શોધખોળ કરો

સ્વતંત્રતા દિવસને લઈ આ રાજ્યએ લોકડાઉનમાં આપી છૂટ, જાણો વિગતે

ઓડિશા સરકારના નવા નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે, ગંજામ, ખુર્દા, ગજપતિ કટક અને રાઉરકેલા જિલ્લામાં લોકો સ્વતંત્રતા દિવસ પર સવારે 11 વાગ્યા સુધી રાષ્ટ્રીય ધ્વજ ફરકાવી શકશે.

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના વધી રહેલા કહેરને લઈ અમુક રાજ્યોમાં 31 ઓગસ્ટ સુધી લોકડાઉન લાદવામાં આવ્યું છે, જ્યારે ઘણા રાજ્યોએ વીકલી લોકડાઉન નાંખ્યું છે. આ દરમિયાન ઓડિશા સરકારે ચાર જિલ્લામાં 15 ઓગસ્ટને લઈ વીકલી લોકડાઉનમાં થોડી છૂટ આપી હતી. ન્યૂઝ એજન્સી ANI મુજબ, ઓડિશા સરકારના નવા નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે, ગંજામ, ખુર્દા, ગજપતિ કટક અને રાઉરકેલા જિલ્લામાં લોકો સ્વતંત્રતા દિવસ પર સવારે 11 વાગ્યા સુધી રાષ્ટ્રીય ધ્વજ ફરકાવી શકશે. સરકારે 31 જુલાઈએ નોટિફિકેશન બહાર પાડીને કોરોના વાયરસના સંક્રમણને રોકવા રાજ્યમાં શનિવાર અને રવિવાર લોકડાઉનની જાહેરાત કરી હતી.
આ વખતે 15 ઓગસ્ટ શનિવારના રોજ આવે છે. તેથી સરકારે લોકોને શરત સાથે રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવાની મંજૂરી આપી છે. જે મુજબ એક સ્થાન પર 10થી વધારે લોકો ભેગા ન થવા જોઈએ. આ ઉપરાંત સામાજિક અંતર, માસ્ક, સ્વચ્છતા જેવા માપદંડોનું પણ પાલન કરવું પડશે.
H-1B વીઝા ધારકો માટે ખુશખબર, અમેરિકાએ શરતો સાથે પાછા ફરવાની આપી મંજૂરી, જાણો વિગતે Weather Updates: હવામાન વિભાગે આજે ગુજરાત સહિત કયા કયા રાજ્યોમાં કરી છે ભારે વરસાદની આગાહી, જાણો વિગતે
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કેરળ ઓપિનિયન પોલ: 140 બેઠકો માટે ડાબેરીઓ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર, જાણો કોણ મારશે બાજી?
કેરળ ઓપિનિયન પોલ: 140 બેઠકો માટે ડાબેરીઓ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર, જાણો કોણ મારશે બાજી?
તમિલનાડુ ઓપિનિયન પોલ: 234 બેઠકોની રેસમાં મોટો ઉલટફેર! ભાજપ ગઠબંધન આગળ, સત્તાધારી DMK પાછળ
તમિલનાડુ ઓપિનિયન પોલ: 234 બેઠકોની રેસમાં મોટો ઉલટફેર! ભાજપ ગઠબંધન આગળ, સત્તાધારી DMK પાછળ
આસામ ઓપિનિયન પોલ: ભાજપ ગઠબંધનને 98 બેઠકો સુધી મળવાનો અંદાજ, વિપક્ષ માત્ર 28 માં સમેટાઈ શકે
આસામ ઓપિનિયન પોલ: ભાજપ ગઠબંધનને 98 બેઠકો સુધી મળવાનો અંદાજ, વિપક્ષ માત્ર 28 માં સમેટાઈ શકે
પશ્ચિમ બંગાળમાં ફરી 'ખેલા હોબે'? ઓપિનિયન પોલમાં મમતા દીદીની લીડ, જાણો ભાજપના ફાળે કેટલી આવશે
પશ્ચિમ બંગાળમાં ફરી 'ખેલા હોબે'? ઓપિનિયન પોલમાં મમતા દીદીની લીડ, જાણો ભાજપના ફાળે કેટલી આવશે

વિડિઓઝ

LPG shortage crisis: રાજ્યમાં ગેસની અછતને જોતા છારોડી SGVP એ પૂરું પાડ્યું આગોતરા આયોજનનું ઉદાહરણ
MLA Mukesh Patel: ગેસની કાળાબજારી કરતા લોકોને ધારાસભ્ય મુકેશ પટેલની ચેતવણી
US Visa Fraud Case : USની નાગરિકતા માટે લૂંટનું નાટક રચનાર 11 ગુજરાતીની ધરપકડ
C R Patil Birthday: કેન્દ્રીય જળશક્તિમંત્રી સી.આર.પાટીલના જન્મદિવસ નિમિત્તે સુરતમાં અનેક કાર્યક્રમો
Sthanik Swaraj Election: સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીને લઈને મોટા સમાચાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
5 રાજ્યોની ચૂંટણીની તારીખો જાહેર: આસામ, કેરળ અને પુડુચેરીમાં 9 એપ્રિલે તો બંગાળમાં 23 અને 29 એપ્રિલે મતદાન
5 રાજ્યોની ચૂંટણીની તારીખો જાહેર: આસામ, કેરળ અને પુડુચેરીમાં 9 એપ્રિલે તો બંગાળમાં 23 અને 29 એપ્રિલે મતદાન
ગુજરાતમાં પેટાચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ઉમરેઠ બેઠક પર 23 એપ્રિલે થશે મતદાન, 4 મેના રોજ આવશે પરિણામ
ગુજરાતમાં પેટાચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ઉમરેઠ બેઠક પર 23 એપ્રિલે થશે મતદાન, 4 મેના રોજ આવશે પરિણામ
ગોપાલ ઇટાલિયાની હાજરીમાં AAP સમર્થકે કોંગ્રેસના MLA કિરીટ પટેલને કહ્યું, 'ફાવતું ન હોય તો અમારી પાર્ટીમાં આવી જાવ!'
ગોપાલ ઇટાલિયાની હાજરીમાં AAP સમર્થકે કોંગ્રેસના MLA કિરીટ પટેલને કહ્યું, 'ફાવતું ન હોય તો અમારી પાર્ટીમાં આવી જાવ!'
અમરેલીમાં ફરી કૌભાંડ: ઈંગોરાળામાંથી ઝડપાયું 220 લીટર નકલી દૂધ, ફૂડ વિભાગ અને પોલીસના સપાટાથી ભેળસેળિયાઓમાં ફફડાટ
અમરેલીમાં ફરી કૌભાંડ: ઈંગોરાળામાંથી ઝડપાયું 220 લીટર નકલી દૂધ, ફૂડ વિભાગ અને પોલીસના સપાટાથી ભેળસેળિયાઓમાં ફફડાટ
Israel-US Iran War:: ઇરાન સાથેના યુદ્ધ વચ્ચે આ દેશે અમેરિકાને આપ્યો ઝટકો, US આર્મી માટે બંધ કર્યું એરસ્પેસ
Israel-US Iran War:: ઇરાન સાથેના યુદ્ધ વચ્ચે આ દેશે અમેરિકાને આપ્યો ઝટકો, US આર્મી માટે બંધ કર્યું એરસ્પેસ
Nepal: ભારતીય શ્રદ્ધાળુઓથી ભરેલી બસ ખાઈમાં ખાબકી, 7 લોકોના કરૂણ મોત
Nepal: ભારતીય શ્રદ્ધાળુઓથી ભરેલી બસ ખાઈમાં ખાબકી, 7 લોકોના કરૂણ મોત
Surat: ઉમરપાડામાં 14 વર્ષીય સગીરા પર સામૂહિક દુષ્કર્મ, એક સગીર સહિત 4 નરાધમો ઝડપાયા
Surat: ઉમરપાડામાં 14 વર્ષીય સગીરા પર સામૂહિક દુષ્કર્મ, એક સગીર સહિત 4 નરાધમો ઝડપાયા
અમેરિકાની નાગરિકતા મેળવવા માટે ફેક લૂંટ ચલાવનાર 11 ગુજરાતીની ધરપકડ, જાણો શું છે ઘટના
અમેરિકાની નાગરિકતા મેળવવા માટે ફેક લૂંટ ચલાવનાર 11 ગુજરાતીની ધરપકડ, જાણો શું છે ઘટના
Embed widget