શોધખોળ કરો
Advertisement
રામવિલાસ પાસવાન બોલ્યા- કોઈને ધર્મના આધારે નાગરિકતાથી વંચિત રાખી શકાય નહી
કેન્દ્રીય મંત્રી અને લોકજનશક્તિ પાર્ટીના નેતા રામવિલાસ પાસવાને કહ્યું કોઈ પણ સરકાર કોઈપણ ભારતીય પાસેથી નાગરિકતા છીનવી શકે નહીં.
નવી દિલ્હી: નાગરીકતા કાયદાનો દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે. ઘણા રાજ્યોમાં હજુ પણ વિરોધ પ્રદર્શનો યથાવત છે. આ દરમિયાન કેન્દ્રીય મંત્રી અને લોકજનશક્તિ પાર્ટીના નેતા રામવિલાસ પાસવાને કહ્યું કોઈ પણ સરકાર કોઈપણ ભારતીય પાસેથી નાગરિકતા છીનવી શકે નહીં.
नागरिकता (संशोधन) अधिनयम, 2019 को लेकर पूरे देश में सुनियोजित तरीके से भ्रम फैलाया जा रहा है। प्रधानमंत्री ने बार-बार कहा है कि नागरिकता संशोधन कानून नागरिकता देने के लिए है, नागरिकता छीनने के लिए नहीं है। #IndiaSupportsCAA@narendramodi @AmitShah @PMOIndia
— Ram Vilas Paswan (@irvpaswan) January 3, 2020
રામવિલાસ પાસવાને શુક્રવારે કહ્યું તેમણે દેશના વિવિધ ભાગોમાં વિવિધ નાગરિકતાના પગલાં અંગે લોકોને આશ્વાસન આપવાનો પ્રયાસ કર્યો છે. લોક જનશક્તિ પાર્ટીના નેતા રામવિલાસ પાસવાને કહ્યું કે, ભલે તે દલિત, આદિજાતિ, પછાત, ઉચ્ચ જાતિના લઘુમતી હોય, તે બધા દેશના મૂળ નાગરિક છે. નાગરિકતા એ તેમનો જન્મસિદ્ધ અધિકાર છે. કોઈપણ સરકાર તેમની નાગરિકતા છીનવી શકે નહીં. રામવિલાસ પાસવાને વધુમાં કહ્યું, કોઈપણ ભારતીય નાગરિકને અયોગ્ય ત્રાસ આપવામાં આવશે નહીં. જ્યાં સુધી એનઆરસીની વાત છે, ત્યાં તેની ચર્ચા થઈ નથી. પરંતુ તેનો કોઈ ધર્મ સાથે કોઈ સંબંધ નથી. તેમણે કહ્યું, કોઈને ધર્મના આધારે નાગરિકત્વ નકારી શકાય નહીં.जहां तक NRC का संबंध है, इसपर अभी कोई चर्चा नहीं हुई है और इसका किसी धर्म से कोई संबंध नहीं है। कोई भी व्यक्ति धर्म के आधार पर नागरिकता से वंचित नहीं किया जा सकता है। #IndiaSupportsCAA @narendramodi @AmitShah @PMOIndia
— Ram Vilas Paswan (@irvpaswan) January 3, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
બોલિવૂડ
અમદાવાદ
Advertisement