શોધખોળ કરો

દયાશંકરના પરિવારના બચાવમાં ભાજપ મેદાનમાં, આજે કરશે વિરોધ પ્રદર્શન

નવી દિલ્લી: બીજેપીના પૂર્વ ઉપાધ્યક્ષ દયાશંકર સિંહે માયાવતી પર કરેલી અપમાનજનક ટિપપ્ણીને લઈને થયેલા વિરોધ પ્રદર્શનમાં બીએસપીના કાર્યકરો ભાન ભૂલ્યા હતા. અને દયાશંકરની પત્ની અને દીકરી માટે અપશબ્દનો ઉપયોગ કર્યો હતો. જેને હવે ભાજપે એક મુદ્દો બનાવી દિધો છે. જેને લઈને ભાજપ આજે પૂરા પ્રદેશમાં ‘બેટી કે સમ્માન મેં બીજેપી મેદાન મેં’ નામથી વિરોધ પ્રદર્શન કરશે. અપશબ્દના બદલામાં અપશબ્દના મામલામાં દયાશંકરની માતાએ માયાવતી, નસીમુદ્દીન સિદ્દીકી, રામઅચલ રાજભર, મેવાલાલ ગૌતમ સહીત બીએસપીના નેતાઓ વિરુદ્ધ કલમ 120B, 153A, 153A, 504, 506 અને 509માં એફઆઈઆર નોંધાવી છે. ઉલ્લેખનીય છે કે દયાશંકરની પત્નીએ આરોપ લગાવ્યો હતો કે બીએસપીએ વાપરેલા અપશબ્દોથી પરિવાર આધાતમાં છે અને તેની 12 વર્ષની દીકરી ટ્રોમામાં છે. માયાવતીએ તેમના કાર્યકરોના બચાવમાં કહ્યું કે, તેઓએ દયાશંકરને મહિલાઓના અપમાનનો અહેસાસ કરાવવા અપશબ્દો કહ્યા હતા. જેથી કરીને તેઓ ભવિષ્યમાં ક્યારેય પણ આ પ્રકારના શબ્દનો ઉપયોગ ના કરે. આ ઉપરાંત માયાવતીએ કહ્યું કે, જો દયાશંકરની માતા, પત્ની અને દીકરીએ મીડિયામાં દયાશંકરના નિવેદનની નિંદા કરી હોત તો તેમની સાથે આવું ક્યારેય થયું નાહોત.  
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Weather Update:રાજ્યમાં હિટવેવની આગાહી,આ 9 જિલ્લામાં આકરી ગરમીનું રેડ એલર્ટ

એક જ દિવસમાં ત્રીજી વખત ડાઉન થયું 'X', એલન મસ્કે કહ્યુ- 'દરરોજ થઇ રહ્યા છે સાયબર અટેક'

PM મોદીનું કરાયું ભવ્ય સ્વાગત, મોરેશિયસના વડાપ્રધાન સહિત તમામ મંત્રીઓ રહ્યા હાજર

IPL 2025 અગાઉ LSGને લાગ્યો ઝટકો, મયંક યાદવ આટલી મેચમાંથી બહાર
IPL 2025 અગાઉ LSGને લાગ્યો ઝટકો, મયંક યાદવ આટલી મેચમાંથી બહાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Junagadh News : જૂનાગઢના મધુરમ વિસ્તારમાં લક્ષ્મી વેગડા નામની યુવતીએ કરી આત્મહત્યાHun To Bolish : હું તો બોલીશ : નફ્ફટોનો તમાશોHun To Bolish : હું તો બોલીશ : હેવાન તાંત્રિકChhotaudepur Crime : છોટાઉદેપુરમાં માસૂમની બલીની ઘટના બાદ જોરદાર આક્રોશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update:રાજ્યમાં હિટવેવની આગાહી,આ 9 જિલ્લામાં આકરી ગરમીનું રેડ એલર્ટ
Weather Update:રાજ્યમાં હિટવેવની આગાહી,આ 9 જિલ્લામાં આકરી ગરમીનું રેડ એલર્ટ
એક જ દિવસમાં ત્રીજી વખત ડાઉન થયું 'X', એલન મસ્કે કહ્યુ- 'દરરોજ થઇ રહ્યા છે સાયબર અટેક'
એક જ દિવસમાં ત્રીજી વખત ડાઉન થયું 'X', એલન મસ્કે કહ્યુ- 'દરરોજ થઇ રહ્યા છે સાયબર અટેક'
PM મોદીનું કરાયું ભવ્ય સ્વાગત, મોરેશિયસના વડાપ્રધાન સહિત તમામ મંત્રીઓ રહ્યા હાજર
PM મોદીનું કરાયું ભવ્ય સ્વાગત, મોરેશિયસના વડાપ્રધાન સહિત તમામ મંત્રીઓ રહ્યા હાજર
IPL 2025 અગાઉ LSGને લાગ્યો ઝટકો, મયંક યાદવ આટલી મેચમાંથી બહાર
IPL 2025 અગાઉ LSGને લાગ્યો ઝટકો, મયંક યાદવ આટલી મેચમાંથી બહાર
ડિવોર્સની ચર્ચા વચ્ચે ધનશ્રી વર્માએ યુઝવેન્દ્ર સાથેના જૂના ફોટા ફરી કર્યાં રિસ્ટોર, જાણો ડિટેલ

MI vs GG: ગુજરાત સામેની રોમાંચક મેચમાં મુંબઇનો 9 રનથી વિજય, ભારતીની 25 બોલમાં અડધી સદી એળે ગઇ

'પાવર સપ્લાય બંધ કરી દઇશું', ટ્રમ્પના અંદાજમાં કેનેડાના આ શહેરની અમેરિકાને ધમકી

દુનિયાના 20 સૌથી પ્રદૂષિત શહેરોમાં 13 ભારતમાં, હજુ પણ દિલ્હી સૌથી પ્રદૂષિત કેપિટલ

Embed widget