શોધખોળ કરો

LoC પર હલચલ, છમ્બ સેક્ટરની પાસે ટેંકોની સાથે જોવા મળી PAK આર્ટિલરીની 2 રેજીમેંટ

નવી દિલ્લી: પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં ભારતની સર્જિકલ સ્ટ્રાઈક કર્યા બાદ સરહદ પાર (એલઓસી) પાકિસ્તાની સેના અને આતંકવાદીઓની ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે. ઈંટેલીજેંસ રિપોર્ટથી જાણવા મળ્યું છે કે છમ્બ સેક્ટરની પાસે ટેંકોની સાથે પાકિસ્તાની આર્ટલરી (તોપખાનોં)ની બે રેંજીમેંટ જોવા મળી હતી. ગુપ્ત રિપોર્ટ પ્રમાણે, છમ્બ સેક્ટરમાં પાક આર્ટલરી અને ટેંકોની સાથે પાકિસ્તાની કમાંડો પણ જોવા મળ્યા હતા. આ કમાંડો પાકિસ્તાન સેનાની ઈંફેંટ્રી યૂનિટના હોવાનું જાણવા મળી રહ્યું છે. ઈંટેલીજેંસ સૂત્રોએ જણાવ્યું કે છમ્બ સેક્ટરમાં આ કમાંડોની સાથે એક બટાલિયન કમાંડિંગ ઓફિસર પણ જોવા મળ્યો હતો. છમ્બ અને તેની આસપાસનો વિસ્તાર ભારત અને પાકિસ્તાન બન્ને માટે વ્યૂહાત્મક રીતે પણ મહત્વ ધરાવે છે. હાજી પીરમાં ત્રણ રીતે ભારતીય સેનાની મજબૂત પકડ છે. ભારતીય સૈના છમ્બ સેક્ટરમાં પણ પાકિસ્તાન તરફથી થઈ રહેલી કોઈપણ પ્રકારની ગતિવિધિ સામે મૂંહતોડ જવાબ આપવા તૈયાર છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

India Weather: કાલે દેશના આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાનની આગાહી 

આંદોલનનો મતલબ એ નથી કે Gen-Z 'રાષ્ટ્ર વિરોધી', વિદ્યાર્થીઓના પ્રદર્શન પર મોહન ભાગવતનું મોટું નિવેદન

NCR-Rain: દિલ્હીમાં ધોધમાર વરસાદ, સંગમ વિહાર-નજફગઢ સહિત વિસ્તારો પાણીમાં ગરકાવ, ટ્રાફિક જામથી વાહનચાલકો પરેશાન

Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી

વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો

Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  

Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
આંદોલનનો મતલબ એ નથી કે Gen-Z 'રાષ્ટ્ર વિરોધી', વિદ્યાર્થીઓના પ્રદર્શન પર મોહન ભાગવતનું મોટું નિવેદન
આંદોલનનો મતલબ એ નથી કે Gen-Z 'રાષ્ટ્ર વિરોધી', વિદ્યાર્થીઓના પ્રદર્શન પર મોહન ભાગવતનું મોટું નિવેદન
રાજ્યના શિક્ષકો માટે મોટા સમાચાર, પેન્શન-પગાર અને રજાના પ્રશ્નો ઉકેલવા ‘સેવા સમાધાન પોર્ટલ’ લોન્ચ

Embed widget