શોધખોળ કરો

મોદીએ સંબોધનમાં માસ્ક ન પહેરનારા કયા દેશના પ્રધાનમંત્રીને થયેલા દંડનો કર્યો ઉલ્લેખ, જાણો વિગત

મોદીએ કહ્યું કે, તમે સમાચારમાં જોયું હશે કે એક દેશના પ્રધાનમંત્રીએ માસ્ક નહોતું પહેર્યું તેથી તેમના પર 13 હજાર રૂપિયાનો દંડ લગાવવામાં આવ્યો હતો.

નવી દિલ્હીઃ નવી દિલ્હીઃ પીએમ મોદીએ લોકડાઉનમાં છઠ્ઠી વખત દેશને સંબોધન કર્યુ હતું. આજે અનલોક-1નો છેલ્લો દિવસ છે, આવતીકાલથી અનલોક-2ની શરૂઆત થશે. આજના સંબોધનમાં કોરોના વાયરસના વધતા કેરને લઈ ચિંતા વ્યક્ત કરી હતી. મોદીએ કહ્યું, અનલોક-1 બાદ બેદરકારી વધી છે , જે ચિંતાનું કારણ છે. અનલોક-1ને લઈ શું બોલ્યા પ્રધાનમંત્રી પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, જ્યારથી અનલોક-1 થયું છે ત્યારથી વ્યક્તિગત અને સામાજિક વ્યવહારમાં લાપરવાહી વધતી જઈ રહી છે. પહેલા આપણે માસ્કને લઈ, બે ગજનું અંતરને લઈ, 20 સેંકડ સુધી દિવસમાં અનેક વખથ હાથ ધોવાને લઈ ખૂબ સતર્ક હતા. કન્ટેનમેન્ટ ઝોનમાં નિયમોનું નથી કડક પાલન લોકડાઉન દરમિયાન ખૂબ ગંભીરતાથી નિયમોનું પાલન કરવામાં આવતું હતું. હવે સરકારોએ, દેશના નાગરિકોએ ફરીથી આ પ્રકારની સતર્કતા દાખવવાની જરૂર છે. ખાસ કરીને કન્ટેનમેન્ટ ઝોનમાં આપણે ખૂબ ધ્યાન આપવું પડશે. જે લોકો હજુ પણ નિયમોનું પાલન નથી કરી રહ્યા તેમને ટોકવા પડશે, રોકવા પડશે અને સમજાવવા પડશે. આ દેશના પ્રધાનમંત્રીને માસ્ક ન પહેરવા બદલ થયો  દંડ આ દરમિયાન મોદીએ કહ્યું કે, તમે સમાચારમાં જોયું હશે કે એક દેશના પ્રધાનમંત્રીએ માસ્ક નહોતું પહેર્યું તેથી તેમના પર 13 હજાર રૂપિયાનો દંડ લગાવવામાં આવ્યો હતો. ભારતમાં પણ સ્થાનિક તંત્રએ આવી ચુસ્તતાથી કામ કરવું જોઈએ. આ 130 કરોડ ભારતીયોની રક્ષાનું અભિયાન છે. ગામનો સરપંચ હોય કે દેશનો પ્રધાનમંત્રી કોઈપણ નિયમોથી ઉપર નથી. મોદીએ તેમના ભાષણમાં બુલ્ગારિયાના પ્રધાનમંત્રી બોઈકો બોરિસોવનું આ ઉદાહરણ આપ્યું હતું. બોરિસોવે તાજેતરમાં ચર્ચમાં માસ્ક વગર જવા બદલ 13 હજારનો દંડ કરવામાં આવ્યો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

વસ્તી ગણતરીમાં ખોટી માહિતી આપી તો શું જેલ થશે? જાણો કાયદામાં શું છે સજાની જોગવાઈઓ અને નિયમો
વસ્તી ગણતરીમાં ખોટી માહિતી આપી તો શું જેલ થશે? જાણો કાયદામાં શું છે સજાની જોગવાઈઓ અને નિયમો
હવે ઘરે બેઠા જાતે જ ભરી શકશો વસ્તી ગણતરી 2027 ની વિગતો; જાણો ફોર્મ ભરવાની રીત, પૂછાશે આ 40 પ્રશ્નો
હવે ઘરે બેઠા જાતે જ ભરી શકશો વસ્તી ગણતરી 2027 ની વિગતો; જાણો ફોર્મ ભરવાની રીત, પૂછાશે આ 40 પ્રશ્નો
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
ચંદીગઢમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, પોલીસે છોડ્યા ટિયર ગેસના ગોળા, જાણો કેમ રસ્તા પર ઉતર્યા લોકો
ચંદીગઢમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, પોલીસે છોડ્યા ટિયર ગેસના ગોળા, જાણો કેમ રસ્તા પર ઉતર્યા લોકો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બનાવતા ન આવડ્યું, તોડતા પણ ન આવડ્યું
Hun To Bolish : હું તો બોલીશ : રેગિંગના મૂળમાં કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રાય ડે પર દારૂની ગેમ !
Jayesh Radadiya Warns: દૂધમાં ભેળસેળ કરનાર તત્વોને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ચેતવણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર
Embed widget