શોધખોળ કરો

નરેન્દ્ર મોદીએ દેશમાં લોકડાઉન લાદવા અંગે શું કરી મોટી જાહેરાત ? રાજ્યોને લોકડાઉન લાદવા મુદ્દે શું આપી સલાહ ?

નરેન્દ્ર મોદીએ કહ્યું કે, કોરોનાની પહેલી કેટલાંક સપ્તાહ સુધી સ્થિતિ યોગ્ય રહી, પરંતુ હવે કોરોનાની બીજી લહેર તોફાન બનીને આવી છે. જે પીડા તમે સહન કરી છે, અને સહન કરી રહ્યાં છો તેનો મને અહેસાસ છે. જે લોકોએ ગત દિવસોમાં પોતાના લોકોને ગુમાવ્યા છે, હું તમામ દેશવાસીઓ તરફથી તેમના પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. હું પરિવારના સભ્ય તરીકે તમારા દુઃખમાં સામેલ છું.

અમદાવાદઃ  વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે સાંજે 8.45 કલાકે રાષ્ટ્રજોગ સંબોધન કરવાની જાહેરાત કરી ત્યારે એવી અટકળો તેજ બની હતી કે, મોદી લોકડાઉન અંગે કોઈ મોટી જાહેરાત કરશે. મોદીએ લોકડાઉનની કોઈ જાહેરાત નહોતી કરી. બલ્કે મોદીએ કહ્યું હતું કે, આજે દેશને લોકડાઉનથી બચાવવાનો છે. તેમણે રાજ્યોને પણ અનુરોધ કર્યો કે, લોકડાઉનનો ઉપયોગ અંતિમ શસ્ત્ર તરીકે કરે અને કોઈ વિકલ્પ ના બચે ત્યારે જ લોકડાઉન લાદે. એ સિવાય લોકડાઉન લાદવાનો વિચાર પણ ન કરે. મોદીએ સ્પષ્ટ રીતે દેશમાં લોકડાઉન નહીં લદાય એ સ્પષ્ટ કરી દીધું હતું.

મોદીએ લોકડાઉન લાદવાનો ઉલ્લેખ કર્યો હતો પણ લોકડાઉન લદાશે એવી કોઈ જાહેરાત નહોતી કરી. તેમણે કહ્યું કે, દેશમાં યુવા વર્ગ નાની નાની ટોળીઓ બનાવીને જો કોરોના પ્રોટોકલનું પાલન કરાવશે તો કોઈ પણ પ્રકારનાં નિયંત્રણોની જરૂર નહીં પડે, કરફ્યુ લાગવો નહી પડે ને લોકડાઉનનો તો સવાલ જ પેદા થતો નથી. 

દેશમાં કોરોનાના કેસો વધી રહ્યા છે અને કોરોનાના કારણે થતાં મૃત્યુનો આંક પણ વધી રહ્યો છે ત્યારે મોદી થોડા દિવસોના લોકડાઉનની જાહેરાત કરશે એવી અટકળો ચાલી હતી. નરેન્દ્ર મોદીએ આ અટકળોને ખોટી પાડી હતી અને લોકડાઉન લાદવાની કોઈ જાહેરાત કરી નહોતી.

દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં કોરોનાના કારણે બગડતી જતી સ્થિતિ વચ્ચે મંગળવારે રાત્રે 8.45 કલાકે રાષ્ટ્રજોગ સંબોધન કર્યું હતું.  વડાપ્રધાન મોદી દેશને સંબોધિત કરતાં કહ્યું કે,  કોરોના વિરૂધ્ધ દેશ આજે ફરી મોટી લડાઈ લડી રહ્યો છે ત્યારે સૌ મજબૂતાઈથી આ લડાઈ લડે.  

નરેન્દ્ર મોદીએ કહ્યું કે, કોરોનાની પહેલી કેટલાંક સપ્તાહ સુધી સ્થિતિ યોગ્ય રહી, પરંતુ હવે કોરોનાની બીજી લહેર તોફાન બનીને આવી છે. જે પીડા તમે સહન કરી છે, અને સહન કરી રહ્યાં છો તેનો મને અહેસાસ છે. જે લોકોએ ગત દિવસોમાં પોતાના લોકોને ગુમાવ્યા છે, હું તમામ દેશવાસીઓ તરફથી તેમના પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. હું પરિવારના સભ્ય તરીકે તમારા દુઃખમાં સામેલ છું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઇન્ડિયા ગઠબંધનની બેઠકમાં ઉદ્ધવ ઠાકરે જૂથ સામેલ થશે કે નહીં? જાણો શું છે મોટું અપડેટ?

મોદી સરકાર સામે મહામંથન: કાલે દિલ્હીમાં ઇન્ડિયા એલાયન્સની બેઠક, 23 પક્ષો આપશે હાજરી

દિલ્હી બેઠક પહેલા સંજય સિંહનો મોટો ધડાકો, ‘આપ હવે ઇન્ડિયા (INDIA) ગઠબંધનનો ભાગ નથી’

આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 11 રાજ્યોમાં તોફાની વરસાદ અને વીજળીનું એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : શ્રમિકોના જીવનું મૂલ્ય શું ?
Hun To Bolish : હું તો બોલીશ : બ્રેક ખર્ચ પર કે વહીવટ પર ?
Ahmedabad News: ચોમાસા પહેલા AMCએ જવાબદારીથી ખંખેર્યા હાથ, મનપા કમિશનરે શહેરીજનોને આપી ચેતવણી
Late Yogesh Patel's Prayer Meet: વડોદરાના સ્વ.યોગેશભાઈ પટેલની પ્રાર્થના સભા, CMએ પુષ્પાંજલિ અર્પણ કરી પાઠવી શ્રદ્ધાંજલિ
Gujarat Rain Forecast : ગુજરાતમાં સાત દિવસ રહેશે વરસાદી માહોલ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Iran Israel: ઈઝરાયલ પર ઈરાન-હિઝબુલ્લાહનો એક સાથે હુમલો, કહ્યું-'વળતો પ્રહાર કરશો તો તબાહી મચાવીશું'

Philippines Earthquake: ફિલિપાઈન્સમાં 8.2ની તીવ્રતાનો ભૂકંપ, ઈન્ડોનેશિયા સુધી સુનામીની અપાઈ ચેતવણી

French Openનો નવો કિંગ બન્યો જર્મનીનો એલેક્ઝાન્ડર જ્વેરેવ, જીત્યુ પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ
French Openનો નવો કિંગ બન્યો જર્મનીનો એલેક્ઝાન્ડર જ્વેરેવ, જીત્યુ પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ
મોદી સરકાર સામે મહામંથન: કાલે દિલ્હીમાં ઇન્ડિયા એલાયન્સની બેઠક, 23 પક્ષો આપશે હાજરી
મોદી સરકાર સામે મહામંથન: કાલે દિલ્હીમાં ઇન્ડિયા એલાયન્સની બેઠક, 23 પક્ષો આપશે હાજરી
રાજકોટ: બાબા બાગેશ્વરના દિવ્ય દરબારમાં પ્રશ્નો પૂછવા જતા પરસોત્તમ પીપળીયાની અટકાયત

મહારાષ્ટ્રમાં પહોંચ્યું ચોમાસું, ગુજરાતમાં આ તારીખે થશે એન્ટ્રી; જાણો ક્યારે બદલાશે હવામાન

શુભમન ગિલને BCCI નો કડક આદેશ: T20 ભૂલી જાઓ, આ 2 મોટી ટ્રોફી જીતવા પર લગાવો ધ્યાન

'પીએમ ઈચ્છે છે યુવાનો રીલ્સ બનાવે': CBSE કૌભાંડ ખોલનાર વિદ્યાર્થીઓના રાહુલે કર્યા વખાણ

Embed widget