શોધખોળ કરો
Advertisement
લતા મંગેશકરને મળ્યા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ટ્વિટ કરીને કહી આ વાત, જાણો વિગત
લતા મંગેશકરે રવિવારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાત કરી હતી. રામનાથ કોવિંદ તેમને મળવા તેમના ઘરે પહોંચ્યા હતા. લતા મંગેશકરે ટ્વિટર પર આની જાણકારી આપી હતી.
મુંબઈઃ સ્વરકોકિલા લતા મંગેશકરે રવિવારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાત કરી હતી. રામનાથ કોવિંદ તેમને મળવા તેમના ઘરે પહોંચ્યા હતા. લતા મંગેશકરે ટ્વિટર પર આની જાણકારી આપી હતી. મુલાકાતની તસવીરોને લતા મંગેશકરની સાથે સાથે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ શેર કરી છે.
કોવિંદે ટ્વિટમાં લખ્યું, લતા મંગેશકરજી સાથે આજે તેમના નિવાસ પર મળીને પ્રસન્નતા થઈ. તેમના સ્વસ્થ જીવન માટે શુભકામના આપી. લતાજી ભારતનું ગૌરવ છે. તેમના મર્મસ્પર્શી ગીત આપણા જીવનમાં મધુરતા લાવે છે. તેમની પ્રેરણાદાયી સાદગી અને સૌમ્યતા આપણે બધાને પ્રભાવિત કરતી રહી છે.
લતા મંગેશકરે તેના ટ્વિટમાં લખ્યું, નમસ્કાર. આજે ભારતના રાષ્ટ્રપતિ આદરણીય શ્રી રામનાથ કોવિંદ, તેમના પત્ની શ્રીમતી સવિતા કોવિંદ, પુત્રી સ્વાતિ કોવિંદ, મહારાષ્ટ્રના રાજ્યપાલ સી વિદ્યાસાગર રાવ અને તેમની પત્ની વિનોદા રાવ તથા મહારાષ્ટ્રના શિક્ષણમંત્રી વિનોદ તાવડે અમારા મહેમાન બન્યા હતા.Delighted to meet @MangeshkarLata ji at her residence in Mumbai. Conveyed my best wishes for her good health.
Lata ji, the pride of India, has sweetened our lives with her soulful melody. She continues to inspire us with her simplicity and grace #PresidentKovind pic.twitter.com/CnwjhJhzXT — President of India (@rashtrapatibhvn) August 18, 2019
તસવીરોમાં લતા મંગેશકર રાષ્ટ્રપતિ કોવિંદ અને તેના પરિવારના સભ્યો સાથે વાતચીત કરતી નજરે પડે છે. ત્રણ તલાક પર બોલ્યા અમિત શાહ, સમાજ સુધારકોમાં લખાશે PM મોદીનું નામ વડોદરાઃ સ્વિગીના ડિલિવરી બોયની બેગમાંથી મળ્યા બિયરના ટીન, જાણો વિગતે મિની સ્કર્ટ પહેરવા પર ટ્રોલ થઈ આ સ્ટાર એક્ટરની પત્ની, લોકોએ કહ્યું-દીકરીનો ડ્રેસ પહેર્યો છેनमस्कार.आज भारत के राष्ट्रपति आदरणीय श्री रामनाथ कोविंद जी,उनकी पत्नी श्रीमती सविता कोविंद जी और कन्या स्वाति कोविंद जी तथा महाराष्ट्र के राज्यपाल सी विद्यासागर राव जी और उनकी पत्नी विनोदा राव जी और महाराष्ट्र के शिक्षामंत्री श्री विनोद तावडे जी ने हमारे घर आकर हमें कृत-कृत किया. pic.twitter.com/vso6Xc17qj
— Lata Mangeshkar (@mangeshkarlata) August 18, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
શિક્ષણ
બોલિવૂડ
બોલિવૂડ
Advertisement