શોધખોળ કરો

પાકિસ્તાન મામલે PM જે કદમ ઉઠાવશે, અમે તેમની સાથે છીએ: નીતીશ

રાજગીર: રાજગીરમાં જદયૂની રાષ્ટ્રીય પરિષદના બીજા દિવસે મુખ્યમંત્રી નીતીશ કુમાર અને પાર્ટી અધ્યક્ષે કહ્યું કે પાકિસ્તાન મામલે પીએમ જે કદમ ઉઠાવશે, અમે તેમની સાથે છીએ. તેમના આ કાર્યમાં અમે જ નહીં પુરો દેશ તેમની સાથે છે. બ્રિક્સ સમિટમાં પીએમ મોદીએ પાડોશી દેશ પર જે વિચારે છે તેના પર અમે સમર્થન કરીએ છીએ. નીતીશે વધુમાં કહ્યું કે, પાકિસ્તાનને લવ લેટર નહીં, પરંતુ તેની જ ભાષામાં જવાબ આપવો પડશે. મુખ્યમંત્રી નીતીશ કુમારે કહ્યું, તમે તમામ લોકોએ જે રાષ્ટ્રીય અધ્યક્ષનું પદ આપ્યું છે, તેના માટે તમામ કાર્યકર્તાઓનો આભાર માનું છું નીતીશ કુમારે ભારતીય જનતા પાર્ટી પર નિશાન સાંધતા કહ્યું કે ભાજપામાં કોઈ દમ નહોતો. માત્ર પ્રચાર પર નિર્ભર છે. અને આજ કારણે પ્રધાનમંત્રીએ પરાજયનો સામનો કરવો પડ્યો છે. અમારી પાર્ટી પ્રચારમાં માનતી નથી. અમારી પાસે તેના માટે સમય પણ નથી. અમે તો લોહિયામાં માનીએ છીએ. સીએમે કહ્યું કે, અમે અહીં દારૂબંધી લાગૂ કરી છે. દારૂબંદીની સાથે કોઈ સમજૂતી કરવામાં આવશે નહીં.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Items Banned In Air Travel: વિમાનમાં આ ફળ લઈ જવા પર છે પ્રતિબંધ, કારણ જાણીને ચોંકી જશો

Mann Ki Baat: મિડિલ ઈસ્ટ સંકટને લઈને PM મોદીએ આપી ચેતવણી, જાણો પેટ્રોલ-ડીઝલ અંગે શું કહ્યું?

PNG Gas: ભીષણ યુદ્ધ વચ્ચે PNG ની સપ્લાયમાં કેમ નથી થઈ રહી અસર? જાણો ભારતમાં કેટલું થાય છે ઉત્પાદન?

દેશના 20 રાજ્યોમાં હવામાનનો મિજાજ બગડશે: આગામી 48 કલાકમાં ક્યાંક ભારે વરસાદ-કરા તો ક્યાંક હીટવેવની આગાહી

વિડિઓઝ

BJP host Tiffin Meetings: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ ભાજપની ટિફિન બેઠક
DyCM Harsh Sanghavi : LPG ગેસની અછતને લઈ સુરતમાં નાયબ મુખ્યમંત્રીની ઉદ્યોગકારો સાથે બેઠક
CM Bhupendra Patel: મિડલ ઈસ્ટ યુદ્ધને લઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું નિવેદન
Ahmedabad Police | અમદાવાદ જિલ્લાના દુર્ગી ગામે થયેલા પોલીસ પર હુમલા બાદ પોલીસ આવી એક્શનમાં
Gujarat Unseasonal Rain : ખેડૂતો માટે માઠા સમાચાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કમોસમી વરસાદની આગાહી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત PSI ભરતી: શારીરિક કસોટી પૂર્ણ, લેખિત પરીક્ષાની તારીખ જાહેર, નોંધી લો આ શિડ્યુલ

સોનું 2,100 રૂપિયા મોંઘું થયું, ચાંદીમાં પણ 11,250 રૂપિયાની તેજી, જાણો આજનો લેટેસ્ટ રેટ

1 એપ્રિલથી ગેસ સિલિન્ડરનો ભાવ વધશે? ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે સરકારનો મોટો ખુલાસો
1 એપ્રિલથી ગેસ સિલિન્ડરનો ભાવ વધશે? ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે સરકારનો મોટો ખુલાસો
Mann Ki Baat: મિડિલ ઈસ્ટ સંકટને લઈને PM મોદીએ આપી ચેતવણી, જાણો પેટ્રોલ-ડીઝલ અંગે શું કહ્યું?
Mann Ki Baat: મિડિલ ઈસ્ટ સંકટને લઈને PM મોદીએ આપી ચેતવણી, જાણો પેટ્રોલ-ડીઝલ અંગે શું કહ્યું?
'No Kings' આંદોલનથી હચમચી ગયું અમેરિકા; ઈરાન યુદ્ધ વચ્ચે લાખો લોકો ઉતર્યા રસ્તા પર, શું ખતરામાં છે ટ્રમ્પની ખુરશી?

MI vs KKR: આજે મુંબઈ અને કોલકાતા વચ્ચે મુકાબલો, જુઓ પ્લેઈંગ ઈલેવન, પિચ રિપોર્ટ અને મેચ પ્રિડિક્શન

Bhavnagar News: વાળુકડ ગામે ધોળા દિવસે ખેલાયો ખૂની ખેલ: જાહેરમાં યુવકની કરપીણ હત્યાથી ચકચાર

Gujarat Weather: રાજ્યમાં આજથી 2 દિવસ કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

Embed widget