શોધખોળ કરો

PM મોદી સોમવારે રાષ્ટ્રપતિ કોવિંદ, ગર્વનરો અને યુનિવર્સિટીના VCs સાથે નવી શિક્ષણ નીતિ પર કરશે ચર્ચા

પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી સોમવારે સવારે 10.30 વાગ્યા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ગર્વનરો અને યુનિવર્સિટીના વીસી સાથે નવી શિક્ષણ નિતી પર ચર્ચા કરશે.

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી સોમવારે સવારે 10.30 વાગ્યા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ગર્વનરો અને યુનિવર્સિટીના વીસી સાથે નવી શિક્ષણ નિતી પર ચર્ચા કરશે. તેમણે પોતે ટ્વિટ કરી આ જાણકારી આપી છે. પીએમ મોદીએ ટ્વિટ કરી કહ્યું, સોમવારે 7 સપ્ટેમ્બરે સવારે 10.30 વાગ્યે, હું રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અને તેના પરિવર્તનકારી પ્રભાવ પર રાષ્ટ્રપતિ, રાજ્યપાલો અને કુલપતિઓ સાથે એક સમ્મેલનમાં સામેલ થઈશ. આ સંમ્મેલનમાં થનાર ઉદ્ધાર ભારતના જ્ઞાન કેંદ્ર બનાવવાના આપણા પ્રયાસને મજબૂત કરશે.
ઉલ્લેખનીય છે કે નવી શિક્ષણ નીતિને સ્કૂલ અને ઉચ્ચ શિક્ષા સ્તરમાં મોટા સુધાર માટે લાવવામાં આવી છે. નવી શિક્ષા નીતિ મુજબ, હવે 3 વર્ષથી 18 વર્ષ સુધીના બાળકને શિક્ષા અધિકાર કાયદો 2009 અંદર લાવવામાં આવશે. નવી શિક્ષણ નીતિમાં સ્ટોરી, રંગમંચ, લેખન, સામૂહિક વાંચવ, ચિત્રોનું ડિસ્પ્લે, ભાષા અને ગણિત પર ભાર આપવામાં આવશે. નવી શિક્ષણ નીતિથી દેશમાં શિક્ષણને બદલાવ કરવામાં આવશે. આનાથી ન માત્ર યુવાઓને શિક્ષણની નવી તક મળશે, પરંતુ રોજગાર મેળવવામાં પણ સરળતા થશે.
વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Bihar Politics: નીતીશ કુમાર 10મી વખત સંભાળશે સત્તાની ધુરા, જાણો કેમ કહેવાય છે રાજકારણના 'સાયલન્ટ કિલર'?

Bihar Politics: નીતિશ કુમારે સોંપ્યું રાજીનામું, NDA ના નેતા તરીકે ફરી સરકાર રચવાનો દાવો; આવતીકાલે 10મી વખત લેશે શપથ

Bihar Politics: નીતીશ કુમારની તાજપોશી નક્કી, NDA ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા; 20 નવેમ્બરે લેશે CM પદના શપથ

Gujarat: ટેકાના ભાવે મગફળીની અંગે કૃષિમંત્રીની મહત્વની જાહેરાત, ખેડૂતોને આપી મોટી રાહત ?

વિડિઓઝ

Bhavnagar Murder Case : ભાવનગર હત્યાકાંડમાં સૌથી મોટો ખુલાસો, ફોરેસ્ટ અધિકારીના અન્ય મહિલા સાથે સંબંધ
Harsh Sanghavi : ખેડૂતોને સહાયને લઈ નાયબ મુખ્યમંત્રીનું મોટું નિવેદન
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોના જીવનમાં આવશે ઉજાસ
Hun To Bolish : હું તો બોલીશ : કોપી પેસ્ટ યુનિવર્સિટી !
Hun To Bolish : હું તો બોલીશ : વિદેશમાં ગુલામી!
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bihar Politics: નીતીશ કુમાર 10મી વખત સંભાળશે સત્તાની ધુરા, જાણો કેમ કહેવાય છે રાજકારણના 'સાયલન્ટ કિલર'?
Bihar Politics: નીતીશ કુમાર 10મી વખત સંભાળશે સત્તાની ધુરા, જાણો કેમ કહેવાય છે રાજકારણના 'સાયલન્ટ કિલર'?
Bihar Politics: નીતિશ કુમારે સોંપ્યું રાજીનામું, NDA ના નેતા તરીકે ફરી સરકાર રચવાનો દાવો; આવતીકાલે 10મી વખત લેશે શપથ
Bihar Politics: નીતિશ કુમારે સોંપ્યું રાજીનામું, NDA ના નેતા તરીકે ફરી સરકાર રચવાનો દાવો; આવતીકાલે 10મી વખત લેશે શપથ
Bihar Politics: નીતીશ કુમારની તાજપોશી નક્કી, NDA ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા; 20 નવેમ્બરે લેશે CM પદના શપથ
Bihar Politics: નીતીશ કુમારની તાજપોશી નક્કી, NDA ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા; 20 નવેમ્બરે લેશે CM પદના શપથ
Gujarat: ટેકાના ભાવે મગફળીની અંગે કૃષિમંત્રીની મહત્વની જાહેરાત, ખેડૂતોને આપી મોટી રાહત ?
Gujarat: ટેકાના ભાવે મગફળીની અંગે કૃષિમંત્રીની મહત્વની જાહેરાત, ખેડૂતોને આપી મોટી રાહત ?
ઐશ્વર્યા રાયે PM મોદીના ચરણ સ્પર્શ કર્યા, ધર્મ અને જાતિ અંગે આપ્યું મોટું નિવેદન

પાટણમાં તોફાની તત્વોનો આતંક: હાઇવે પર ત્રણ એસટી બસ અને 5 ડમ્પર પર કર્યો પથ્થરમારો

સુરતમાં લવ જેહાદઃ ફયાઝે જૈનીશ બનીને હિન્દુ યુવતી સાથે પ્રેમ સંબંધ બાંધ્યા, બાદમાં ગર્ભવતી

રાહુલ ગાંધી પર લાગ્યો ચૂંટણી પંચને બદનામ કરવાનો આરોપ,ન્યાયાધીશો અને અમલદારો સહિત 272 સેલિબ્રિટીઓએ લખ્યો ખુલ્લો પત્ર

Embed widget