શોધખોળ કરો

શું મોદી સરકાર કોરોના વાયરસની સારવાર માટે તમામ યુવાઓને 4000 રૂપિયા આપી રહી છે? જાણો સરકારે શું ખુલાસો કર્યો

દાવો કરવામાં આવ્યો છે કે પ્રધાનમંત્રી રામબાણ સુરક્ષા યોજના હેઠળ તમામ યુવાનોને કોરોનાવાયરસની મફત સારવાર માટે 4000 રૂપિયાની સહાય રકમ મળશે.

સોશિયલ મીડિયા પર એક સમાચાર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. વાયરલ સમાચારોમાં દાવો કરવામાં આવ્યો છે કે કોરોના વાયરસની સારવાર માટે સરકાર યુવાનોને પ્રધાનમંત્રી રામબાણ સુરક્ષા યોજના (Pradhanmantri Ramban Suraksha Yojana) હેઠળ 4000 રૂપિયાની આર્થિક સહાય આપી રહી છે. હવે આ દાવો સાચો છે કે ખોટો તે અંગે સરકાર દ્વારા માહિતી આપવામાં આવી છે. પીઆઈબી ફેક્ટ ચેકે (PIB Fact Check) આ દાવાને બનાવટી ગણાવ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા આવી કોઈ યોજના ચલાવવામાં આવી રહી નથી.

શું દાવો કરવામાં આવી રહ્યો છે

વાયરલ મેસેજમાં દાવો કરવામાં આવ્યો છે કે પ્રધાનમંત્રી રામબાણ સુરક્ષા યોજના હેઠળ તમામ યુવાનોને કોરોનાવાયરસની મફત સારવાર માટે 4000 રૂપિયાની સહાય રકમ મળશે. નોંધણી કરવા અને આપના ફોર્મ ભરવા માટે આપેલ લિંક પર ક્લિક કરો. નોંધ, અરજી કરવાની છેલ્લી તારીખ 18 ઓગસ્ટ 2021 છે, જલ્દી કરો. મને 4000 રૂપિયા મળી ગયા છે. તમે આપેલ લિંક પરથી પણ અરજી મેળવી શકો છો.

PIB ફેક્ટ ચેકે શું કહ્યું?

સરકારી સંસ્થા પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરો (PIB) એ આ મેસેજની સત્યતાની તપાસ કરી છે. હકીકતમાં તપાસમાં એવું કહેવામાં આવ્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા આવી કોઈ યોજના (પ્રધાનમંત્રી રામબાણ સુરક્ષા યોજના) ચલાવવામાં આવી રહી નથી. આવી નકલી વેબસાઇટ્સ પર તમારી વ્યક્તિગત માહિતી શેર કરશો નહીં.

આ રીતે જાણો સાચા સમાચાર

અમે તમને જણાવી દઈએ કે જો તમને પણ કોઈ સમાચાર અથવા માહિતીમાં આપવામાં આવેલ તથ્ય અંગે શંકા હોય તો તમે તેને PIB ફેક્ટચેક પર મોકલી શકો છો. સંપૂર્ણ તપાસ બાદ તમને સાચી માહિતી આપવામાં આવશે. આ માટે તમે ઘણા બધા માધ્યમો દ્વારા તમારો મુદ્દો PIB FactCheck ને મોકલી શકો છો.

જો તમે ઈચ્છો છો, તો તમે +91 8799711259 પર WhatsApp કરી શકો છો અથવા socialmedia@pib.gov.in પર ઇમેઇલ કરી શકો છો. આ ઉપરાંત, તમે ટ્વિટર પરIPIBFactCheck અથવા ઇન્સ્ટાગ્રામ પર/PIBFactCheck અથવા Facebook પર /PIBFactCheck પર સંપર્ક કરી શકો છો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી

Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી

Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર

'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા

ABP Premium

વિડિઓઝ

Surendranagar Bus Trapped | વસ્તડીના ભોગાવો નદીમાં સ્કૂલ બસ ફસાઈ, વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂUSA Visa | અમેરિકા જવા માંગતા ભારતીયો માટે ખુશીના સમાચાર | અમેરિકાએ કરી મોટી જાહેરાતGujarat Flood Compensation | કેન્દ્ર સરકારે ગુજરાત માટે કરી 600 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાતSardar Sarovar Dam | નર્મદા ડેમ સંપૂર્ણય ભરાયો, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે નવા નીરના વધામણા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ

નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર

Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત

ગુજરાતને મોદી સરકારની મોટી ભેટ, પુર રાહત પેકેજ માટે આટલા કરોડની કરી જાહેરાત

Embed widget