શોધખોળ કરો
Advertisement
World Environment Day 2021: PM મોદી 5 જૂને વિશ્વ પર્યાવરણ દિવસના ખાસ કાર્યક્રમમાં સામેલ થશે
વિશ્વ પર્યાવરણ દિવસ પર પાંચ જૂને સવારે 11 વાગ્યે ખાસ કાર્યક્રમ હશે. જેમાં પ્રધાનમંત્રી મોદી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સામેલ થશે.
નવી દિલ્હી: વિશ્વ પર્યાવરણ દિવસ પર પાંચ જૂને સવારે 11 વાગ્યે ખાસ કાર્યક્રમ હશે. જેમાં પ્રધાનમંત્રી મોદી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સામેલ થશે.
દુનિયાભરમાં 5 જૂને વિશ્વ પર્યાવરણ દિવસ વર્લ્ડ એનવાયરનમેન્ટ ડે મનાવવામાં આવે છે. પર્યાવરણને સુરક્ષા પ્રદાન કરવાના ઉદેશ્ય સાથે દર વર્ષની જેમ આ વર્ષે પણ 5 જૂનને વિશ્વ પર્યાવરણ દિવસ દુનિયાભરમાં મનાવવામાં આવશે. આ દિવસને મનાવવાનો હેતુ પર્યાવરણને સુરક્ષિત રાખવાનો છે.
આ દિવસને મનાવવાની જાહેરાત સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા 1972માં કરવામાં આવી હતી. આ દિવસ મનાવવાનો ઉદેશ્ય પર્યાવરણને સુરક્ષિત રાખવાનો છે. પર્યાવરણના દિવસે લોકોને પર્યાવરણ પ્રત્યે જાગૃત અને તેને સુરક્ષિત રાખવા માટે પ્રેરિત કરવામાં આવે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ટેકનોલોજી
ક્રિકેટ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion