શોધખોળ કરો

ચમકી તાવ પર પ્રથમવાર બોલ્યા PM મોદી, ‘બાળકોના મોતથી દુ:ખી છું, આધુનિક યુગમાં આ આપણી મોટી નિષ્ફળતા’

બિહારમાં ચમકી તાવના કારણે થઈ રહેલા બાળકોના મોત પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પહેલીવાર નિવેદન આપ્યું છે. તેઓએ કહ્યું આધુનિક યુગમાં આવી સ્થિતિ આપણા માટે દુખદ અને શરમજનક વાત છે.

પટના: બિહારમાં ચમકી તાવના કારણે થઈ રહેલા બાળકોના મોત પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રથમ વખત નિવેદન આપ્યું છે. પીએમ મોદીએ કહ્યું ચમકીના કારણે બાળકોના મોત આપણા માટે દુખદ છે અને આ મામલે બિહાર સરકાર સાથે હું સતત સંપર્કમાં છું. પીએમ મોદીએ રાજ્યસભામાં સંબોધન દરમિયાન કહ્યું, “આધુનિક યુગમાં આ આપણી સૌથી મોટી નિષ્ફળતા છે. તેને ગંભીરતાથી લેવું પડશે. આવી સમસ્યા સામે એકજૂટ થઈને કામ લેવું પડશે.” ઉલ્લેખનીય છે કે, બિહારમાં ચમકી તાવના કારણે અત્યાર સુધી 150 થી વધુ બાળકોના મોત નીપજ્યા છે. બાળકોના મોત પર બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર તરફથી અત્યાર સુધી કોઈ જ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. વિપક્ષ આ મામલે સતત પીએમ મોદી અને નીતિશ કુમારના મૌન પર સવાલ ઉઠાવી રહ્યાં હતા. જ્યારે કેન્દ્રથી લઈને રાજ્ય સરકારના મંત્રી સવાલો અને જવાબદારીઓની બચતા નજર આવી રહ્યાં હતા. ચિમકી તાવ પર સુપ્રીમ કોર્ટ કડક, કેન્દ્ર-બિહાર સરકાર પાસે 7 દિવસમાં માંગ્યો જવાબ, કહ્યું- સરકાર આ રીતે નથી ચાલતી એક્યૂટ ઇંસેફેલાટિસ સિંડ્રોમની સતત થઈ રહેલા બાળકોના મોત બાદ બિહારના સ્વાસ્થ્ય વ્યવસ્થાની પોલ ખુલી ગઈ છે. હોસ્પિટલોમાં ડૉક્ટરોની અછત છે અને સાથે જ દવાઓની પણ અછત પણ સામે આવી છે. ઇમર્જન્સીને યાદ કરીને પીએમ મોદીએ લોકસભામાં કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહારો, જુઓ વીડિયો 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'ભારત પાસેથી શીખવું જોઈએ', ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, જ્ઞાનેશ કુમારનું કેમ લીધું નામ ?

Train News: ટ્રેનોમાં મંજૂરી વિના પાણી અને ખાદ્ય પદાર્થો વેચવા વિરુદ્ધ કડક વલણ, IRCTCનો મોટો નિર્ણય

શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?

Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ખેડૂતો માટે ખુશખબર, રાજ્યમાં 23 ઓગસ્ટ સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

Rajkot News: રાજકોટ પોલીસ કમિશનરનો મોટો નિર્ણય, નંબર પ્લેટ નહીં હોય તો નહીં મળે ઈંધણ
Rajkot News: રાજકોટ પોલીસ કમિશનરનો મોટો નિર્ણય, નંબર પ્લેટ નહીં હોય તો નહીં મળે ઈંધણ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
Alto K10થી લઈને Baleno સુધી, મોંઘી થઈ ગઈ મારૂતિની આ કાર

ગુજરાતના BLO- સુપરવાઈઝર માટે સારા સમાચાર, સરકારે SIRની કામગીરી માટે વિશેષ ભથ્થાની કરી જાહેરાત
ગુજરાતના BLO- સુપરવાઈઝર માટે સારા સમાચાર, સરકારે SIRની કામગીરી માટે વિશેષ ભથ્થાની કરી જાહેરાત
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
'ભારત પાસેથી શીખવું જોઈએ', ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, જ્ઞાનેશ કુમારનું કેમ લીધું નામ ?
'ભારત પાસેથી શીખવું જોઈએ', ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, જ્ઞાનેશ કુમારનું કેમ લીધું નામ ?
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ

Embed widget