શોધખોળ કરો

NRCની સ્થિતિથી આસામના તમામ વર્ગ નારાજ, વાસ્તવિક નાગરિકોના અધિકારોની સુરક્ષા થાયઃ કોગ્રેસ

બેઠક બાદ પાર્ટીના વરિષ્ઠ નેતા અધીર રંજન ચૌધરીએ કહ્યું કે, દેશના વાસ્તવિક નાગરિકોના હિતોની સુરક્ષા થવી જોઇએ.

નવી દિલ્હીઃ આસામમાં નેશનલ રજીસ્ટર ઓફ સીટીઝનની અંતિમ યાદી આવ્યા બાદ કોગ્રેસે કહ્યુ હતું કે, એનઆરસીની હાલની સ્થિતિથી રાજ્યનો તમામ વર્ગ નારાજ છે અને દેશના વાસ્તવિક નાગરિકોના હિતોની સુરક્ષા સુનિશ્વિત કરવી જોઇએ. એનઆરસીની અંતિમ યાદીમાં આવ્યા બાદ પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીના નિવાસસ્થાન પર આ મુદ્દાને લઇને બેઠક થઇ હતી જેમાં પશ્વિમ બંગાળ અને પૂર્વોત્તર સાથે સંબંધ રાખતા વરિષ્ઠ નેતા સામેલ થયા હતા. બેઠક બાદ પાર્ટીના વરિષ્ઠ નેતા અધીર રંજન ચૌધરીએ કહ્યું કે, દેશના વાસ્તવિક નાગરિકોના હિતોની સુરક્ષા થવી જોઇએ. લોકસભામાં પાર્ટીના નેતા ચૌધરીએ કહ્યુ કે, દેશના વાસ્તવિક નાગરિકોના હિતોની સુરક્ષા થવી જોઇએ અને તેમને એનઆરસીમાં સામેલ કરવા જોઇએ. આસામથી કોગ્રેસના લોકસભાના સભ્ય ગૌરવ ગોગોઇએ કહ્યું કે, આસામના તમામ વર્ગ એનઆરસીની સ્થિતિથી નારાજ છે. બીજેપીના મંત્રી ફરિયાદ કરી રહ્યા છે. બેદરકારીને કારણે અને વાસ્તવિક નાગરિકોએ પણ કોર્ટનો સામનો કરવો પડશે. કોગ્રેસ તમામની મદદ કરશે. રાજનીતિથી ઉપર દેશ અમારુ લક્ષ્ય છે. પાર્ટીના વરિષ્ઠ નેતા મુકુલ સંગનાએ કહ્યું કે, તમે બધા જાણો છો કે એનઆરસી આસામ કરાર હેઠળ કરવામાં આવી રહેલું કામ છે. અમારી પાર્ટીનું વલણ એકદમ સ્પષ્ટ છે કે વાસ્તવિક ભારતીય નાગરિકોના હિતોની સુરક્ષા થવી જોઇએ. નોંધનીય છે કે આસામમા એનઆરસીની અંતિમ યાદી ઓનલાઇન જાહેર કરવામાં આવી છે. જેમાં લગભગ 19.07 લાખ લોકોને બહાર કરી દેવામાં આવ્યા છે. એનઆરસીની અંતિમ યાદીમાં 3.11 કરોડ લોકોને સામેલ કરવામાં આવ્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ex-Agniveer: CAPF અને આસામ રાઈફલ્સની ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને મળશે 50 ટકા અનામત
Ex-Agniveer: CAPF અને આસામ રાઈફલ્સની ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને મળશે 50 ટકા અનામત
'મોત થશે તો સરકાર પર દબાણ વધશે', દિલ્હીમાં પ્રદર્શન અને હિંસા સંબંધિત વોટ્સએપ ચેટ લીક
'મોત થશે તો સરકાર પર દબાણ વધશે', દિલ્હીમાં પ્રદર્શન અને હિંસા સંબંધિત વોટ્સએપ ચેટ લીક
સિક્કિમ ટનલ દુર્ઘટનામાં 20ના મોત, હજુ પણ ફસાયેલા છે પાંચથી વધુ શ્રમિકો
સિક્કિમ ટનલ દુર્ઘટનામાં 20ના મોત, હજુ પણ ફસાયેલા છે પાંચથી વધુ શ્રમિકો
Sonam Wangchuk: ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં વાંગચુકને મળ્યા મંત્રી જેપી નડ્ડા અને જિતેન્દ્ર સિંહ
Sonam Wangchuk: ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં વાંગચુકને મળ્યા મંત્રી જેપી નડ્ડા અને જિતેન્દ્ર સિંહ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બાબુઓના બહાના
Hun To Bolish : હું તો બોલીશ : 2-4 ઈંચમાં બેહાલ સુરત
Ahmedabad News: અમદાવાદના ચાંગોદરમાં ગેરકાયદે ફટાકડાના ગોડાઉનનો પર્દાફાશ
Ambalal Patel Rain Forecast: 48 કલાક આ વિસ્તારોમાં ભારે વરસાદ પડશે: અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain Forecast: આજથી બે દિવસ મેઘરાજા બોલાવશે ધબધબાટી: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, ટ્રેન-બસ સેવા ખોરવાઈ; 463 રસ્તાઓ બંધ
Gujarat Rain: દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, ટ્રેન-બસ સેવા ખોરવાઈ; 463 રસ્તાઓ બંધ
ગુજરાતમાં મેઘમહેર 24 કલાકમાં 173 તાલુકામાં વરસ્યો, કપરાડામાં સૌથી વધુ 15 ઇંચ વરસાદ, જનજીવન પ્રભાવિત
ગુજરાતમાં મેઘમહેર 24 કલાકમાં 173 તાલુકામાં વરસ્યો, કપરાડામાં સૌથી વધુ 15 ઇંચ વરસાદ, જનજીવન પ્રભાવિત
Navsari Rain: નવસારી- વલસાડમાં ભારે વરસાદ, ઘરો અને દુકાનોમાં પાણી ફરી વળતા નુકસાન
Navsari Rain: નવસારી- વલસાડમાં ભારે વરસાદ, ઘરો અને દુકાનોમાં પાણી ફરી વળતા નુકસાન
South Gujarat: ભારે વરસાદથી વલસાડ-નવસારીમાં જળબંબાકાર, આજે સ્કૂલો, કોલેજોમાં રજા
South Gujarat: ભારે વરસાદથી વલસાડ-નવસારીમાં જળબંબાકાર, આજે સ્કૂલો, કોલેજોમાં રજા
Gujarat Rain Forecast : આજે આ 2 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, રેડ એલર્ટ જાહેર
Gujarat Rain Forecast : આજે આ 2 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, રેડ એલર્ટ જાહેર
'મોત થશે તો સરકાર પર દબાણ વધશે', દિલ્હીમાં પ્રદર્શન અને હિંસા સંબંધિત વોટ્સએપ ચેટ લીક
'મોત થશે તો સરકાર પર દબાણ વધશે', દિલ્હીમાં પ્રદર્શન અને હિંસા સંબંધિત વોટ્સએપ ચેટ લીક
8th Pay Commissionમાં શું તમારો પગાર પણ ડબલ થઈ જશે? જાણો લાભાર્થીઓની સંપૂર્ણ યાદી

Embed widget