી શકાય છે અને દર્દીની હાલત સ્થિર થઈ શકે છે. પબ્લિક હેલ્થ એક્સપર્ટ ડો. અનંત ભાનના કહેવા મુજબ, BCG વેક્સીન કોવિડ-19 સામે વધારે સાયન્ટિફિક લાગે છે. ભારત અને બ્રાઝિલ બીસીજી વેક્સીન પ્રોગ્રામ ચલાવે છે, તેથી ત્યાં ઉપપોગ વધારે અસરકારક સાબિત થાય તેમ છે. ઈન્ડિયન કોલેજ ઓફ ફિઝિશિયનના ડો. શશાંક જોશીની કહેવા મુજબ, બીસીજી કોવિડ-19 સામે ઈમ્યુનિટિ વધારવાનું કામ કરી શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ
હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ
દિલ્હી-ફુકેટ ફ્લાઈટમાં બંને પાઇલટ નશામાં હતા? ડોપ ટેસ્ટ પોઝિટિવ આવતા મોટો ખુલાસો
દિલ્હી-ફુકેટ ફ્લાઈટમાં બંને પાઇલટ નશામાં હતા? ડોપ ટેસ્ટ પોઝિટિવ આવતા મોટો ખુલાસો
ઈ-બાઈક અને સ્કૂટર સસ્તા થશે? કેન્દ્ર સરકારે EV સબસિડી માટે મંજૂર કર્યા ₹1,000 કરોડ
ઈ-બાઈક અને સ્કૂટર સસ્તા થશે? કેન્દ્ર સરકારે EV સબસિડી માટે મંજૂર કર્યા ₹1,000 કરોડ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ
હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Embed widget