શોધખોળ કરો

નિરવ મોદીની કેટલા કરોડની સંપત્તિ સરકારે કરી જપ્ત ? સંપત્તિમાં શાનો થાય છે સમાવેશ ?

મુંબઈમાં પ્રિવેન્શન ઓફ મની લોન્ડ્રીંગ એક્ટ (PMLA) કોર્ટે સોમવારે (8 જૂન)ના રોજ ભાગેડૂ ડાયમંડ બિઝનેસમેન નીરવ મોદીને મોટો ઝટકો આપ્યો હતો

મુંબઈમાં પ્રિવેન્શન ઓફ મની લોન્ડ્રીંગ એક્ટ (PMLA) કોર્ટે સોમવારે (8 જૂન)ના રોજ ભાગેડૂ ડાયમંડ બિઝનેસમેન નીરવ મોદીને મોટો ઝટકો આપ્યો હતો. કોર્ટે સરકારને તેની 1400 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરવાનો આદેશ આપ્યો છે. નીરવ મોદી પંજાબ નેશનલ બેંક (PNB)ના 1300 કરોડ રૂપિયાથી વધારે ફ્રોડનો મુખ્ય આરોપી છે. નીરવ મોદીએ પાંચ વાર જામીન માટે અરજી કરી હતી જોકે તમામ દલીલોને રદ્દ કરી દેવામાં આવી હતી. 13 હજાર કરોડથી વધારે કૌંભાડ કરીને ભાગેડુ ડાયમંડ બિઝેસમેન નીરવ મોદીનો મોટો ઝટકો લાગ્યો છે. દેશને લૂંટનાર નીરવ મોદીની સંપત્તિ જપ્ત થશે. નીરવ મોદી સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. જલ્દી નીરવ મોદીની 1400 કરોડની સંપત્તિની હરાજી કરવામાં આવશે. આ પહેલા ડિસેમ્બર 2019માં ડાયમંડ વેપારીને ભાગેડુ આર્થિક આરોપી જાહેર કરવામાં આવ્યો હતો. વર્તમાનમાં નીરવ મોદી 19 માર્ચ 2019ના રોજ પોતાની ધરપકડ બાદ લંડનના વૈંડસવર્થ જેલમાં બંધ છે. તેના પર પંજાબ નેશનલ બેન્ક કૌભાંડમાં લેટર ઓફ અન્ડરટેકિંગથી મળતા મોટા લાભો લેવાનો આરોપ છે. નીરવ મોદની 140 કરોડની સંપત્તિ જપ્ત કરવામાં આવશે. આ ઉપરાંત 100 કરોડ રૂપિયાવાળા ઘર સરકાર હસ્તે કરવામાં આવશે. આ તમામ સંપત્તિ પર સરકાનો કબ્જો રહેશે. નીરવ મોદીની મુંબઈ, દિલ્હી, જયપુર, અલીબાગ અને સુરતમાં સંપત્તિ છે. મુંબઈના વર્લીમાં સમુદ્ર મહેલ બિલ્ડીંગમાં નીરવ મોદીના છ એપાર્ટમેન્ટ છે.. સમુદ્ર મહેલમાં દરેક એપાર્ટમેન્ટની કિંમત લગભગ 100 કરોડ રૂપિયા છે. નીરવ મોદી ફરાર થયો તે પહેલા પોતાના પરિવાર સાથે આ એપાર્ટમેન્ટમાં રહેતો હતો. કાલાઘોડા વિસ્તારમા પણ નીરવ મોદીનું રિધમ હાઉસના નામથી મ્યૂઝિક સ્ટોર છે. મુંબઈના બ્રીચ કેન્ડી રોડ પર એક મોટી બિલ્ડીંગમાં ફ્લેટ છે. જેને જપ્ત કરવામાં આવશે. આ ઉપરાંત મુંબઈના ઓપેરા હાઉસમાં પણ નીરવ મોદીના ત્રણ ફ્લેટ છે. આ ઉપરાંત નીરવ મોદીની લક્ઝૂરિયસ વસ્તુનું પહેલા હરાજી કરવામાં આવી હતી. જેમાં ઈડીને લગભગ 51 કરોડ રૂપિયા મળ્યાં હતાં.

ટોપ સ્ટોરી

દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન
દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન
આ સરકારી બેંક વેચાઈ જશે! મોદી સરકારે આપી મંજૂરી, કેનેડિયન કંપની 52,878 કરોડમાં ખરીદશે
આ સરકારી બેંક વેચાઈ જશે! મોદી સરકારે આપી મંજૂરી, કેનેડિયન કંપની 52,878 કરોડમાં ખરીદશે
મેરઠ બ્લુ ડ્રમ હત્યા કેસ: પત્ની મુસ્કાન અને પ્રેમી સાહિલને ફાંસીની સજા, કોર્ટનો મોટો ફેંસલો
મેરઠ બ્લુ ડ્રમ હત્યા કેસ: પત્ની મુસ્કાન અને પ્રેમી સાહિલને ફાંસીની સજા, કોર્ટનો મોટો ફેંસલો
મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: રેલવે કર્મીઓને બોનસ અને દિવ્યાંગોને જન્મથી પેન્શનની ભેટ
મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: રેલવે કર્મીઓને બોનસ અને દિવ્યાંગોને જન્મથી પેન્શનની ભેટ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs WI 4th T20: 247 રન છતાં વિન્ડિઝ સામે ભારત 24 રને હાર્યું, જાણો ક્યાં થઈ મોટી ચૂક
IND vs WI 4th T20: 247 રન છતાં વિન્ડિઝ સામે ભારત 24 રને હાર્યું, જાણો ક્યાં થઈ મોટી ચૂક
દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન
દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન
રાજકોટમાં દિલધડક લૂંટ વિથ મર્ડર: કર્મચારીને ગોળી મારી 1.60 કરોડનું સોનું લૂંટી લૂંટારુઓ ફરાર
રાજકોટમાં દિલધડક લૂંટ વિથ મર્ડર: કર્મચારીને ગોળી મારી 1.60 કરોડનું સોનું લૂંટી લૂંટારુઓ ફરાર
Gold-Silver Price Crash: ચાંદીમાં ₹7,500નો ભારે ઘટાડો, જાણો 10 ગ્રામ સોનાનો ભાવ
Gold-Silver Price Crash: ચાંદીમાં ₹7,500નો ભારે ઘટાડો, જાણો 10 ગ્રામ સોનાનો ભાવ
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા
મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: રેલવે કર્મીઓને બોનસ અને દિવ્યાંગોને જન્મથી પેન્શનની ભેટ
મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: રેલવે કર્મીઓને બોનસ અને દિવ્યાંગોને જન્મથી પેન્શનની ભેટ
રેશનકાર્ડ ધારકોને ઓક્ટોબરમાં જ મળશે સીંગતેલ અને ખાંડ, 96% જથ્થો પહોંચ્યો, જાણો ક્યારથી મળશે
રેશનકાર્ડ ધારકોને ઓક્ટોબરમાં જ મળશે સીંગતેલ અને ખાંડ, 96% જથ્થો પહોંચ્યો, જાણો ક્યારથી મળશે
Jio લાવશે દેશનો મોટો IPO: 21 ઓક્ટોબરે ખુલશે, RIL શેરધારકો માટે થઈ મોટી જાહેરાત
Jio લાવશે દેશનો મોટો IPO: 21 ઓક્ટોબરે ખુલશે, RIL શેરધારકો માટે થઈ મોટી જાહેરાત
Embed widget