શોધખોળ કરો
Advertisement
પાકિસ્તાનના કાવતરાં વધ્યા, હવે ઇન્ટરનેશનલ બોર્ડર પર તોડ્યુ સીઝફાયર
પાકિસ્તાનના કાવતરાનો ભારતીય સેના જડબાતોડ જવાબ આપી રહી છે. આ પહેલા સેનાએ બાલાકોટમાં બુધવારે પાકિસ્તાન તરફથી ફોડવામાં આવેલા જીવતા 9 મોર્ટારને નષ્ટ કર્યા હતા
નવી દિલ્હીઃ ચારેય બાજુથી પછડાટ ખાઘા બાદ પાકિસ્તાન હવે નવા કાવતરા કરી રહ્યુ છે. પાકિસ્તાને હવે ઇન્ટરનેશનલ બોર્ડર પર સીઝફાયરનું ઉલ્લંઘન કર્યુ છે. પાકિસ્તાની રેન્જર્સ તરફથી ભારતના કઠુઆ જિલ્લાના હીરાનગર સેક્ટરમાં ફાયરિંગ શરૂ કર્યુ છે.
જોકે, પાકિસ્તાનના કાવતરાનો ભારતીય સેના જડબાતોડ જવાબ આપી રહી છે. આ પહેલા સેનાએ બાલાકોટમાં બુધવારે પાકિસ્તાન તરફથી ફોડવામાં આવેલા જીવતા 9 મોર્ટારને નષ્ટ કર્યા હતા.
ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ બાલાકોટ સેક્ટરમાં પાકિસ્તાની સેનાએ સીઝફાયરનુ ઉલ્લંઘન કર્યુ હતુ. રવિવારે પાકિસ્તાની સેનાએ આખી રાત મોર્ટાર છોડ્યા હતા. સામે ભારતીય સૈનિકોએ પણ જવાબ આપ્યો હતો.
#WATCH Indian Army destroyed 9 live mortar shells of 120mm in Sandote, Basoni and Balakote village of Balakote sector in Mendhar sub-division of Poonch district, yesterday. #JammuAndKashmir pic.twitter.com/GDqVdJvR8J
— ANI (@ANI) September 19, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગાંધીનગર
ગુજરાત
અમદાવાદ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion