શોધખોળ કરો

યાસીન મલિકની સજા પર ઇસ્લામિક સહયોગ સંગઠને ઉઠાવ્યા સવાલ, ભારતે આપ્યો સણસણતો જવાબ

MEA on OIC-IPHRC Comment: ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોઓપરેશન દ્વારા યાસીન મલિકને લઈનેઆપવામાં આવેલા નિવેદન સામે વિદેશ મંત્રાલયે સખત વાંધો વ્યક્ત કર્યો છે.

DELHI : યાસીન મલિકની સજા પર સવાલ ઉઠાવનાર ઇસ્લામિક સહયોગ સંગઠનને  ભારતે સણસણતો જવાબ આપ્યો છે. ભારતે શુક્રવારે સ્પષ્ટપણે કહ્યું કે યાસીન મલિક કેસમાં ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોઓપરેશન (OIC)ના નિર્ણયની ટીકા કરતી ટિપ્પણી અસ્વીકાર્ય છે. વિદેશ મંત્રાલય (MEA) એ એક નિવેદન જાહેર કરીને કહ્યું કે OIC ના સ્વતંત્ર સ્થાયી માનવાધિકાર આયોગ (IPHRC) એ યાસીન મલિકની આતંકવાદી ગતિવિધિઓ માટે પોતાનું સમર્થન વ્યક્ત કર્યું છે. યાસીન મલિકને આનાટકવાદી ગતિવિધિઓના  સંદર્ભમાં જ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.

આતંકવાદને યોગ્ય ન ઠેરવો : ભારત સરકાર 
વિદેશ મંત્રાલયે એક નિવેદન દ્વારા કહ્યું કે વિશ્વ આતંકવાદ પર ઝીરો ટોલરન્સ ઇચ્છે છે અને અમે OICને વિનંતી કરીએ છીએ કે આ બાબતને કોઈપણ રીતે યોગ્ય  ઠેરવવામાં ન આવે. વિદેશ મંત્રાલયે કહ્યું છે કે ભારતે OIC-IPHRCની આજની ટિપ્પણીને નકારી કાઢી છે, જેમાં યાસીન મલિક કેસમાં નિર્ણયની ટીકા કરવામાં આવી હતી.
ભારતે કહ્યું કે ઇસ્લામિક હ્યોગ સંગઠન આતંકવાદનું સમર્થન ન કરે. 

OICની  વિંગે આ વાત કહી
ઇસ્લામિક જૂથની માનવાધિકાર પાંખે યાસીન મલિકને  દોષિત ઠરાવની નિંદા કરી હતી અને કહ્યું હતું કે તે વ્યવસ્થિત ભારતીય પૂર્વગ્રહ અને કાશ્મીરી મુસ્લિમો પરની  સતાવણીને પ્રતિબિંબિત કરે છે. OIC-IPHRCએ  યાસીન મલિકને કાશ્મીરી રાજકારણી ગણાવ્યો હતો અને તેના પર લેવાયેલી કાર્યવાહીને  ખોટી ગણાવી  હતી.

ભારત પર આરોપ લગાવતા, OIC એ તો ત્યાં સુધી કહ્યું હતું કે નિર્દોષ કાશ્મીરીઓ વિરુદ્ધ માનવાધિકાર ઉલ્લંઘનના આવા કૃત્યોનો હેતુ કાશ્મીરીઓને તેમના કાયદેસર અધિકારોથી વંચિત રાખવાનો છે. તે માત્ર ભારતીય ન્યાયની મજાક નથી, પરંતુ લોકશાહીના દાવાઓને પણ છતી કરે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આજનું હવામાન: 5 કલાકની અંદર 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન
આજનું હવામાન: 5 કલાકની અંદર 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
આનંદીબેન પટેલે યુપીમાં સરકારી હોસ્ટેલોમાં ભોજનની ગુણવત્તાની ખોલી પોલ, કહ્યું - 'ગુજરાતમાં પણ ટેસ્ટિંગ પહેલા જ સેમ્પલ બદલાઈ જતાં'
આનંદીબેન પટેલે યુપીમાં સરકારી હોસ્ટેલોમાં ભોજનની ગુણવત્તાની ખોલી પોલ, કહ્યું - 'ગુજરાતમાં પણ ટેસ્ટિંગ પહેલા જ સેમ્પલ બદલાઈ જતાં'
Train News: 3 AC, સ્લીપર કે ચેર કાર? ટ્રેનમાં લાંબી મુસાફરી માટે ક્યો વિકલ્પ છે બેસ્ટ?
Train News: 3 AC, સ્લીપર કે ચેર કાર? ટ્રેનમાં લાંબી મુસાફરી માટે ક્યો વિકલ્પ છે બેસ્ટ?

વિડિઓઝ

Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?
Hun To Bolish : હું તો બોલીશ : ખાદ્ય પદાર્થના સેમ્પલમાં ખેલ ?
Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી
આજનું હવામાન: 5 કલાકની અંદર 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન
આજનું હવામાન: 5 કલાકની અંદર 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો
27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો
TET-1 પાસ ઉમેદવારો માટે મોટા સમાચાર! 10 હજાર વિદ્યાસહાયકોની ભરતીનો માર્ગ મોકળો
TET-1 પાસ ઉમેદવારો માટે મોટા સમાચાર! 10 હજાર વિદ્યાસહાયકોની ભરતીનો માર્ગ મોકળો
પોસ્ટ ઓફિસમાં 12 મહિનાની FD પર કેટલું મળે છે વ્યાજ, વરિષ્ઠ નાગરિકોને કેટલું મળશે વળતર?
પોસ્ટ ઓફિસમાં 12 મહિનાની FD પર કેટલું મળે છે વ્યાજ, વરિષ્ઠ નાગરિકોને કેટલું મળશે વળતર?
Embed widget