શોધખોળ કરો
Advertisement
પંજાબના ભટીંડામાં લગ્ન સમારોહમાં ફાઈરિંગ, ડાંસરનું સ્ટેજ પર મોત
ભટીંડા: પંજાબના ભટીંડામા શનિવારે રાત્રે એક લગ્નમાં ફાઈરિંગ થયું હતું, જેમાં સ્ટેજ પર ડાંસ કરતી એક મહિલાનું મોત થયું છે. પોલીસે કહ્યું આરોપીની વિરૂધ્ધમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે. આરોપી ડાંસર સાથે ડાન્સ કરવા માંગતો હતો પરંતુ ડાંસરે ના પાડી હતી. હાલ આ આરોપી ફરાર છે.
આ ધટના ભટીંડાના મોર મંડી વિસ્તારમાં આર્શીવાદ મેરેજ પેલેસમાં બની હતી. ડે ડાંસરનું મોત થયું તેનું નામ કુલવિંદર છે. તે એક ઓરકેસ્ટ્રા ગૃપ સાથે લગ્નમાં પરફોર્મ કરવા માટે આવી હતી. લગ્નમાં સામેલ થયેલા કેટલાક લોકો દારૂના નશામાં હતા અને હાથમાં પિસ્તોલ લઈને ડાંસ કરી રહ્યા હતા.
પોલીસે આ મામલે ચાર લોકની વિરૂધ્ધમાં કેસ દાખલ કર્યો છે. આ ધટના બાદ ભટીંડામાં કેટલાક ઓરકેસ્ટ્રા ગૃપે રોડ બ્લોક કર્યો હતા. આ લોકો આરોપીની અટકાયતની માંગ કરી રહ્યા છે
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
ગુજરાત
ક્રિકેટ
Advertisement