શોધખોળ કરો

જમ્મુ-કાશ્મીરઃ બારામૂલા હુમલામાં સામેલ આતંકીને સુરક્ષાદળોએ માર્યો ઠાર, સવારે ત્રણ જવાન થયા હતા શહીદ

જમ્મુ-કાશ્મીરના IG વિજય કુમારે આની પુષ્ટિ કરી છે. તેમને જણાવ્યુ કે, હાલ સર્ચ ઓપરેશન ચાલુ છે. આતંકીનો મૃતદેહને લઇ લેવાયો છે, અને તેની પાસેથી એકે 47 પણ મળી છે

શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના બારામૂલા જિલ્લામાં આતંકી હુમલામાં સામેલ એક આંતકીને સુરક્ષાદળોએ ઠાર માર્યો છે. જમ્મુ-કાશ્મીરના IG વિજય કુમારે આની પુષ્ટિ કરી છે. તેમને જણાવ્યુ કે, હાલ સર્ચ ઓપરેશન ચાલુ છે. આતંકીનો મૃતદેહને લઇ લેવાયો છે, અને તેની પાસેથી એકે 47 પણ મળી છે. ઉલ્લેખનીય છે કે આજે સવારે આતંકીઓએ ઉત્તરીય કાશ્મીરના બારામૂલા જિલ્લાના ક્રેરી વિસ્તારમાં એક નાકા પર સુરક્ષા દળોની એક ટુકડી પર હુમલો કરી દીધો હતો. આ હુમલામાં એક સીનિયર પોલીસ ઓફિસર (SPO) અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) ના બે જવાનો સહિત કુલ ત્રણ સુરક્ષાકર્મીઓ શહીદ થઇ ગયા છે. હાલ આતંકીઓને પકડવા માટે વિસ્તારની ઘેરાબંદી કરી દેવામાં આવી છે, અને સર્ચ ઓપરેશન ચાલુ છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા 14 ઓગસ્ટે આતંકીઓએ નૌગામ વિસ્તારમાં પોલીસ પાર્ટી ર હુમલો કરી દીધો હતો, જેમાં બે પોલીસકર્મી શહીદ થયા હતા. વળી 12 ઓગસ્ટે પુલવામામાં સુરક્ષાદળોએ એક આતંકીને ઠાર માર્યો હતો. માર્યા ગયેલા આતંકીની ઓળખાણ હિઝબૂલ મુઝાહિદ્દીનના ટૉપ કમાન્ડર આઝાદ લલહારી તરીકે થઇ હતી. આ અથડામણ દરમિયાન સેનાનો એક જવાન શહીદ થઇ ગયો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Passport New Rules: પાસપોર્ટ નાગરિકતાનો પુરાવો નથી! વિદેશ મંત્રાલયે નિયમો પર કરી મોટી સ્પષ્ટતા

કોલકાતાના તારાતલામાં વેરહાઉસની છત તૂટી પડી: 50થી 60 લોકો ફસાયા, 5ના મોતનો દાવો

Weather update: 19 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદ અને વાવાઝોડાનું એલર્ટ, IMD ની નવી ચેતવણી  

મુંબઈ લોકલ ટ્રેનમાં હડકંપ; ગેટ બંધ કરવા બાબતે વિવાદ થતાં વ્યક્તિની છરીના ઘા ઝીંકી હત્યા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : અંબાલાલ કાકા પર સવાલ કેમ?
Hun To Bolish : હું તો બોલીશ : મુંબઈ પહોંચ્યું ચોમાસું
Hun To Bolish : હું તો બોલીશ : ચક્રવ્યૂહમાં ચૈતર!
Ambalal Patel Prediction: અંબાલાલ પટેલે ખેડૂતોને આપ્યા રાહતના સમાચાર, વરસાદને લઈ શું કરી આગાહી?
AAP MLA Chaitar Vasava convicted : ચૈતર વસાવાને 7 વર્ષની જેલ, શું ધારાસભ્ય પદ પણ જશે?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કલોલ-મહેસાણા હાઈવે પર ટ્રાફિકજામ: 45 મિનિટ ફસાયા બાદ નીતિન પટેલ બગડ્યા, પોલીસને ખખડાવી

ગુજરાતમાં સત્તાવાર ચોમાસું બેસી ગયું: આજે 7 જિલ્લામાં યલો એલર્ટ, 2-3 દિવસમાં જમાવટ

પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટશે! ક્રૂડ ઓઇલ $120થી ઘટી $76 થયું, જાણો ક્યારે સસ્તું થશે તેલ

Gujarat Rain Update: ગુજરાત માટે આગામી 3 કલાક ભારે, 14 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

27 જુલાઈ 2026ના રોજ શનિ થશે વક્રી: આ 3 રાશિઓ પર થશે જબરદસ્ત ધનવર્ષા, જાણો તમારું ભાગ્ય
27 જુલાઈ 2026ના રોજ શનિ થશે વક્રી: આ 3 રાશિઓ પર થશે જબરદસ્ત ધનવર્ષા, જાણો તમારું ભાગ્ય
Passport New Rules: પાસપોર્ટ નાગરિકતાનો પુરાવો નથી! વિદેશ મંત્રાલયે નિયમો પર કરી મોટી સ્પષ્ટતા
Passport New Rules: પાસપોર્ટ નાગરિકતાનો પુરાવો નથી! વિદેશ મંત્રાલયે નિયમો પર કરી મોટી સ્પષ્ટતા
કોલકાતાના તારાતલામાં વેરહાઉસની છત તૂટી પડી: 50થી 60 લોકો ફસાયા, 5ના મોતનો દાવો
કોલકાતાના તારાતલામાં વેરહાઉસની છત તૂટી પડી: 50થી 60 લોકો ફસાયા, 5ના મોતનો દાવો
અંબાલાલ પટેલની મોટી આગાહી, 29 જૂનથી આ તારીખ સુધી રાજ્યમાં ભારે વરસાદની ચેતવણી

Embed widget