શોધખોળ કરો

Parliament Session 2024 Live: 18મી લોકસભાનું પ્રથમ સત્ર હોબાળો સાથે શરૂ, PM મોદીએ સાંસદ તરીકેના લીધા શપથ

આ સત્રમાં નવા ચૂંટાયેલા સાંસદોને શપથ લેવડાવવામાં આવશે. આ પછી 26 જૂને લોકસભાના અધ્યક્ષની ચૂંટણી થશે

LIVE

Key Events
Parliament Session 2024 Live: 18મી લોકસભાનું પ્રથમ સત્ર હોબાળો સાથે શરૂ, PM મોદીએ સાંસદ તરીકેના લીધા શપથ

Background

18મી લોકસભાનું પ્રથમ સત્ર સોમવાર (24 જૂન, 2024)થી શરૂ થઈ રહ્યું છે. આ સત્રમાં નવા ચૂંટાયેલા સાંસદોને શપથ લેવડાવવામાં આવશે. આ પછી 26 જૂને લોકસભાના અધ્યક્ષની ચૂંટણી થશે અને 27 જૂને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ બંને ગૃહો એટલે કે લોકસભા અને રાજ્યસભાની સંયુક્ત બેઠકને સંબોધિત કરશે. વિપક્ષી ગઠબંધન 'ઇન્ડિયા' એ સંસદ સત્રમાં વિવિધ મુદ્દાઓ પર સરકારને ઘેરવાની રણનીતિ નક્કી કરી છે.

સમાચાર એજન્સી પીટીઆઈએ સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે વિપક્ષી ગઠબંધન 'ઇન્ડિયા'ના લોકસભા સાંસદો સોમવારે સંસદ સંકુલમાં એકઠા થયા બાદ એકસાથે ગૃહ તરફ કૂચ કરશે. વિપક્ષી ગઠબંધન 'ઈન્ડિયા' સાથે સંકળાયેલા એક વરિષ્ઠ નેતાએ પીટીઆઈ સાથે વાત કરતા કહ્યું કે સાંસદો જૂના સંસદ ભવનના ગેટ નંબર 2 પાસે એકઠા થશે.

આ સમયગાળા દરમિયાન કેટલાક સાંસદો બંધારણની નકલો સાથે રાખશે. તાજેતરમાં સંસદ સંકુલમાં ગાંધીજી પ્રતિમાને સંકુલમાં હાજર અન્ય 14 પ્રતિમાઓ સાથે સ્થાનાંતરિત કરવામાં આવી હતી તે તમામને એક જગ્યાએ, પ્રેરણા સ્થળ પર સ્થાપિત કરવામાં આવી છે.

વિપક્ષ કયા મુદ્દા પર સરકારને ઘેરી શકે છે?

કોંગ્રેસ અને અન્ય વિપક્ષી પાર્ટીઓ મેડિકલ એન્ટ્રન્સ પરીક્ષા NEET-UGમાં કથિત ગેરરીતિઓને લઈને કેન્દ્ર સરકાર પર પ્રહારો કરી રહી છે. આવી સ્થિતિમાં સંસદ સત્ર દરમિયાન કોંગ્રેસ સહિત અન્ય વિપક્ષી દળો આ મુદ્દે સરકારને ઘેરી શકે છે.

12:15 PM (IST)  •  24 Jun 2024

Parliament Session 2024 Live: કેબિનેટ મંત્રીઓએ શપથ લીધા

કેબિનેટ મંત્રીઓ રાજનાથ સિંહ, અમિત શાહ, નીતિન ગડકરી, શિવરાજ સિંહ ચૌહાણ અને મનોહર લાલે 18મી લોકસભાના સભ્યો તરીકે શપથ લીધા.

12:14 PM (IST)  •  24 Jun 2024

'અઘોષિત ઈમરજન્સી ચાલી રહી છે', મલ્લિકાર્જુન ખડગેએ PM મોદી પર નિશાન સાધ્યું

સંસદ સત્રની વચ્ચે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે દેશમાં અઘોષિત ઈમરજન્સી ચાલી રહી છે. થોડા સમય પહેલા પીએમ મોદીએ કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું હતું કે 25 જૂને દેશની લોકશાહી પર કાળો ડાઘ લગાવી દેવામાં આવ્યો હતો, પરંતુ હવે કોઈ ઈમરજન્સી લાદવાની હિંમત નહીં કરે.

12:13 PM (IST)  •  24 Jun 2024

Parliament Session 2024 Live: 'સરકાર બંધારણનું ઉલ્લંઘન કરી રહી છે'

સંસદ સત્રની વચ્ચે પરિસરમાં કૂચ કરી રહેલા ટીએમસી સાંસદ કલ્યાણ બેનર્જીએ કહ્યું કે અમે આ એટલા માટે કરી રહ્યા છીએ કારણ કે બંધારણનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. નરેન્દ્ર મોદીની સરકાર આ કરી રહી છે.

12:13 PM (IST)  •  24 Jun 2024

'દેશ વિપક્ષ પાસેથી નાટકની અપેક્ષા નથી રાખતો': PM મોદી

પીએમ મોદીએ કહ્યું કે દેશની જનતા અપેક્ષા રાખે છે કે વિપક્ષ સંસદની ગરિમા જાળવી રાખે, નાટક, નારેબાજી અને હોબાળાની અપેક્ષા રાખતો નથી

Load More
New Update
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત

Parliament Winter Session:  લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી

ખેડૂતોને મોટી ભેટ, કેન્દ્ર સરકારે લોન્ચ કરી 1000 કરોડ રૂપિયાની આ યોજના

ફક્ત 449 રૂપિયામાં મળી રહ્યો છે 3300 GB ડેટા અને મફત અનલિમિટેડ કોલિંગ, આ કંપનીની શાનદાર ઓફર

ABP Premium

વિડિઓઝ

Khyati Hospital Scam: કુખ્યાત ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં વધુ એક મહત્વની માહિતી ક્રાઈમબ્રાંચને હાથ લાગીWeather Update : ગજરાતમાં ઠંડી હજી વધશે? જુઓ હવામાન વિભાગની લેટેસ્ટ આગાહીRajkot News: રાજકોટ મહાનગરપાલિકાની કચરાના નિકાલ મુદ્દેની કામગીરી આવી શંકાના દાયરામાંVadodara Accident News: વડોદરામાં વધુ એક બેફામ ડમ્પરે લીધો બાઈક ચાલકનો ભોગ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Parliament Winter Session:  લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
Parliament Winter Session: લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
ખેડૂતોને મોટી ભેટ, કેન્દ્ર સરકારે લોન્ચ કરી 1000 કરોડ રૂપિયાની આ યોજના
ખેડૂતોને મોટી ભેટ, કેન્દ્ર સરકારે લોન્ચ કરી 1000 કરોડ રૂપિયાની આ યોજના
ફક્ત 449 રૂપિયામાં મળી રહ્યો છે 3300 GB ડેટા અને મફત અનલિમિટેડ કોલિંગ, આ કંપનીની શાનદાર ઓફર
ફક્ત 449 રૂપિયામાં મળી રહ્યો છે 3300 GB ડેટા અને મફત અનલિમિટેડ કોલિંગ, આ કંપનીની શાનદાર ઓફર
અમેરિકાની સ્કૂલમાં ફાયરિંગ, ત્રણનાં મોત, શૂટરને પણ મરાયો ઠાર

Look Back 2024: દીપિકા પાદુકોણ કે રશ્મિકા નહીં, વર્ષ 2024માં બૉક્સ ઓફિસ પર ચાલ્યો આ એક્ટ્રેસનો જાદૂ

PM Kisan: ક્યારે મળશે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો? જાણો લાભાર્થી બનવાની પ્રક્રિયા

કુર્સ્કમાં માર્યા ગયા રશિયા તરફથી લડી રહેલા ઉત્તર કોરિયાના 30 સૈનિકો, યુક્રેનનો મોટો દાવો

Embed widget