શોધખોળ કરો

Punjab News: ફરીદકોટમા સેશન જજના ઘરની દિવાલ પર લખવામાં આવ્યા ખાલીસ્તાની સૂત્રો, પોલીસે ફેરવ્યો કૂચડો

ફરીદકોટમાં ડીસી ઓફિસ અને જિલ્લા અને સેશન્સ જજની કોઠીની બહાર દિવાલ પર ખાલિસ્તાની ઝંડા અને સૂત્રો લખવાનો મામલો સામે આવ્યો છે.

Punjab News: ફરીદકોટમાં ડીસી ઓફિસ અને જિલ્લા અને સેશન્સ જજની કોઠીની બહાર દિવાલ પર ખાલિસ્તાની ઝંડા અને સૂત્રો લખવાનો મામલો સામે આવ્યો છે. વિદેશમાં બેઠેલા આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુએ આની જવાબદારી લીધી હતી. પોલીસે તપાસ શરૂ કરી છે. આની જાણ થતાં પોલીસે કાળા રંગથી સૂત્રોચ્ચાર ભૂંસી નાખ્યા હતા. આ પહેલા ફરીદકોટમાં પણ પાર્કની દિવાલ પર આ જ સ્લોગન લખવામાં આવ્યા હતા. પંજાબમાં વાતાવરણ બગાડવા માટે સતત ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે.

પોલીસ સીસીટીવી કર્યા ચેક

સેશન જજના ઘરની બહાર ખાલિસ્તાન ઝિંદાબાદના નારા લખવામાં આવતા જ ફરીદકોટ પોલીસ એક્શનમાં આવી ગઈ હતી. તરત જ સમગ્ર શહેરમાં નાકાબંધી કરી દેવામાં આવી હતી. આ ઉપરાંત સેશન્સ જજની કોઠીમાં આવવા-જવાના રસ્તાના સીસીટીવી ફૂટેજ સ્કેન કરવામાં આવી રહ્યા છે. જોકે હજુ સુધી પોલીસને કોઈ નક્કર કડી મળી નથી.

આ પહેલા ફરીદકોટની બાઝીગર બસ્તીના પાર્કમાં ખાલિસ્તાન ઝિંદાબાદના નારા લાગ્યા હતા. શહેર પરિષદના સફાઈ કર્મચારીએ સૌ પ્રથમ આ બાબતની જાણ કરી અને તરત જ પોલીસને જાણ કરી. જે બાદ સૂત્રોચ્ચારને રંગથી ભૂંસી નાખવામાં આવ્યા હતા.

આ પણ વાંચોઃ

WhatsApp UPI Payment: તમે WhatsApp દ્વારા UPI પેમેન્ટ પણ કરી શકો છો, શું તમારી પાસે છે બધી જાણકારી

PIB Fact Check: ભારત સરકાર ભારતીય મિશન રોજગાર યોજના હેઠળ યુવાનોને નોકરી આપી રહી છે! જાણો આ વાયરલ મેસેજનું સત્ય

KUTCH : સરહદ ડેરીની પશુપાલકોને મોટી ભેટ, દૂધના ભાવમાં પ્રતિકિલો ફેટે 10 રૂપિયાનો વધારો કર્યો

ગુજરાતના શિક્ષણ વિભાગનો મોટો નિર્ણય, ધોરણ-9 ના અભ્યાસક્રમમાં પ્રાકૃતિક ખેતીનો સમાવેશ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

America: નવા વર્ષનો પહેલો દિવસ બન્યો જીંદગીનો છેલ્લો દિવસ,ઉજવણી કરી રહેલા લોકો પર ટ્રક ફરી વળતા 12 મોત,અંધાધૂધ ફાયરિંગ

GSTથી છલકાયો સરકારનો ખજાનો, ડિસેમ્બરમાં થયું રેકોર્ડબ્રેક કલેક્શન, આંકડો જાણીને ચોંકી જશો

IND vs AUS: ગૌતમ ગંભીરની ખુરશી ખતરામાં! શું થશે હાર બાદ થશે મોટો ધડાકો, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો

Jasprit Bumrah Record:  52 વર્ષ જૂનો રેકોર્ડ તોડવાની નજીક બુમરાહ,...તો સિડનીમાં રચાશે ઇતિહાસ

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દીકરીનું સરઘસ કેમ?Hun To Bolish : હું તો બોલીશ : નવા વર્ષે નવો નિર્ણયAmreli Fake letter case: દીકરીનું સરઘસ કઢાયાના કોંગ્રેસના આરોપનો સરકારે ફગાવ્યાAhmedabad News | અમદાવાદના ઘાટલોડિયાની નાલંદા સ્કૂલના શિક્ષક પર વિદ્યાર્થીને ઢોર માર માર્યાનો આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
America: નવા વર્ષનો પહેલો દિવસ બન્યો જીંદગીનો છેલ્લો દિવસ,ઉજવણી કરી રહેલા લોકો પર ટ્રક ફરી વળતા 12 મોત,અંધાધૂધ ફાયરિંગ
America: નવા વર્ષનો પહેલો દિવસ બન્યો જીંદગીનો છેલ્લો દિવસ,ઉજવણી કરી રહેલા લોકો પર ટ્રક ફરી વળતા 12 મોત,અંધાધૂધ ફાયરિંગ
GSTથી છલકાયો સરકારનો ખજાનો, ડિસેમ્બરમાં થયું રેકોર્ડબ્રેક કલેક્શન, આંકડો જાણીને ચોંકી જશો
GSTથી છલકાયો સરકારનો ખજાનો, ડિસેમ્બરમાં થયું રેકોર્ડબ્રેક કલેક્શન, આંકડો જાણીને ચોંકી જશો
IND vs AUS: ગૌતમ ગંભીરની ખુરશી ખતરામાં! શું થશે હાર બાદ થશે મોટો ધડાકો, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો
IND vs AUS: ગૌતમ ગંભીરની ખુરશી ખતરામાં! શું થશે હાર બાદ થશે મોટો ધડાકો, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો
Jasprit Bumrah Record:  52 વર્ષ જૂનો રેકોર્ડ તોડવાની નજીક બુમરાહ,...તો સિડનીમાં રચાશે ઇતિહાસ
Jasprit Bumrah Record: 52 વર્ષ જૂનો રેકોર્ડ તોડવાની નજીક બુમરાહ,...તો સિડનીમાં રચાશે ઇતિહાસ
Gandhinagar: 2025માં બની રહ્યા છે ખાસ સંયોગ, ગુજરાતમાં થશે આ 4 મોટી ઉજવણી

2025 માટે Reliance Jioના 5 બેસ્ટ રિચાર્જ પ્લાન, 365 દિવસ માટે રિચાર્જનું ટેન્શન થશે ખતમ

Bajaj Platina કે Honda Shine,કઈ બાઇક છે બેસ્ટ? જાણો કિંમતથી લઈને માઈલેજ સુધીની માહિતી

બનાસકાંઠામાંથી અલગ નવો જિલ્લો બનશે, થરાદને હેડક્વાર્ટર બનાવવા કોણે કરી માંગ?

Embed widget