શોધખોળ કરો

વિપક્ષ પાસે ‘મોદી હટાવો’ સિવાય કોઈ એજન્ડા નથી, કૉંગ્રેસ પ્રાદેશિક પાર્ટી બની ગઈ છે: PM મોદી

  નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષી દળો પર આકરા પ્રહારો કર્યા છે. પીએમ મોદીએ કહ્યું વિપક્ષ પાર્ટીઓ પાસે મોદી હટાવો સિવાય બીજો કોઈજ એજન્ડા નથી. તેમણે કહ્યું વર્તમાન વિપક્ષી દળના ગઢબંધનની તુલના 1977 અને 1989માં બનેલા ગઠબંધન સાથે કરવું યોગ્ય નથી. 1977માં ગઠબંધનનો ઉદ્દેશ્ય માત્ર લોકતત્રને બચાવવાનો હતો. જે કટોકટીના કારણે ખતરામાં હતું. સ્વરાજ મેગેઝિનને આપેલા ઈન્ટરવ્યુમાં વડાપ્રધાન મોદીએ કહ્યું, “આજના ગઠબંધનનો હેતુ રાષ્ટ્ર હિતમાં નથી પણ પોતાના અસ્તિત્વ બચાવવા અને પાવર પોલિટિક્સ માટે છે. તેઓએની પાસે મોદી હટાવવા સિવાય બીજો કોઈ એજન્ડા નથી.” પીએમ મોદીએ કહ્યું, "કોંગ્રેસ પ્રાદેશિક પાર્ટી બનીને રહી ગઈ છે. તે માત્ર પંજાબ, પુડુચેરી અને મિઝોરમમાં છે. દિલ્હી, આંધ્ર પ્રદેશ, સિક્કિમની વિધાનસભામાં તેનું પ્રતિનિધિત્વ નથી. ઉત્તર પ્રદેશ અને બિહારમાં પણ કોંગ્રેસની તાકાત વિશે બધાને ખબર છે.
તેમણે વધુમાં કહ્યું "દેશ કોંગ્રેસના ગઠબંધન વિશે જાણે છે. 1988માં કોંગ્રેસના પંચમઢી સંમેલનમાં તત્કાલીન કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ ગઠબંધનને 'થોડાક દિવસો માટેની વાત કહી હતી. ત્યારે કોંગ્રેસ ઇચ્છતી હતી કે એક પાર્ટીની સત્તા હોય, પંચમઢીના ઘમંડ પછી કોંગ્રેસ ગઠબંધન માટે ઘરે ઘરે ફરી રહી છે. મોદીએ કહ્યું, કોંગ્રેસ 'અસ્તિત્વની લડાઇ' લડી રહ્યું છે. દેશની જનતાએ કોંગ્રેસને નકારી દીધી છે. કોંગ્રેસ પ્રાદેશિક પાર્ટી બની ગઇ છે.''
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

લોકોને પેટ્રોલ બચાવવા અપીલ અને ખુદ લક્ઝરી કારમાં સવારી! બાબા બાગેશ્વરના બદલાયા સૂર
લોકોને પેટ્રોલ બચાવવા અપીલ અને ખુદ લક્ઝરી કારમાં સવારી! બાબા બાગેશ્વરના બદલાયા સૂર
કોકરોચ જનતા પાર્ટી પર RSS ની પ્રથમ પ્રતિક્રિયા, કહ્યું- ભારતના Gen Z...
કોકરોચ જનતા પાર્ટી પર RSS ની પ્રથમ પ્રતિક્રિયા, કહ્યું- ભારતના Gen Z...
શિક્ષકો માટે મોટા સમાચાર, જાણો TET પરીક્ષાને લઈને સુપ્રીમ કોર્ટે શું આપ્યો આદેશ?
શિક્ષકો માટે મોટા સમાચાર, જાણો TET પરીક્ષાને લઈને સુપ્રીમ કોર્ટે શું આપ્યો આદેશ?
Weather update: 7 દિવસ બાદ ચોમાસું કેરલ પહોંચશે, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ
Weather update: 7 દિવસ બાદ ચોમાસું કેરલ પહોંચશે, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ

વિડિઓઝ

Diyodar Taluka Panchayat: હાઈવોલ્ટેજ ડ્રામા વચ્ચે દિયોદર તા.પં.માં કોંગ્રેસની સત્તા
Ambalal Patel Rain Prediction: વરસાદ બોલાવશે ભુક્કા..: અંબાલાલ પટેલની મોટી આગાહી
Ahmedabad Firing News: સરાજાહેર ભડાકા કરનારા નિવૃત DySPની વધુ એક કરતૂતનો પર્દાફાશ
North Gujarat Weather Update: હવામાન વિભાગની આગાહી વચ્ચે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વાતાવરણમાં પલટો
Monsoon 2026 : ચોમાસા અંગે ભારતીય હવામાન વિભાગની ચિંતાજનક આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભારે ઉકળાટ વચ્ચે ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: આ જિલ્લાઓમાં તૂટી પડ્યો વરસાદ
ભારે ઉકળાટ વચ્ચે ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: આ જિલ્લાઓમાં તૂટી પડ્યો વરસાદ
અમદાવાદ-ગાંધીનગર સહિત 30 જિલ્લાઓમાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, IPL ફાઈનલ મેચમાં વરસાદ...
અમદાવાદ-ગાંધીનગર સહિત 30 જિલ્લાઓમાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, IPL ફાઈનલ મેચમાં વરસાદ...
શિક્ષકો માટે મોટા સમાચાર, જાણો TET પરીક્ષાને લઈને સુપ્રીમ કોર્ટે શું આપ્યો આદેશ?
શિક્ષકો માટે મોટા સમાચાર, જાણો TET પરીક્ષાને લઈને સુપ્રીમ કોર્ટે શું આપ્યો આદેશ?
પેટ્રોલ-ડીઝલ ₹22 સસ્તું થયું! દુનિયામાં મોંઘવારી વચ્ચે આ સરકારે લોકોને આપી મોટી રાહત
પેટ્રોલ-ડીઝલ ₹22 સસ્તું થયું! દુનિયામાં મોંઘવારી વચ્ચે આ સરકારે લોકોને આપી મોટી રાહત
રોકડ જમા કરાવવી કે જમીન ખરીદવી હોય, હવે આ કામ માટે PAN કાર્ડ જરૂરી નથી, જુઓ નવો નિયમ
રોકડ જમા કરાવવી કે જમીન ખરીદવી હોય, હવે આ કામ માટે PAN કાર્ડ જરૂરી નથી, જુઓ નવો નિયમ
કોકરોચ જનતા પાર્ટી પર RSS ની પ્રથમ પ્રતિક્રિયા, કહ્યું- ભારતના Gen Z...
કોકરોચ જનતા પાર્ટી પર RSS ની પ્રથમ પ્રતિક્રિયા, કહ્યું- ભારતના Gen Z...
એશિયન ગેમ્સના ટ્રાયલ્સમાં વિનેશ ફોગાટની શાનદાર જીત, 7-1થી મારી બાજી; આ મહિલા પહેલવાનને ચટાડી ધૂળ
એશિયન ગેમ્સના ટ્રાયલ્સમાં વિનેશ ફોગાટની શાનદાર જીત, 7-1થી મારી બાજી; આ મહિલા પહેલવાનને ચટાડી ધૂળ
Weather Update: રાજ્યમાં આજથી ગાજવીજ સાથે આ જિલ્લામાં વરસાદની આગાહી
Weather Update: રાજ્યમાં આજથી ગાજવીજ સાથે આ જિલ્લામાં વરસાદની આગાહી
Embed widget