શોધખોળ કરો
Advertisement
વિંગ કમાંડર અભિનંદનની વતન વાપસી બાદ PM નરેન્દ્ર મોદીએ શું કર્યું ટ્વિટ, જાણો વિગત
નવી દિલ્હી: ભારત અને પાકિસ્તાનના સંબંધો માટે શુક્રવારનો દિવસ ખૂબ જ અગત્યનો રહ્યો. શુક્રવારે ભારતીય વિંગ કમાન્ડર અભિનંદનની વતનમાં વાપસી થઈ હતી. વિંગ કમાંડર અભિનંદનની વાપસી બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કર્યું હતું. આ ઉપરાંત અમેરિકા સહિતના કેટલાંય દેશોના દબાણ અને ભારતના આક્રમક વલણ બાદ પાકિસ્તાને આ નિર્ણય લીધો હતો. અમેરિકાએ પાકિસ્તાનના આ નિર્ણયનું સ્વાગત કર્યું હતું.
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, ભારત-પાકિસ્તાનથી સારા સમાચાર આવી રહ્યા છે. બીજીબાજુ પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મોહમ્મદ કુરૈશીએ ભારત પાસે ફરી એક વખત પુરાવા માંગ્યા છે. જો ભારત નક્કર પુરાવા આપે તો અમે મસૂદ અઝહરની ધરપકડ કરીશું.
વાઘા બોર્ડર પર અભિનંદનની પહેલી ઝલક જોઈને સમગ્ર દેશ માટે ખુશીનો માહોલ સર્જાયો હતો. લોકોએ ફટાકડા ફોડી ઉજવણી કરવાનું શરૂ કરી દીધું હતું. સમગ્ર દેશમાં દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો.Welcome Home Wing Commander Abhinandan!
The nation is proud of your exemplary courage.Our armed forces are an inspiration for 130 crore Indians. Vande Mataram! — Narendra Modi (@narendramodi) March 1, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
ક્રિકેટ
આઈપીએલ
Advertisement
gujarati.abplive.com
Opinion