શોધખોળ કરો
Advertisement
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 53મી વખત ‘મન કી બાત’ કાર્યક્રમથી દેશને સંબોધશે
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મન કી બાત કાર્યક્રમ દ્વારા દેશને સંબોધન કરશે. રેડિયો કાર્યક્રમ મન કી બાતનો આ 53મો એપિસોડ છે. આ કાર્યક્રમ દર મહીને છેલ્લા રવિવારે પ્રસારિત થાય છે. જેમાં વડાપ્રધાન મોદી અલગ અલગ મુદ્દા પર લોકો સાથે વાત કરે છે. આ કાર્યક્રમ આજે સવારે 11 વાગ્યે આકાશવાણી અને અન્ય ચેનલો પર પ્રસારિત થશે.
આ અગાઉ આ વર્ષના પ્રથમ સંબોધનમાં મન કી બાત દ્વારા પીએમ મોદીએ કહ્યું હતું કે લોકતંત્રને મજબૂત કરવાની દિશામાં દેશનો ચૂંટણી આયોગ મહત્વની ભુમિકા ભજવવી રહ્યો છે અને તેઓ સતત પ્રયાસ કરી રહ્યાં છે કે લોકતંત્ર મજબૂત થાય. પીએમ મોદીએ જનતાને અપીલ કરી હતી કે તેઓ મતાધિકારનો પ્રયોગ કરે. જે લોકોની ઉંમર 18 વર્ષની થઇ ગઇ છે તેઓ મતદાતા તરીકે પોતાની નોંધણી કરાવે. લોકસભા ચૂંટણી પહેલા PM મોદી આજે ખેડૂતોને આપશે ભેટ, ખેડૂતોના ખાતમાં આવશે બે-બે હજાર રૂપિયાToday’s #MannKiBaat is special! Do tune in at 11 AM.
Later on don’t say I didn’t tell you in advance :) pic.twitter.com/LT8N5Mkyev — Narendra Modi (@narendramodi) February 24, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ક્રિકેટ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion