શોધખોળ કરો

પંચકુલા હિંસા કેસમાં રામ રહીમની પુત્રી હનીપ્રીતને વિશેષ કોર્ટે આપ્યા જામીન

હનીપ્રીત પંચકુલામાં 25મી ઓગસ્ટ, 2017ના રોજ થયેલી હિંસા મામલે જેલની સજા ભોગવી રહી હતી. હનીપ્રીત 803 દિવસ જેલમાં રહી હતી.

હરિયાણા: પંચકુલા હિંસા કેસમાં ગુરમીત રામ રહીમની દત્તક પુત્રી હનીપ્રીતને કોર્ટમાંથી જામીન મળી ગયા છે. જામીન મળ્યા બાદ હનીપ્રીતને અંબાલા જેલમાંથી મુક્ત કરવામાં આવી છે. પંચકુલાની વિશેષ કોર્ટે હનીપ્રીતને જામીન આપ્યા હતા. ઉલ્લેખનીય છે કે બીજી નવેમ્બરે પંચકુલા હિંસા કેસના આરોપી હનીપ્રીત પર લાગેલી રાજદ્રોહની કલમ હટાવી લેવામાં આવી હતી. જો કે તેના વિરુદ્ધ અન્ય કલમ હેઠળ કેસ ચાલું રહેશે. હનીપ્રીત પંચકુલામાં 25મી ઓગસ્ટ, 2017ના રોજ થયેલી હિંસા મામલે જેલમાં હતી. બળાત્કારના આરોપી ડેરા સચ્ચા સૌદાના ચીફ ગુરમીત રામ રહીમ જેલમાં ગયા બાદ હનીપ્રીતને પંચકુલામાં થયેલી હિંસાના મામલે જેલમાં જવું પડ્યું હતું. હનીપ્રીત 803 દિવસ જેલમાં રહી હતી. પંચકુલા હિંસા કેસમાં રામ રહીમની પુત્રી હનીપ્રીતને વિશેષ કોર્ટે આપ્યા જામીન ગુરમીત રામ રહીમને બે મહિલા સાથેના રેપ કેસમાં કોર્ટે ઓગસ્ટ 2017માં 20 વર્ષની જેલની સજા સંભળાવી હતી. જાન્યુઆરીમાં એક વિશેષ સીબીઆઈ કોર્ટે પણ ગુરમીત રામ રહીમ સહિત અન્ય ત્રણ લોકોને 16 વર્ષ પહેલા થયેલી એક પત્રકારની હત્યામાં આજીવન જેલની સજા સંભળાવી હતી. રામ રહીમને દોષી ઠેરવ્યા બાદ સિરસા અને પંચકુલામાં હિંસા થઈ હતી જેમાં 41 લોકો માર્યા ગયા હતા અને 260થી વધુ લોકો ઘાયલ થયા હતા.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત

150 વિમાનો અને 30 મિનિટ! જાણો વેનેઝુએલાના રાષ્ટ્રપતિને પકડવામાં અમેરિકાએ હાથ ધરેલા ઓપરેશનની A To Z માહિતી

ટ્રમ્પની ફેવરિટ અને માદુરોની કટ્ટર વિરોધી... કોણ છે મારિયા કોરોના મચાડો, જેને મળી શકે છે વેનેઝૂએલાની કમાન ?

9 જાન્યુઆરીએ લોન્ચ થવા જઈ રહ્યો છે 2026નો પહેલો IPO,જાણો વિગતે

વિડિઓઝ

US Strikes Venezuela: વેનેઝુએલા પર મોડી રાતે અમેરિકાની એર સ્ટ્રાઈક
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરમાં NA જમીન કૌભાંડને લઈ મોટા સમાચાર
Hun To Bolish : હું તો બોલીશ : જ્યાં જોઇએ ત્યાં રોડ ખોદાયેલા કેમ?
Hun To Bolish : હું તો બોલીશ : શાબાશ પોલીસ
Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે બીમારીનું પાણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
150 વિમાનો અને 30 મિનિટ! જાણો વેનેઝુએલાના રાષ્ટ્રપતિને પકડવામાં અમેરિકાએ હાથ ધરેલા ઓપરેશનની A To Z માહિતી
150 વિમાનો અને 30 મિનિટ! જાણો વેનેઝુએલાના રાષ્ટ્રપતિને પકડવામાં અમેરિકાએ હાથ ધરેલા ઓપરેશનની A To Z માહિતી
ટ્રમ્પની ફેવરિટ અને માદુરોની કટ્ટર વિરોધી... કોણ છે મારિયા કોરોના મચાડો, જેને મળી શકે છે વેનેઝૂએલાની કમાન ?
ટ્રમ્પની ફેવરિટ અને માદુરોની કટ્ટર વિરોધી... કોણ છે મારિયા કોરોના મચાડો, જેને મળી શકે છે વેનેઝૂએલાની કમાન ?
9 જાન્યુઆરીએ લોન્ચ થવા જઈ રહ્યો છે 2026નો પહેલો IPO,જાણો વિગતે
9 જાન્યુઆરીએ લોન્ચ થવા જઈ રહ્યો છે 2026નો પહેલો IPO,જાણો વિગતે
અમેરિકન મહિલા જ્યોતિષની ડરામણી ભવિષ્યવાણી: 2026 માં લાખો લોકોની જશે નોકરી,ભૂકંપ અને યુદ્ધનો ખતરો

માદુરોની ધરપકડથી ચીનની ઉંઘ કેમ થઈ ગઈ હરામ? કેવું હશે વેનેઝુએલાનું ભવિષ્ય? ટ્રમ્પની ચાલથી રશિયા પણ હેરાન

Cricket History: જ્યારે 21 વર્ષના બેટ્સમેને 6 બોલમાં બનાવ્યા 48 રન! ક્રિકેટના દિગ્ગજો પણ હેરાન

આ તારીખે લોન્ચ થશે Tata Punch Facelift, જાણો ફિચર્સ અને કિંમત

Embed widget