શોધખોળ કરો

પશ્ચિમ બંગાળની ચૂંટણીના પરિણામ બાદ પ્રશાંત કિશોરે શું કરી મહત્વની જાહેરાત, જાણો શું કહ્યું ..

પશ્ચિમ બંગાળની ચૂંટણીના પરિણામ મુદ્દે ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે પહેલી પ્રતિક્રિયા આપી છે. આ ચૂંટણીમાં પ્રશાંત કિશોર ટીએમસી સાથે કામ કરી રહ્યાં છે. તેમણે ટીએમસીની જીત થતાં ખુશી વ્યક્ત કરતા સંન્યાસ લેવાની કરી વાત.

Election Results 2021: પશ્ચિમ બંગાળની ચૂંટણીના પરિણામ મુદ્દે ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે પહેલી પ્રતિક્રિયા આપી છે. આ ચૂંટણીમાં પ્રશાંત કિશોર ટીએમસી સાથે કામ કરી રહ્યાં છે. તેમણે ટીએમસીની જીત થતાં ખુશી વ્યક્ત કરતા સંન્યાસ લેવાની કરી વાત.

પશ્ચિમ બંગાળની વિધાનસભાની ચૂંટણીમાં ટીએમસીની જીત થતાં ચૂંટણી રણનિતિકાર  પ્રશાંત કિશોરે પહેલી  પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે,  તેમણે સંન્યાસ અંગે જાહેરાત કરતા એક ન્યુઝ ચેનલ સમક્ષ કહ્યું કે, ‘હવે તે ચૂંટણી રણનીતિકાર તરીકે કોઇપણ પક્ષ સાથે કામ નહીં કરે’

પ્રશાંત કિશોરે કહ્યું કે, “બીજેપીને ધર્મનો ઉપયોગ કરવાથી માંડીને મતદાનના કાર્યક્રમ અને ઢીલ આપવા સુધી ચૂંટણી પંચે પણ ભાજપની સહાયતા માટે બઘી જ અનુકૂળતા કરી આપી હતી’

પ્રશાંત કિશોરે ચૂંટણી કેમ્પેઇન દરમિયાન દાવો કર્યો હતો કે, ભાજપ આ ચૂંટણીમાં બહુમત નહીં મેળવી શકે તો બીજી તરફ બીજેપીએ 200 પ્લસનો નારો આપ્યો હતો.

પશ્ચિમ બંગાળ ચૂંટણીના પરિણામ આવ્યા પહેલા પ્રશાંત કિશોરે  દાવો કર્યો હતો કે,  જો ભાજપ 100થી વધુ સીટ જીતશે તો તે પોતાનું કામ છોડી દેશે. તો બીજી તરફ બીજેપીએ 200 પ્લસનો નારો આપ્યો હતો. પ્રશાંત કિશોરે કહ્યું હતુ કે,  પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં બીજેપી માત્ર  બે આંકડામાં જ સીટો લાવી શકશે.  અને આખરે થયું પણ એવું જ ચૂંટણી રણનિતીકાર પ્રશાંત કિશોરનો દાવો સાચો પડ્યો. ભાજપ  81 સીટો પર જીત મેળવી ચૂકી છે. પ્રશાંત કિશોરે જીત ટીએમસી જીત બાદ પહેલી પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે,  તેમનો દાવો સાચો સાબિત થયા હોવા છતાં પણ તે હવે વધુ આ ક્ષેત્રમાં કામ કરવા નથી માંગતા. તેમણે સન્યાસની જાહેરાત કરતા કહ્યું કે, હું આ ક્ષેત્રમાં આવવા જ ન હતો માંગતો પરંતુ આવી ગયો અને જે કરવાનું હતું કરી દીધું, હવે હું  વધુ આ ફિલ્ડમાં આગળ કામ કરવા નથી માંગતો’ આ ચૂંટણીના પરિણામ સાથે ચૂંટણી રણનિતીકાર પ્રશાંત કિશોરે જાહેરાત કરી કે, તે હવે ઇલેક્શન મેનેજમેન્ટ અને  IPAC છોડી રહ્યા છે 

ટોપ સ્ટોરી

Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન
Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન
CJIએ INDIA ગઠબંધનના નેતાઓનો પ્રસ્તાવ ફગાવ્યો, રાહુલ ગાંધીએ માર્ચની કરી જાહેરાત
CJIએ INDIA ગઠબંધનના નેતાઓનો પ્રસ્તાવ ફગાવ્યો, રાહુલ ગાંધીએ માર્ચની કરી જાહેરાત
કપિલ સિબ્બલને મળ્યા બાદ ધ્રુવ રાઠીની પ્રેસ કોન્ફરન્સ: 'હું કોઈ એક પક્ષ સાથે.….'
કપિલ સિબ્બલને મળ્યા બાદ ધ્રુવ રાઠીની પ્રેસ કોન્ફરન્સ: 'હું કોઈ એક પક્ષ સાથે.….'
RBI નો નવો નિયમ: બેંકો માટે કેશ રાખવાના નિયમો કડક, શું તમારી EMI વધશે?
RBI નો નવો નિયમ: બેંકો માટે કેશ રાખવાના નિયમો કડક, શું તમારી EMI વધશે?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નીતિન કાકાને બધા કરે યાદ
Hun To Bolish : હું તો બોલીશ : હવે તો બ્રેક મારો
Hun To Bolish : હું તો બોલીશ : દૂધમાં ભેળસેળ કરે છે કોણ ?
Jitu Vaghani Praises Nitin Patel : શંકર ચૌધરી બાદ જીતુ વાઘાણીએ નીતિન પટેલના કર્યા ભરપૂર વખાણ
DyCM Harsh Sanghavi: 'ફાયર બાબતે કોઈપણ બાંધછોડ ચાલશે નહીં':હર્ષ સંઘવીની ગરબા આયોજકોને ચેતવણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન
અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન
Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન
Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન
Jignesh Mevani: કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની વધી મુશ્કેલી, ગાંધીનગરમાં FIR દાખલ
Jignesh Mevani: કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની વધી મુશ્કેલી, ગાંધીનગરમાં FIR દાખલ
CJIએ INDIA ગઠબંધનના નેતાઓનો પ્રસ્તાવ ફગાવ્યો, રાહુલ ગાંધીએ માર્ચની કરી જાહેરાત
CJIએ INDIA ગઠબંધનના નેતાઓનો પ્રસ્તાવ ફગાવ્યો, રાહુલ ગાંધીએ માર્ચની કરી જાહેરાત
સરકારી યુનિ.ના ઈતિહાસમાં પ્રથમ ઘટના, પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા વિરૂદ્ધ મંગાવવામાં આવી જાહેર ફરિયાદ
સરકારી યુનિ.ના ઈતિહાસમાં પ્રથમ ઘટના, પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા વિરૂદ્ધ મંગાવવામાં આવી જાહેર ફરિયાદ
પાણીમાં પણ તરશે આ SUV, 12 મિનિટમાં જ થયું 10000 કારનું રેકોર્ડબ્રેક બુકિંગ
પાણીમાં પણ તરશે આ SUV, 12 મિનિટમાં જ થયું 10000 કારનું રેકોર્ડબ્રેક બુકિંગ
'વિરાટને નિવૃત્તિ લેવા માટે મજબૂર કર્યો...', અજિત અગરકર પર લાગ્યા ગંભીર આરોપ
'વિરાટને નિવૃત્તિ લેવા માટે મજબૂર કર્યો...', અજિત અગરકર પર લાગ્યા ગંભીર આરોપ
સાઉદી અરેબિયામાં ભારતીયો માટે જાહેર એડવાઈઝરી, રિયાધ એરપોર્ટ પર હુમલામાં ભારતીયનું થયું હતું મોત
સાઉદી અરેબિયામાં ભારતીયો માટે જાહેર એડવાઈઝરી, રિયાધ એરપોર્ટ પર હુમલામાં ભારતીયનું થયું હતું મોત
Embed widget