શોધખોળ કરો

ગૃહમંત્રી અમિત શાહે ‘એક દેશ-એક ભાષા’નો કર્યો ઉલ્લેખ, વિપક્ષે કર્યો વિરોધ

ગૃહમંત્રીએ કહ્યું કે, આજે દેશને એકસૂત્રથી કોઇ બાંધી શકે છે તો તે કોઇ ભાષા જ કરી શકે છે

નવી દિલ્હીઃ ગૃહમંત્રી અમિત શાહે હિંદી દિવસના અવસર પર આજે એક દેશ-એક ભાષાની વકીલાત કરી હતી જેને કારણે હિંદી પર ફરીથી ચર્ચા છેડાઇ હતી. અમિત શાહના આ નિવેદન પર અનેક વિપક્ષ નેતાઓએ વિરોધ કર્યો હતો. બંગાળથી લઇને દક્ષિણના રાજ્યોના વિપક્ષ નેતાઓએ તેને લઇને પ્રતિક્રિયા આપી હતી. અમિત શાહે કહ્યું કે, આખા દેશની એક ભાષા હોવી ખૂબ જરૂરી છે જે દુનિયામાં ભારતની ઓળખ બને. ગૃહમંત્રીએ કહ્યું કે, આજે દેશને એકસૂત્રથી કોઇ બાંધી શકે છે તો તે કોઇ ભાષા જ કરી શકે છે અને તે સૌથી વધુ બોલાતી હિંદી ભાષા જ છે. જોકે, એક ભાષાનો આ વિચાર AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસી, પશ્વિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જી, ડીએમકે ચીફ સ્ટાલીન સહિત અનેક નેતાઓને પસંદ આવ્યું નથી. ઓવૈસીએ ‘એક ભાષા’ની ડિબેટને હિંદુત્વ સાથે જોડીને સાંપ્રદાયિક રંગ આપવાનો પ્રયત્ન કર્યો. તેમણે ટ્વિટ કરી કહ્યું કે, હિંદી તમામ ભારતીયની માતૃભાષા નથી. શું તમે આ દેશને અનેક માતૃભાષાઓ હોવાની વિવિધતા અને ખૂબસુંદરતાની પ્રશંસા કરવાનો પ્રયત્ન કરશે. હૈદરાબાદના સાંસદ ઓવૈસીએ આગળ કહ્યું કે, કલમ 29 તમામ ભારતીયને પોતાની અલગ ભાષા અને કલ્ચરનો અધિકાર આપે છે. ઓવૈસીએ ભાજપ પર નિશાન સાધતા કહ્યું કે, ભારત દેશ હિંદી, હિંદુ, હિંદુત્વ પણ મોટો છે. પશ્વિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે, હિંદી દિવસની શુભકામના. આપણે તમામ ભાષાઓ અને સંસ્કૃતિઓનું સમાન રીતે સન્માન કરવુ જોઇએ. આપણે અનેક ભાષાઓ શીખવી જોઇએ પરંતુ આપણે આપણી માતૃભાષાને ક્યારેય ભૂલવી જોઇએ નહીં.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કલમ 498A માત્ર લગ્ન પૂરતી સીમિત નથી, લિવ-ઇન પાર્ટનર્સને પણ મળશે પત્ની સમાન અધિકાર: સુપ્રીમ કોર્ટ
કલમ 498A માત્ર લગ્ન પૂરતી સીમિત નથી, લિવ-ઇન પાર્ટનર્સને પણ મળશે પત્ની સમાન અધિકાર: સુપ્રીમ કોર્ટ
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
8મું પગાર પંચ: 3%, 5% અને 6% વધારા સાથે 5 વર્ષમાં કેટલો વધશે બેઝિક પગાર? જાણો Level 1 થી 3 ની ગણતરી
8મું પગાર પંચ: 3%, 5% અને 6% વધારા સાથે 5 વર્ષમાં કેટલો વધશે બેઝિક પગાર? જાણો Level 1 થી 3 ની ગણતરી
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખાડે ગઈ એસ.ટી. ?
Hun To Bolish : હું તો બોલીશ : ઘી, દૂધ અને દારૂ ડુપ્લીકેટ
Ambalal Patel Rain Forecast: 8 ઓગસ્ટથી વરસાદનો વધુ એક રાઉન્ડ: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Gandhinagar news: રાજ્યના શિક્ષણ વિભાગનો શિક્ષકોના હિતમાં મહત્વનો નિર્ણય
Gujarat Rain Forecast: ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, ક્યાં ક્યાં પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 
બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
Embed widget