શોધખોળ કરો

દિલ્હીમાંથી આતંકી પકડાયો, AK-47 સહિત અનેક હથિયારો મળ્યા

પાકિસ્તાની આંતકી 6 ભારતીય પાસપોર્ટ સાથે ઘણા લાંબા સમયથી લક્ષ્મીનગર વિસ્તારમાં રહેતો હતો. આતંકી પાકિસ્તાનની નારોવાલનો રહેવાસી છે.

Pakistani Terrorist Arrest:  દેશની રાજધાની દિલ્હીમાંથી પાકિસ્તાની આતંકી પકડાયો છે. દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે લક્ષ્મી નગરના રમેશ પાર્તથી પાકિસ્તાની આતંકીને ઝડપી લીધો છે. આતંકી ભારતીય નાગરિકત્વના નકલી આઈડી સાથે રહેતો હતો. હાલ આ વિસ્તારમાં સર્ચ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.

આતંકી પાસેથી શું મળ્યું

પાકિસ્તાની આંતકી પાસેથી એકે-47 રાઇફલ, એક હાથગોળો, 50 રાઉન્ડ અને 2 અત્યાધુનિક પિસ્ટલ મળી આવી છે. આતંકીની રાત્રે સાડા નવ વાગે ધરપકડ કરવામાં આવી હતી. આતંકી પાકિસ્તાનની નારોવાલનો રહેવાસી છે.

આતંકી પાસેથી 6 ભારતીય પાસપોર્ટ પણ મળ્યા

મળતી જાણકારી પ્રમાણે, પાકિસ્તાની આંતકી 6 ભારતીય પાસપોર્ટ સાથે ઘણા લાંબા સમયથી લક્ષ્મીનગર વિસ્તારમાં રહેતો હતો. પોલીસે આતંકની ધરપકડ બાદ તેના નેટવર્ક અને સાથીઓની માહિતી એકત્ર કરવાનું શરૂ કર્યુ છે.

આતંકની ઓળખ મોહમ્મદ અસરફ તરીકે થઈ છે. ભારતીય ગુપ્તચર એજન્સીઓને જાણકારી મળી હતી કે દેશમાં તહેવારોની સિઝન દરમિયાન પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ મોટો હુમલો કરી શકે છે. જેને ધ્યાનમાં રાખીને રવિવારે રાજધાની દિલ્હીની સુરક્ષા વધારવામાં આવી હતી.

સેનાએ 5 જવાનોની શહીદીનો બદલો લીધો

જમ્મુ  કાશ્મીરમાં સુરક્ષા દળોએ આપણા પાંચ સૈનિકોની શહીદીનો બદલો લીધો છે. આજે અહીં શોપિયાંમાં એન્કાઉન્ટર દરમિયાન સુરક્ષાદળોએ ત્રણ આતંકીઓને ઠાર કર્યા છે. આમાંના એક આતંકવાદીની ઓળખ ગાંદરબલના મુખ્તાર શાહ તરીકે થઈ છે, જેણે બિહારનાં વીરેન્દ્ર પાસવાનની હત્યા કરી હતી.કાશ્મીર ઝોન પોલીસે જણાવ્યું છે કે શોપિયાં એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા ત્રણ આતંકવાદી લશ્કર એ તૈયબા (એલઈટી) ના છે. હાલ બે આતંકીઓની ઓળખ કરવામાં આવી રહી છે. પોલીસે કહ્યું છે કે આતંકવાદીઓ પાસેથી હથિયારો અને દારૂગોળો સહિત વાંધાજનક સામગ્રી પણ મળી આવી છે. હાલમાં આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.

આ પણ વાંચોઃ India Corona Cases: દેશમાં કોરોના કેસમાં થયો મોટો ઘટાડો, જાણો છેલ્લા 24 કલાકનો આંકડો

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Weather: બે દિવસ બાદ ઠંડી ભુક્કા કાઢી નાંખશે, આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી
બે દિવસ બાદ ઠંડી ભુક્કા કાઢી નાંખશે, આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
Ahmedabad: અમદાવાદની સિવિલ બનશે વધુ હાઈટેક, જાણો કઈ કઈ સુવિધાનો થશે વધારો
Ahmedabad: અમદાવાદની સિવિલ બનશે વધુ હાઈટેક, જાણો કઈ કઈ સુવિધાનો થશે વધારો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot News : રાજકોટની યુનિકેર હોસ્પિટલની બેદરકારી! ડાબા પગના બદલે જમણા પગમાં ઓપરેશન કરવાનો આરોપBharuch Rape Case : ઝઘડિયા દુષ્કર્મ કેસમાં પોલીસે આરોપીને સાથે રાખીને ઘટનાનું રિ-કન્સ્ટ્રક્શન કર્યુંAhmedabad News : GSTના અધિકારીઓ સામે અમદાવાદના વેપારી મહાસંગઠને ગંભીર આક્ષેપ કર્યોSatadhar Controversy : સુપ્રસદ્ધિ સતાધાર જગ્યાના મહંત વિજયબાપુ પર આરોપના અમરેલીમાં ઘેરા પ્રત્યાઘાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: બે દિવસ બાદ ઠંડી ભુક્કા કાઢી નાંખશે, આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી
બે દિવસ બાદ ઠંડી ભુક્કા કાઢી નાંખશે, આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
Ahmedabad: અમદાવાદની સિવિલ બનશે વધુ હાઈટેક, જાણો કઈ કઈ સુવિધાનો થશે વધારો
Ahmedabad: અમદાવાદની સિવિલ બનશે વધુ હાઈટેક, જાણો કઈ કઈ સુવિધાનો થશે વધારો
દલિત બાળકને માર મારવાના દાવા સાથે 10 મહિના જૂનો વીડિયો હાલનો બતાવીને શેર કરવામાં આવી રહ્યો છે
દલિત બાળકને માર મારવાના દાવા સાથે 10 મહિના જૂનો વીડિયો હાલનો બતાવીને શેર કરવામાં આવી રહ્યો છે
Look back 2024 Sports: ભારતીય ક્રિકેટ માટે મુશ્કેલ રહ્યું વર્ષ 2024, રોહિત-કોહલી સહિત કુલ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ
Look back 2024 Sports: ભારતીય ક્રિકેટ માટે મુશ્કેલ રહ્યું વર્ષ 2024, રોહિત-કોહલી સહિત કુલ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ
ભાજપની ફરિયાદ પર રાહુલ ગાંધી વિરૂદ્ધ કેસ દાખલ થશે તો કેટલા વર્શની સજા થશે?
ભાજપની ફરિયાદ પર રાહુલ ગાંધી વિરૂદ્ધ કેસ દાખલ થશે તો કેટલા વર્શની સજા થશે?
સાવધાન! અમેરિકાથી આવી રહી છે સૌથી મોટી બીમારી, બની શકે છે નવી મહામારી, નિષ્ણાતોએ ચેતવ્યા
સાવધાન! અમેરિકાથી આવી રહી છે સૌથી મોટી બીમારી, બની શકે છે નવી મહામારી, નિષ્ણાતોએ ચેતવ્યા
Embed widget