શોધખોળ કરો

9 કરોડ ખેડૂતોને 18 હજાર કરોડ કરાયા ટ્રાન્સફર, PM મોદીએ કહ્યું- અગાઉની સરકારોની નીતિઓના કારણે નાના ખેડૂતો થયા બરબાદ

પીએમ મોદીએ કહ્યું કે, પહેલાની સરકારોની નીતિના કારણે દેશની કૃષિ અને ખેડૂતોનો એટલો વિકાસ નથી થયો જેટલો તેઓમાં સામાર્થ્ય હતું. પહેલાની સરકારોની નીતિઓના કારણે સૌથી વધુ નાનો ખેડૂત બરબાદ થયો છે.

નવી દિલ્હી: નવા કૃષિ કાયદા વિરુદ્ધ દિલ્હીની સરહદ પર એક મહિનાથી ખેડૂતોનું પ્રદર્શન યથાવત છે. તેની વચ્ચે પીએમ મોદીએ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો સાતમો હપ્તો વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા એક બટન દબાવીને રિલીઝ કર્યા હતા. દેશના 9 કરોડથી વધુ ખેડૂત લાભાર્થીઓના ખાતામાં 18 હજાર કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા. આ કાર્યક્રમ દરમિયાન પીએમ મોદીએ છ રાજ્યના ખેડૂતો સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા વાતચીત કરી હતી. દેશને સંબોધન કરતા પીએમ મોદીએ કહ્યું કે, ‘ખેડૂતોના જીવમાં ખુશી, આપણા બધાના જીવનમાં ખુશી વધારે છે. આજનો દિવસ ખૂબજ પાવન પણ છે. ખેડૂતોને આજે જે સન્માન નિધિ મળી છે, તેની સાથે જ આજનો દિવસ ઘણા અવસરોનો સંગમ બનીને પણ આવ્યો છે. ’ પીએમ મોદીએ વધુમાં કહ્યું, મને આજે આ વાતનો અફસોસ છે કે પશ્ચિમ બંગાળના 70 લાખથી વધુ ખેડૂત ભાઈ-બહેનોને તેનો લાભ મળી શક્યો નથી. બંગાળના 23 લાખથી વધુ ખેડૂતો આ યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન આવેદન કરી ચૂક્યા છે, પરંતુ રાજ્ય સરકારે વેરિફિકેશનની પ્રક્રિયાને આટલા લાંબા સમયથી રોકી રાખ્યા છે. પીએમ મોદીએ કહ્યું કે, પહેલાની સરકારોની નીતિના કારણે દેશની કૃષિ અને ખેડૂતોનો એટલો વિકાસ નથી થયો જેટલો તેઓમાં સામાર્થ્ય હતું. પહેલાની સરકારોની નીતિઓના કારણે સૌથી વધુ નાનો ખેડૂત બરબાદ થયો છે. અરુણાચલના ખેડૂત સાથે સંવાદ કરતા પીએમ મોદીએ કહ્યું કે, કેટલાક લોકો એવો ભ્રમ ફેલાવી રહ્યાં છે કે, તમારો પાક કોઈ કોન્ટાક્ટ કરશે તો જમીન પણ જતી રહેશે. એટલું બધુ જૂઠ બોલી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે, પીએમ-કિસાન યોજના અંતર્ગત દર વર્ષે ત્રણ હપ્તામાં ખેડૂતોના ખાતામાં 6000 રૂપિયા મોકલવામાં આવે છે. બે હજાર રૂપિયાની રકમ ત્રણ હપ્તામાં મોકલવામાં આવે છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs AUS: સિડની ટેસ્ટ નહીં રમે રોહિત શર્મા,આ ખેલાડીને લાગી લોટરી; જાણો પાંચમી ટેસ્ટના 3 મોટા અપડેટ

પીવાના પાણીની સમસ્યા હોય તો આ ટોલ ફ્રી નંબર પર કરો કોલ, સરકાર તમારી ફરિયાદનું કરશે સમાધાન

નીતિશ કુમાર ફરી પલટી મારશે? લાલુ યાદવે ઓફર કરી તો નીતિશ કુમાર હસ્યા અને હાથ જોડીને....

Ahmedabad: જાહેર રસ્તાં પર તલવારો વીંઝતા ગુંડાતત્વોના ઘર પર બૂલડૉઝર એક્શન, ડિમૉલિશનની કામગીરી શરૂ

ABP Premium

વિડિઓઝ

Surat News: સુરતના સચિનમાં ધો. 7ની વિદ્યાર્થિની સાથે દુષ્કર્મના ઈરાદે છેડતીSurat News: પાટણ બાદ સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં દારૂ પાર્ટી.Vadodara News: વડોદરાના સાયબર ફ્રોડનો ભોગ બની આંગણવાડી લાભાર્થી સગર્ભાSurat Police: સુરતમાં યુવક પર હુમલો કરનાર આરોપીને પોલીસે ભણાવ્યો કાયદાનો પાઠ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs AUS: સિડની ટેસ્ટ નહીં રમે રોહિત શર્મા,આ ખેલાડીને લાગી લોટરી; જાણો પાંચમી ટેસ્ટના 3 મોટા અપડેટ
IND vs AUS: સિડની ટેસ્ટ નહીં રમે રોહિત શર્મા,આ ખેલાડીને લાગી લોટરી; જાણો પાંચમી ટેસ્ટના 3 મોટા અપડેટ
પીવાના પાણીની સમસ્યા હોય તો આ ટોલ ફ્રી નંબર પર કરો કોલ, સરકાર તમારી ફરિયાદનું કરશે સમાધાન
પીવાના પાણીની સમસ્યા હોય તો આ ટોલ ફ્રી નંબર પર કરો કોલ, સરકાર તમારી ફરિયાદનું કરશે સમાધાન
નીતિશ કુમાર ફરી પલટી મારશે? લાલુ યાદવે ઓફર કરી તો નીતિશ કુમાર હસ્યા અને હાથ જોડીને....
નીતિશ કુમાર ફરી પલટી મારશે? લાલુ યાદવે ઓફર કરી તો નીતિશ કુમાર હસ્યા અને હાથ જોડીને....
Ahmedabad: જાહેર રસ્તાં પર તલવારો વીંઝતા ગુંડાતત્વોના ઘર પર બૂલડૉઝર એક્શન, ડિમૉલિશનની કામગીરી શરૂ
Ahmedabad: જાહેર રસ્તાં પર તલવારો વીંઝતા ગુંડાતત્વોના ઘર પર બૂલડૉઝર એક્શન, ડિમૉલિશનની કામગીરી શરૂ
Gandhinagar: મુખ્યમંત્રીને મળતી ભેટનું કરવામાં આવ્યું ઇ-એક્શન, જાણો કેટલી રકમ થઈ જમા

Khel Ratna Award: મનુ ભાકર અને ડી ગુકેશને ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ, રાષ્ટ્રીય ખેલ પુરસ્કારોનું થયું એલાન

Tech News: તમારા આધાર કાર્ડ પર કેટલા સિમ છે એક્ટિવ, આ રીતે મિનિટો જાણી લો

IND vs AUS: રોહિત-પંત થશે બહાર? આ યુવા બોલર લેશે આકાશદીપનું સ્થાન; પાંચમી ટેસ્ટમાં બદલાઈ જશે ટીમ ઈન્ડિયા

Embed widget