શોધખોળ કરો
જો તમને પણ લગ્નની કંકોત્રી મળે તો થઇ જજો સાવધાન, માર્કેટમાં આવી છે છેંતરપિંડીની નવી રીત
Wedding Card Scam: લગ્નની આ સીઝનમાં લોકોને ઘણા બધા આમંત્રણો મળે છે. જેમાં કેટલાક લોકો ઘરે આવીને કાર્ડ આપે છે. તો કેટલાક લોકો તેને વોટ્સએપ પર મોકલે છે.
પ્રતિકાત્મક તસવીર
1/6

Wedding Card Scam: લગ્નની આ સીઝનમાં લોકોને ઘણા બધા આમંત્રણો મળે છે. જેમાં કેટલાક લોકો ઘરે આવીને કાર્ડ આપે છે. તો કેટલાક લોકો તેને વોટ્સએપ પર મોકલે છે. આજકાલ છેંતરપિંડી કરનારા પણ લગ્નની કંકોત્રી મોકલીને કૌભાંડો કરી રહ્યા છે. આ સીઝનમાં હજારો લોકો લગ્ન કરવાના છે. લોકો લગ્નની લગભગ તમામ તૈયારીઓ અગાઉથી જ કરી લેતા હોય છે.
2/6

આજના સમયમાં એકબીજાને ઓળખતા લોકો દૂર રહે છે. અથવા બીજા શહેરમાં રહે છે. લોકો તેમને WhatsApp દ્વારા ડિજિટલી લગ્ન માટે આમંત્રણ મોકલે છે. ઘણા લોકો કાર્ડના ફોટોગ્રાફ લઈને મોકલે છે. તેથી ઘણા લોકો કાર્ડની પીડીએફ ફાઇલ મોકલે છે.
Published at : 18 Nov 2024 02:51 PM (IST)
આગળ જુઓ





















