શોધખોળ કરો

હવે ઘેર બેઠા જાતે જ અપડેટ કરો Aadhaar Cardમાં નામ, સરનામું અને DOB, જાણો શું છે પ્રક્રિયા

આધારની સેલ્ફ અપડેટ સર્વિસ અંતર્ગત એપ્લીકન્ટ નામ ઉપરાંત એડ્રેસ, ડેટ ઓફ બર્થ, જેન્ડર વગેરે પણ અપડેટ કરી શકે છે.

દેશમાં Aadhaar Card સૌથી મહત્ત્વનો દસ્તાવેજ બની ગયો છે. તેના વગર સરકારી અને બિનસરકારી કામ અટકી જાય છે. એવામાં જો આધાર કાર્ડમાં વિગતો ખોટી જાય તો ઘણાં કામ અટકી શકે છે. આધાર કાર્ડમાં ભૂલ હોવા પર પહેલા આધાર સેન્ટરના ધક્કા ખાવા પડતા હતા. ત્યાં લાંબી લાંબી લાઈનને કારણે ઘણી વખત સુધારો થઈ શકતો ન હતો. પરંતુ હવે તમને તેમાંથી છૂટકારો મળી શકે છે. UIDAIએ પહેલા આધાર કાર્ડમાં સેલ્ફ અપડેટ સેવા બંધ કરી દીધી હતી પરંતુ હવે તેને ફરીથી શરૂ કરવામાં આવી છે. આધારની સેલ્ફ અપડેટ સર્વિસ અંતર્ગત એપ્લીકન્ટ નામ ઉપરાંત એડ્રેસ, ડેટ ઓફ બર્થ, જેન્ડર વગેરે પણ અપડેટ કરી શકે છે. આ બધુ તમે તમારા ઘેર બેઠા બેઠા જ કરી શકો છો. શરત એટલી જ છે કે આધારમાં તમારો મોબાઈલ નંબર રજિસ્ટર્ડ હોવો જોઈએ. અપડેશન માટે અમે તમને પૂરી પ્રક્રિયા જણાવી રહ્યા છીએ. આવો જીણી કેવી રીતે ઘેર બેઠા આધારમાં બધુ અપડેટ કરી શકાય છે. આ રીતે Aadhaar Cardમાં અપડે કરો - આધાર કાર્ડમાં અપડેશન માટે સૌથી પહેલા તેની સત્તાવાર વેબસાઈટ uidai.gov.in જાવ. - અહીં તમારે MY Aadhaarના નામના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે. - ત્યાર બાદ Update Your Aadhaar માં જઈને Update your Demographics Data Online કોલમ પર ક્લિક કરો. - જેવા જ તમે અહીં ક્લિક કરશો કે તમે UIDAIની સેલ્ફ સર્વિસ અપડેટ પોર્ટલની સત્તાવાર વેબસાઈટ ssup.uidai.gov.in પર રીડાયરેક્ટર થઈ જશો. - આટલું કર્યા બાદ તમારે તમારો 12 ડિજિટનો આધાર નંબર નાખીને લોગ ઇન કરવાનું રહેશે. - અહીં આપવામાં આવેલ કેપ્ચા કોડ એન્ટર કરીને Send OTP પર ક્લિક કરવાનું રહેશે. - ત્યાર બાદ તમારો રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર એક OTP આવશે. - OTP નાંખ્યા બાદ હવે તમારી સામે એક નવું પેજ ખુલી જશે. અહીં તમારે તમારું સરનામું, ડેટ ઓફ બર્થ, નામ અને ડેન્જર સહિત અનેક પર્સનલ વિગતો ભરવાની રહેશે. - આટલું કર્યા બાદ હવે એ સેક્શનને સિલેક્ટ કરો જેમાં તમારે અપડેટ કરવાનું છે. જેમ કે તમારી ડેટ ઓફ બર્થ અપડેટ કરવાની છે તો અપડેટ DoB પર ક્લિક કરો. - અહીં ખાસ વાત એ છે કે જો જો તમે તમારી જન્મતારીખ અપડેટ કરો છો તો તમારી પાસે સાચી ડેટ ઓફ બર્થવાળું આઈડી પ્રૂફ હોવું જરૂરી છે. - તમામ વિગતો ભર્યા બાદ તમારા રજિસ્ટર્ડ નંબર પર OTP આવશે. તેને ભરીને તમારે સેવ ચેન્જ પર ક્લિક કરવાનું રહેશે. હવે તમારી જન્મ તારીખ અપડેટ થઈ જશે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત: સૂર્યકુમાર યાદવ કેપ્ટન, અક્ષર ઉપ-કેપ્ટન; ગિલ બહાર, આ ધાકડ ખેલાડીની થઈ એન્ટ્રી

Weather forecast: રાજ્યમાં હાડ થીજાવતી ઠંડી, સાથે માવઠાની આગાહી, અંબાલાલ પટેલે આપી ચેતવણી

 Bangladesh Violence: બાંગ્લાદેશમાં હિન્દુ યુવકની મોબ લિંચિંગ 7 અરેસ્ટ, જાણો અપડેટ્સ

સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત

વિડિઓઝ

Mahisagar Jaundice outbreak: મહીસાગરના બાલાસિનોરમાં કમળાનો હાહાકાર, 18 દિવસમાં 243 કેસ
RRP Semiconductor Ltd : RRP સેમીકંડક્ટરની તેજી પર સવાલો, 20 મહિનામાં 55 હજાર ટકા રિટર્ન
Surat News: સુરતના માંડવીમાં ધર્માંતરણના કેસમાં વધુ બે આરોપીની ધરપકડ
Surendranagar news : સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ
Bharuch Earthquake: ભરૂચ જિલ્લામાં 2.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ડરનો માહોલ છવાયો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત: સૂર્યકુમાર યાદવ કેપ્ટન, અક્ષર ઉપ-કેપ્ટન; ગિલ બહાર, આ ધાકડ ખેલાડીની થઈ એન્ટ્રી
T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત: સૂર્યકુમાર યાદવ કેપ્ટન, અક્ષર ઉપ-કેપ્ટન; ગિલ બહાર, આ ધાકડ ખેલાડીની થઈ એન્ટ્રી
Weather forecast: રાજ્યમાં હાડ થીજાવતી ઠંડી, સાથે માવઠાની આગાહી, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Weather forecast: રાજ્યમાં હાડ થીજાવતી ઠંડી, સાથે માવઠાની આગાહી, અંબાલાલ પટેલે આપી ચેતવણી
 Bangladesh Violence: બાંગ્લાદેશમાં હિન્દુ યુવકની મોબ લિંચિંગ 7 અરેસ્ટ, જાણો અપડેટ્સ
 Bangladesh Violence: બાંગ્લાદેશમાં હિન્દુ યુવકની મોબ લિંચિંગ 7 અરેસ્ટ, જાણો અપડેટ્સ
સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
Bangladesh Violence: બાંગ્લાદેશમાં મીડિયા ઓફિસો આગના હવાલે,27 વર્ષમાં પહેલીવાર આલો અખબારનું પ્રકાશન રહ્યું બંધ

Epstein Files Release: આખરે કેટલી સંપત્તિનો માલિક હતો જેફરી એપ્સટિન? જેમની ફાઈલોએ અમેરિકાને હચમચાવી નાખ્યું

Earthquake: ભરૂચમાં ધરતીકંપ, પરોઢિયે પાંચ વાગે 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવતા દોડધામ

આજે T20 વર્લ્ડ કપ માટે થશે ટીમ ઈન્ડિયાની જાહેરાત, કયા 5 મુદ્દાઓ પર રહેશે બધાની નજર?

Embed widget