શોધખોળ કરો

Nitin Gadkari: કારમાં પાછળની સીટ પર બેસો તો પણ સીટ બેલ્ટ લગાવવો ફરજિયાત, નિયમનું પાલન નહીં કરવા પર થશે આટલો દંડ

નીતિન ગડકરીએ કહ્યું કે તેમનું મંત્રાલય સીટ બેલ્ટ પહેર્યા વિના કારમાં મુસાફરી કરતા લોકો પર દંડ લાદવાનું આયોજન કરી રહ્યું છે, પછી ભલે તેઓ આગળ કે પાછળ કઈ સીટ પર બેઠા હોય.

Seatbelt New Rule: કેન્દ્રીય રોડ, ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી નીતિન ગડકરીએ સીટ બેલ્ટને લઈને વધુ એક જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે હવે કારમાં બેઠેલા દરેક વ્યક્તિએ સીટ બેલ્ટ બાંધવો પડશે એટલે કે હવે કારની પાછળની સીટ પર બેઠેલા લોકોએ સીટ બેલ્ટ બાંધવો ફરજિયાત રહેશે.

સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર, સેન્ટ્રલ મોટર વ્હીકલ રૂલ્સ (CMVR) ના નિયમ 138(3) હેઠળ, પાછળની સીટ પર સીટ બેલ્ટ ન બાંધવા પર 1,000 રૂપિયાનો દંડ થઈ શકે છે. જો કે, મોટાભાગના લોકોને ખબર નથી કે આ નિયમ ફરજિયાત છે. ટ્રાફિક પોલીસ પણ પાછળની સીટ પર બેઠેલા મુસાફરોને સીટ બેલ્ટ પહેરવા બદલ દંડ ફટકારતી નથી.

દંડની યોજના તૈયાર

નીતિન ગડકરીએ કહ્યું કે તેમનું મંત્રાલય સીટ બેલ્ટ પહેર્યા વિના કારમાં મુસાફરી કરતા લોકો પર દંડ લાદવાનું આયોજન કરી રહ્યું છે, પછી ભલે તેઓ આગળ કે પાછળ કઈ સીટ પર બેઠા હોય. હવે ટૂંક સમયમાં તેમના પર ભારે દંડ ફટકારવામાં આવશે. ગડકરીએ નવી દિલ્હીમાં આયોજિત IAA ગ્લોબલ સમિટમાં આ વાત કહી હતી. આ દરમિયાન તેણે મીડિયા દ્વારા સાયરસ મિસ્ત્રીના મૃત્યુ અંગેના ઘણા સવાલોના જવાબ આપ્યા.

નવા નિયમો ટૂંક સમયમાં લાગુ કરવામાં આવશે

તેમણે કહ્યું કે ભારતમાં માર્ગ અકસ્માતો વધુ થાય છે. પરંતુ તેમણે સૂચિત નવા સીટ બેલ્ટ નિયમના ઉલ્લંઘન માટે દંડની રકમનો ઉલ્લેખ કર્યો ન હતો. તેમણે કહ્યું કે કાર બનાવતી કંપની એરબેગ્સ બનાવતી વખતે તેને ફરજિયાત બનાવવા માટે નવા નિયમ પર આગ્રહ નથી કરી રહી. હવે તેઓએ પણ આ વાતનું ખાસ ધ્યાન રાખવું પડશે.

રેકોર્ડ બ્રેકિંગ કેસ

તેમણે કહ્યું કે દેશમાં એક વર્ષમાં 500,000 માર્ગ અકસ્માતોનો રેકોર્ડ સામે આવ્યો છે. એ જોઈને મને આશ્ચર્ય થાય છે. તેમણે કહ્યું કે 60 ટકા માર્ગ અકસ્માતોમાં 18-34 વર્ષની વયના લોકો સામેલ છે.

નિયમો શું છે

સેન્ટ્રલ મોટર વ્હીકલ રૂલ્સ (1989)ની કલમ 138(3) મુજબ કારમાં સીટબેલ્ટ આપવામાં આવે છે. તે કારમાં ડ્રાઈવર અને આગળની સીટ પર બેઠેલી વ્યક્તિએ સીટ બેલ્ટ બાંધવો ખૂબ જ જરૂરી છે. ઉપરાંત, 5 સીટર કારમાં પાછળ બેઠેલા મુસાફરોએ સીટ બેલ્ટ પહેરવો જરૂરી છે. જે 7 સીટર કારમાં પાછળ બેઠેલા મુસાફરોના ચહેરા આગળની તરફ હોય છે, તેમાં પણ સીટ બેલ્ટ પહેરવો જરૂરી બનાવવામાં આવ્યો છે.

હાલમાં આટલો છે દંડ

સીટબેલ્ટ પહેરવો ફરજિયાત છે અને તેમાં દંડ પણ સામેલ છે. પરંતુ હજુ પણ ઘણા લોકો તેને અનુસરતા નથી. ભારતમાં મોટર વ્હીકલ એમેન્ડમેન્ટ એક્ટ-2019 હેઠળ સીટબેલ્ટ ન પહેરવા બદલ 100 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. હવે તે વધારીને 1,000 રૂપિયા કરવામાં આવ્યો છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી
'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vadodara News:  વડોદરામાં અસામાજિક તત્વોનો આતંક, માંજલપુરમાં ઝપાઝપીનો વીડિયો વાયરલImpact Fee: ઈમ્પેક્ટ ફીની મુદતમાં વધુ છ મહિના માટે કરાયો વધારોUnjha APMC Election Result: ખેડૂત વિભાગની પેનલમાં પૂર્વે ચેરમેન દિનેશ પટેલની પેનલની શાનદાર જીતBhavnagar Accident News: ભાવનગર-સોમનાથ હાઈવે પર જીવલેણ અકસ્માત, 6 ના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી
'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Parliament Winter Session:  લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
Parliament Winter Session: લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
EPF Balance Check: પોતાના EPF એકાઉન્ટનું બેલેન્સ કેવી રીતે કરશો ચેક, જાણો સ્ટેપ-બાય સ્ટેપ પ્રોસેસ?
EPF Balance Check: પોતાના EPF એકાઉન્ટનું બેલેન્સ કેવી રીતે કરશો ચેક, જાણો સ્ટેપ-બાય સ્ટેપ પ્રોસેસ?
રાજ્યમાં ‘સેવા સેતુ’ કાર્યક્રમથી ૩.૦૭ કરોડથી વધુને થયો લાભ, ૯૯ ટકાથી વધુ અરજીનો નિકાલ
રાજ્યમાં ‘સેવા સેતુ’ કાર્યક્રમથી ૩.૦૭ કરોડથી વધુને થયો લાભ, ૯૯ ટકાથી વધુ અરજીનો નિકાલ
​Bank Jobs 2024: સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં બહાર પડી જૂનિયર એસોસિએટની ભરતી, જાણો કઇ છે અંતિમ તારીખ?
​Bank Jobs 2024: સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં બહાર પડી જૂનિયર એસોસિએટની ભરતી, જાણો કઇ છે અંતિમ તારીખ?
Embed widget