શોધખોળ કરો
Advertisement
પેટ્રોલ-ડીજલના ભાવમાં થયો વધારો- ઘટાડો, જાણો આજ મધ્યરાત્રિથી શું હશે નવો ભાવ?
નવી દિલ્લી: કેન્દ્ર સરકારે પેટ્રોલના ભાવમાં વધારા અને ડિઝલના ભાવમાં ઘટાડાની જાહેરાત કરી છે. પેટ્રોલિયમ કંપનીઓની જાહેરાત પ્રમાણે પેટ્રોલના ભાવમાં લીટર દીઠ 13 પૈસાનો વધારો કરાયો છે. જ્યારે ડિઝલમાં વિરોધાભાસી સ્થિતિ જોવા મળે છે. લીટર દીઠ ડિઝલના ભાવમાં 12 પૈસાના ઘટાડો કરાયો છે. ભાવમાં આ વધઘટ આજ રાતે 12 વાગ્યાથી અમલમાં આવશે.
કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડિઝલ તથા ગેસના અંકુશ મુક્ત કર્યા છે ત્યારે સમયાંતરે આ પ્રમાણેની ભાવમાં વધઘટ જોવા મળે છે. સરકારી હસ્તકની ઓઈલ માર્કેટિંગ કપનીઓની બેઠક સમયાંતરે મળે છે અને આંતરાષ્ટ્રીય ભાવ પ્રમાણે ઘરઆંગણાના ભાવમાં પણ વધઘટ કરાય છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
અમદાવાદ
ટેકનોલોજી
દુનિયા
Advertisement