શોધખોળ કરો

PMC બેન્ક કૌભાંડ: 21049 નકલી એકાઉન્ટ્સ, મોટાભાગના મૃતકોના નામ પર હતા

આરબીઆઇને માર્ચ 2018માં જે લોન એકાઉન્ટ્સની ડિટેઇલ્સ આપવામાં આવી હતી તેમાં મોટાભાગના મૃતકોના નામ પર હતા

  મુંબઇઃ મુંબઇ પોલીસની ઇકોનોમિક ઓફેન્સ વિંગે પીએમસી બેન્ક કૌભાંડની તપાસમાં જાણવા મળ્યુ હતું કે બેન્કમાં ખોલવામાં આવેલા મોટાભાગના એકાઉન્ટ્સ નકલી હતા. તપાસમાં 21049 એકાઉન્ટ્સ નકલી હોવાનો ખુલાસો થયો હતો. આ એકાઉન્ટ્સ એટલા માટે ખોલવામાં આવ્યા હતા કે એચડીઆઇએલને આપવામાં આવેલી લોન છૂપાવવામાં આવી શકે. મોટાભાગના એકાઉન્ટ્સ મૃતકોના નામ પર ખોલવામાં આવ્યા હતા. સૂત્રોએ કહ્યું કે, આરબીઆઇને માર્ચ 2018માં જે લોન એકાઉન્ટ્સની ડિટેઇલ્સ આપવામાં આવી હતી તેમાં મોટાભાગના મૃતકોના નામ પર હતા અથવા તો તેમના નામ પર હતા જેઓ એકાઉન્ટ્સ બંધ કરી ચૂક્યા હતા. 45 દિવસોની અંદર જ આ એકાઉન્ટ્સ ઓપન કરવામાં આવ્યા હતા અને તેની ડિટેઇલ્સ આરબીઆઇને સોંપવામાં આવી હતી. એકાઉન્ટ્સમાં આપવામાં આવેલી રકમની જાણકારી HDIL અને તેની ગ્રુપ કંપનીઓને આપવામાં આવેલી લોનથી ખૂબ ઓછી હતી. આ 21049 એકાઉન્ટ્સ કોર બેન્કિંગ સિસ્ટમમાં બનાવવામાં આવ્યા નહોતા પરંતુ તેમને એડવાન્સ માસ્ટર ઇન્ટેન્ડ એન્ટ્રીના રૂપમાં આરબીઆઇ સામે રજૂ કર્યા હતા. આરબીઆઇ પોતાની શરૂઆતની તપાસમાં HDILના 44માંથી ફક્ત 10 એકાઉન્ટ્સ યોગ્ય જણાયા હતા. આરબીઆઇ બાકી બચેલા ખાતા ધારકોની તપાસમાં લાગી છે. સૂત્રોના મતે કૌભાંડની બેન્કના રિઝર્વ પર ખરાબ અસર પડી છે. ફંડ્સની અછત લગભગ 3000 કરોડથી વધુ હોઇ શકે છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Cricketer: ભારતના દિગ્ગજ ક્રિકેટર સામે એરેસ્ટ વોરન્ટ જારી થતા ક્રિકેટ જગતમાં ખળભળાટ, જાણો શું છે મામલો

Germany Car Accident: ક્રિસમસ માર્કેટમાં ઓવર સ્પીડ કારે મચાવ્યો આતંક, ભીડ પર ચઢી જતાં 60 ઘાયલ, 2નાં મોત

Weather Forecast: આગામી 5 દિવસ આ જિલ્લામાં તાપમાનનો પારો ગગડશે, હાડ થીજાવતી ઠંડીની આગાહી

Credit Card Bill Payment: ક્રિડિટ કાર્ડ યુઝ કરો છો તો સાવધાન, આ એક ભૂલ કરશો તો હવે  ચૂકવવી પડશે વધુ રકમ

ABP Premium

વિડિઓઝ

Germany Car Accident: ક્રિસમસ માર્કેટમાં બેકાબૂ કારે કચેડ્યા લોકોને, 80 લોકો ઈજાગ્રસ્ત; 2ના મોતMorbi Crime:રહેણાંક મકાનમાં ગાંજાનું વેચાણ કરતો એક શખ્સ ઝડપાયો, જુઓ વીડિયોમાંHun To Bolish : હું તો બોલીશ : રૂપિયા વેડફવાનો બ્રિજHun To Bolish : હું તો બોલીશ : બંધારણના ઘડવૈયાના નામે બબાલ કેમ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Cricketer: ભારતના દિગ્ગજ ક્રિકેટર સામે એરેસ્ટ વોરન્ટ જારી થતા ક્રિકેટ જગતમાં ખળભળાટ, જાણો શું છે મામલો
Cricketer: ભારતના દિગ્ગજ ક્રિકેટર સામે એરેસ્ટ વોરન્ટ જારી થતા ક્રિકેટ જગતમાં ખળભળાટ, જાણો શું છે મામલો
Germany Car Accident: ક્રિસમસ માર્કેટમાં ઓવર સ્પીડ કારે મચાવ્યો આતંક, ભીડ પર ચઢી જતાં 60 ઘાયલ, 2નાં મોત
Germany Car Accident: ક્રિસમસ માર્કેટમાં ઓવર સ્પીડ કારે મચાવ્યો આતંક, ભીડ પર ચઢી જતાં 60 ઘાયલ, 2નાં મોત
Weather Forecast: આગામી 5 દિવસ આ જિલ્લામાં તાપમાનનો પારો ગગડશે, હાડ થીજાવતી ઠંડીની આગાહી
Weather Forecast: આગામી 5 દિવસ આ જિલ્લામાં તાપમાનનો પારો ગગડશે, હાડ થીજાવતી ઠંડીની આગાહી
Credit Card Bill Payment: ક્રિડિટ કાર્ડ યુઝ કરો છો તો સાવધાન, આ એક ભૂલ કરશો તો હવે  ચૂકવવી પડશે વધુ રકમ
Credit Card Bill Payment: ક્રિડિટ કાર્ડ યુઝ કરો છો તો સાવધાન, આ એક ભૂલ કરશો તો હવે ચૂકવવી પડશે વધુ રકમ
Accident: ભાવનગર હાઇવે પર ભયંકર અકસ્માત, ટ્રકે બાઇક સવારને અડફેટે લેતા 2નાં કરૂણ મૃત્યુ

lifestyle: તમે નોનવેજ ખાધા વિના પણ મેળવી શકો છો પુષ્કળ પ્રોટીન, આજે જ આહારમાં સામેલ કરો આ ફૂડ

Winter Solstice 2024: આજે છે વર્ષનો સૌથી ટૂંકો દિવસ,માત્ર આટલા કલાકમાં જ આથમી જશે સૂર્ય

સંસદમાં ધક્કામુક્કી ઘટનાની તપાસ ક્રાઈમ બ્રાન્ચ કરશે, રાહુલ ગાંધીની પણ પૂછપરછ થશે, સમગ્ર ઘટના રિક્રિએટ કરવામાં આવશે

Embed widget