શોધખોળ કરો

કોરોના મહામારીના કારણે બ્રિટનમાં યોજાનારા G7 સમ્મેલનમાં ભાગ નહીં લે વડાપ્રધાન મોદી

કૉર્નવાલમાં બોરિસ જોનસનની અધ્યક્ષતામાં આ વર્ષે આયોજિત કરવામાં આવી રહેલી G-7 સંમેલનમાં ભારત, ઓસ્ટ્રેલિય અને દક્ષિણ આફ્રિકાને વિશેષ આમંત્રણ આપવામાં આવ્યું હતું.  G-7 સમિટ 11 થી 13 જૂન  વચ્ચે બ્રિટનના કાર્નિવાલમાં આયોજિત થવાની છે. 

નવી દિલ્હી:  કોરોના મહામારીના કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (prime minister modi ) એ આવતા મહિને યોજાનાર G-7 સંમેલનમાં ભાગ લેવા યુકેની યાત્રા રદ કરી દીધી છે. વિદેશ મંત્રાલયે મંગળવારે એક નિવેદન બહાર પાડતાં કહ્યું કે, "યુકેના વડા પ્રધાન, બોરીસ જ્હોનસન દ્વારા G-7 સંમેલનમાં ભાગ લેવા માટે વડાપ્રધાન મોદીને અપાયેલા આમંત્રણની પ્રશંસા કરીએ છે. પરંતુ, કોવિડ -19 ની વર્તમાન સ્થિતિને જોતા નિર્ણય લેવામાં આવ્યો છે કે, વડાપ્રધાન મોદી G -7 પરિષદમાં વ્યક્તિગત રૂપે હાજર રહેશે નહીં."

કૉર્નવાલમાં બોરિસ જોનસનની અધ્યક્ષતામાં આ વર્ષે આયોજિત કરવામાં આવી રહેલી G-7 સંમેલનમાં ભારત, ઓસ્ટ્રેલિય અને દક્ષિણ આફ્રિકાને વિશેષ આમંત્રણ આપવામાં આવ્યું હતું.  G-7 સમિટ 11 થી 13 જૂન  વચ્ચે બ્રિટનના કાર્નિવાલમાં આયોજિત થવાની છે. 

એવું કહેવામાં આવી રહ્યું હતું કે, ક્વોડ નેતાઓ જેવા કે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેન, ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કૉટ મૉરિસન, જાપાનના વડાપ્રધાન યોશીહિદે સુગા અને પીએમ મોદી વચ્ચે જી-7 સમ્મેલનમાં વ્યક્તિગત રીતે કોર્નવાલમાં બેઠક કરશે.

આ પહેલા આ ચાર નેતાઓ વચ્ચે 12 માર્ચે વર્ચ્યુઅલ બેઠક મળી હતી, જે ક્વાડ દેશોના નેતાઓ વચ્ચે પહેલી બેઠક હતી. જી -7 માં બ્રિટન, કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, જાપાન અને યુનાઇટેડ સ્ટેટ્સ શામેલ છે.

ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારીના કારણે બ્રિટિશ પીએમ બોરિસ જોનસનનો ભારત પ્રવાસ પણ બે વાર રદ કરવામાં આવ્યો છે. જોનસન 26 જાન્યુઆરીએ મુખ્ય અતિથિ તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતા, પરંતુ તે સમયે બ્રિટનમાં કોરોના વાયરસ બેકાબૂ હતો, જેના કારણે તેણે તેમનો પ્રવાસ રદ કર્યો હતો. તેના બાદ જ્હોનસન 25 એપ્રિલે ભારતની મુલાકાતે આવવાના હતા, પરંતુ ત્યાં સુધીમાં ભારતમાં સંક્રમણ ઝડપથી વધવા લાગ્યું હતું, જેના કારણે તેનો પ્રવાસ ફરીથી રદ કરવામાં આવ્યો હતો.

દેશમાં શું છે કોરોનાની સ્થિતિ

સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 3,29,942 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 3876 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 3,56,082 લોકો ઠીક પણ થયા છે. 

કુલ કેસ-  બે કરોડ 26 લાખ 62 હજાર 575

કુલ ડિસ્ચાર્જ- એક કરોડ 90 લાખ 27 હજાર 304

કુલ એક્ટિવ કેસ - 37 લાખ 15 હજાર 221

કુલ મોત - 2 લાખ 49 હજાર 992

એક્ટિવ કેસ 37 લાખને પાર

 દેશમાં એક્ટિવ કેસનો આંકડો 37 લાખને પાર થઈ ગયો છે.  છેલ્લા કેટલાક દિવસથી પોઝિટિવ કેસની સંખ્યા સતત વધી રહી છે અને તેની સરખામણીએ કોવિડ-19 (COVID-19)ના દર્દીઓના સાજા થવાનો દર ધીમી ગતિએ વધી રહ્યો છે. ગઈકાલે દેશમાં કોરોનાના કેસમાં 37,572નો ઘટાડો થયો હતો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર, હવામાન વિભાગે કરી વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે  ?

Dwarka: બેટ દ્વારકામાં ગેરકાયદેસર દબાણો પર ફરી વળ્યું દાદાનું બુલડોઝર,પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

Tiku Talsania: દિગ્ગજ બોલિવૂડ અભિનેતાને આવ્યો હાર્ટ એટેક! ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ,ગુજરાત સાથે છે ખાસ કનેક્શન

Health Tips: સવારે ઉઠતાની સાથે જ તમને થાક અને નબળાઈ લાગે છે? તો આ વસ્તુઓ ખાઈને કરો તમારા દિવસની શરૂઆત

ABP Premium

વિડિઓઝ

Paresh Dhanani : ઉપવાસ આંદોલનના અંત સાથે ધાનાણીનો હુંકાર | શું કર્યુ મોટું એલાન?Amreli Letter Scam :  પરેશ ધાનાણીના 48 કલાકના ઉપવાસ આંદોલનનો અંતBet Dwarka Demolition :  બેટ દ્વારકામાં ગેરકાયદે દબાણો પર ફરી વળ્યું દાદાનું બુલડોઝરTiku Talsania Heart Attack : પ્રસિદ્ધ અભિનેતા ટિકુ તલસાણિયાને આવ્યો હાર્ટ અટેક, હાલત ગંભીર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર, હવામાન વિભાગે કરી વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે  ?
રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર, હવામાન વિભાગે કરી વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે  ?
Dwarka: બેટ દ્વારકામાં ગેરકાયદેસર દબાણો પર ફરી વળ્યું દાદાનું બુલડોઝર,પોલીસનો ચુસ્ત બંદોબસ્ત
Dwarka: બેટ દ્વારકામાં ગેરકાયદેસર દબાણો પર ફરી વળ્યું દાદાનું બુલડોઝર,પોલીસનો ચુસ્ત બંદોબસ્ત
Tiku Talsania: દિગ્ગજ બોલિવૂડ અભિનેતાને આવ્યો હાર્ટ એટેક! ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ,ગુજરાત સાથે છે ખાસ કનેક્શન
Tiku Talsania: દિગ્ગજ બોલિવૂડ અભિનેતાને આવ્યો હાર્ટ એટેક! ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ,ગુજરાત સાથે છે ખાસ કનેક્શન
Health Tips: સવારે ઉઠતાની સાથે જ તમને થાક અને નબળાઈ લાગે છે? તો આ વસ્તુઓ ખાઈને કરો તમારા દિવસની શરૂઆત
Health Tips: સવારે ઉઠતાની સાથે જ તમને થાક અને નબળાઈ લાગે છે? તો આ વસ્તુઓ ખાઈને કરો તમારા દિવસની શરૂઆત
Jio ના ધમાકેદાર પ્લાનનો આજે છેલ્લો દિવસ, તક ચૂક્યા તો ખર્ચ કરવા પડશે વધુ પૈસા, જાણી લો

વધુ એક રાજ્યમાં HMPV વાયરસનો કેસ મળતા હડકંપ, 10 મહિનાનું બાળક સંક્રમિત, જાણો દેશમાં કેટલા કેસ? 

Mahakumbh 2025: પહેલી વાર ક્યારે અને ક્યાં યોજાયો હતો મહાકુંભ,જાણો કેટલો જૂનો છે તેનો ઇતિહાસ

Mahakumbh 2025: મહાકુંભમાં શાહી સ્નાનનું શું છે વિશેષ મહત્વ ? જાણી લો શાહી સ્નાન કરવાની તારીખો 

Embed widget