શોધખોળ કરો

Exclusive: પાકિસ્તાનના નવા ષડયંત્રનો ખુલાસો, આતંકીઓના હિટલિસ્ટમાં PM મોદી અને કોહલીનું નામ

ઓલ ઇન્ડિયા લશ્કર-એ-તૈયબા નામથી આ સંગઠને એક હિટલિસ્ટ તૈયાર કર્યું છે જે NIAને મોકલવામાં આવ્યું છે.

નવી દિલ્હીઃ દેશભરમાં અનેક મોટી હસ્તીઓ પર આતંકી હુમલાની જાણકારી મળી છે. એબીપી ન્યૂઝને ગુપ્ત દસ્વાતેજથી મોટા આતંકી ષડયંત્રની જાણકારી મળી છે. આતંકીઓના નિશાના પર ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી અને પીએમ મોદીનું નામ છે. એબીપી ન્યૂઝને મળેલ દસ્તાવેજમાં ખુલાસો થયો છે કે, ઓલ ઇન્ડિયા લશ્કર-એ-તૈયબા નામના આતંકી સંગઠન દેશમાં મોટા આતંકી હુમલાનું ષડયંત્ર રચી રહ્યું છે. આ સંગંઠનના નિશાના પર પીએમ મોદી અને ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી ઉપરાંક અનેક મોટી હસ્તીઓના નામ છે. ઓલ ઇન્ડિયા લશ્કર-એ-તૈયબા નામથી આ સંગઠને એક હિટલિસ્ટ તૈયાર કર્યું છે જે NIAને મોકલવામાં આવ્યું છે. આ લિસ્ટમાં પીએમ મોદી, ગૃહમંત્રી અમિત શાહ, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ, સરસંઘ સંચાલક મોહન ભાગવત, રાષ્ટ્રપતિ કોવિંદ, ભાજપના કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડા, રક્ષા મંત્રી રાજનાથ સિંહ, જમ્મૂ કાશ્મીરના પૂર્વ ગવર્નર સત્યપાલ મલિક, ભાજપ મહાસચિવ રામ માધવ, નાણામંત્રી નિર્મલા સીતારમણ, ભાજપના વરિષ્ઠ નેતા લાલ કૃષ્ણ અડવાણી અને ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીનું નામ છે. આ લોકોને આ આતંકી સંગઠને હિટલિસ્ટમાં રાખ્યા છે. આ ખુલાસાથી સ્પષ્ટ છે કે આ પાકિસ્તાનની એક નાપાક ચાલ છે. જણાવીએ કે, કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવવાના મોદી સરકારના નિર્ણય બાદથી પાકિસ્તાન રઘવાયું થયું છે. તે સતત એવો પ્રયત્ન કરી રહ્યું છે કે ભારતમાં કેવી રીતે આતંકી હુમલો કરવામાં આવે. પહેલા જ આંતરરાષ્ટ્રીય સ્તર પર આતંકીને મદદગાર તરીકે ભોઠા પડ્યા બાદ પાકિસ્તાન હવે એવું નથી ઈચ્છતું કે કોઈપણ આતંકી સંગઠન સાથે તેનું નામ જોડાય. પાકિસ્તાન હવે મોટું ષડયંત્ર રચી રહ્યું છે. તેણે પોતાને ત્યાંથી આતંકી મોકલીને સંગઠને નવું નામ આપ્યું છે જેથી બાદમાં જ્યારે ઓલ ઇન્ડિયા લશ્કર-એ-તૈયબા આતંકી હુમલો કરે તો પાકિસ્તાન એ કહી શકે કે આતંકી હુમલો ભારતીય સંગઠન કરી રહ્યું છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ટેકનોલોજીથી રોકાશે પેપર લીક! PM મોદીએ આઈટી નિષ્ણાંત નંદન નીલેકણીને સોંપી મોટી જવાબદારી
ટેકનોલોજીથી રોકાશે પેપર લીક! PM મોદીએ આઈટી નિષ્ણાંત નંદન નીલેકણીને સોંપી મોટી જવાબદારી
આવતીકાલનું હવામાનઃ 10 રાજ્યોમાં તબાહી મચાવશે વરસાદ: 80 kmph ની ઝડપે ફૂંકાશે પવન, IMDનું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ 10 રાજ્યોમાં તબાહી મચાવશે વરસાદ: 80 kmph ની ઝડપે ફૂંકાશે પવન, IMDનું એલર્ટ
વિદ્યાર્થી આંદોલનના પહેલા દિવસે જ ધર્મેન્દ્ર પ્રધાને કરી હતી રાજીનામાની ઓફર: ભાજપ નેતાનો મોટો દાવો
વિદ્યાર્થી આંદોલનના પહેલા દિવસે જ ધર્મેન્દ્ર પ્રધાને કરી હતી રાજીનામાની ઓફર: ભાજપ નેતાનો મોટો દાવો
18 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 80 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી, જાણો વધુ અપડેટ્
18 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 80 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી, જાણો વધુ અપડેટ્

વિડિઓઝ

Rajkot Fraud Case: વિદેશ ટુરનું બુકિંગ કરતા પહેલા સાવધાન, રાજકોટમાં 50 લાખથી વધુની છેતરપિંડી
Gujarat Rain Forecast: રાજ્યમાં વરસાદના બીજા રાઉંડને લઈ હવામાન વિભાગની આગાહી
Ahmedabad Mayor: અમદાવાદના મેયર બન્યા લોકોના રોષનો ભોગ
Valsad Rescue : વલસાડમાં બાળકીનું દિલધડક રેસ્ક્યૂ , આબાદ બચાવ
Ahmedabad Water Logging : ઘરોમાં ઘૂસ્યા, પાણી વાત કરતાં કરતાં મહિલા રડી પડી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં ભારે વરસાદથી હજારો વીઘા ખેતરો બેટમાં ફેરવાયા, જાણો કયા જિલ્લામાં ખેડૂતોને થયું સૌથી વધુ નુકસાન
ગુજરાતમાં ભારે વરસાદથી હજારો વીઘા ખેતરો બેટમાં ફેરવાયા, જાણો કયા જિલ્લામાં ખેડૂતોને થયું સૌથી વધુ નુકસાન
ટેકનોલોજીથી રોકાશે પેપર લીક! PM મોદીએ આઈટી નિષ્ણાંત નંદન નીલેકણીને સોંપી મોટી જવાબદારી
ટેકનોલોજીથી રોકાશે પેપર લીક! PM મોદીએ આઈટી નિષ્ણાંત નંદન નીલેકણીને સોંપી મોટી જવાબદારી
મીરાબાઈ ચાનુએ રચ્યો ઈતિહાસ: 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને અપાવ્યો પહેલો ગોલ્ડ મેડલ
મીરાબાઈ ચાનુએ રચ્યો ઈતિહાસ: 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને અપાવ્યો પહેલો ગોલ્ડ મેડલ
પહેલા રન-આઉટ, હવે કેચ: ઈશાન કિશનનું ધ્યાન ક્યાં છે? 24 કલાકમાં કરી બીજી મોટી ભૂલ
પહેલા રન-આઉટ, હવે કેચ: ઈશાન કિશનનું ધ્યાન ક્યાં છે? 24 કલાકમાં કરી બીજી મોટી ભૂલ
ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ ક્યારથી? જાણો હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની મોટી આગાહી
ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ ક્યારથી? જાણો હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની મોટી આગાહી
આ તારીખથી વરસાદ ફરી ભુક્કા બોલાવશે! બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ સક્રિય થતાં ભારે આગાહી
આ તારીખથી વરસાદ ફરી ભુક્કા બોલાવશે! બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ સક્રિય થતાં ભારે આગાહી
Gujarat Rain: અંબાલાલ પટેલની આગાહી, બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતા પડશે ધોધમાર વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની આગાહી, બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતા પડશે ધોધમાર વરસાદ
T20I માં આવું કરનાર પ્રથમ ભારતીય ઓપનર બન્યો અભિષેક શર્મા, શાસ્ત્રી-માંકડની ક્લબમાં એન્ટ્રી!
T20I માં આવું કરનાર પ્રથમ ભારતીય ઓપનર બન્યો અભિષેક શર્મા, શાસ્ત્રી-માંકડની ક્લબમાં એન્ટ્રી!
Embed widget